અન્ય મકાનમાં ચોરીના કરાયેલ પ્રયાસ : છાશવારે બનતા બનાવોથી પોલીસ પેટ્રોલીંગ મજબુત બનાવવા કરાઈ માંગ   કોઠારા : કોઠારા ગામમાં છેલ્લા કેટલાક સમયથી મકાન-દુકાનોના તાળા તૂટવાના બનાવો બનવાની સાથે ચીભડ ચોરીના બનાવોએ પણ માથુ ઉંચકયુ હોઈ ગામજનો દ્વારા નિશાચરોને ઝડપી પાડવા અને પોલીસ પેટ્રોલીંગ કડક બનાવવા માંગ કરાઈ હતી. વિશ્વાસનીય સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તા.ર૬/૧/૧૮ની […]

Read More

જખૌ : જખૌ બંદરે જેટીપર કામ કરતા શ્રમજીવીને રીવસમાં આવતા ડમ્પરની ટક્કર વાગતા શરીરે ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ભુજ જીકે. જનરલમાં લવાયો હતો જેનું સારવાર મળે તે પૂર્વે મોત નિપજ્યું હતું. જખૌ પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ તા.ર૬-૧-૧૮ના જખૌ જેટી બંદર પર કામ કરતા કામદાર ફૈઝમામદ ઈભલા સંઘાર (ઉ.વ.રર) વાળાને આરોપી ડમ્પર નંબર […]

Read More

ર૦ લાખના બે ટેન્કર સાથે ચાલકોને ઝડપી પાડતું આર. આર. સેલ   વાયોર : સાંઘી કંપનીને પહોંચાડવાનું માલ નહીં પહોંચાડીને તેની સાથે ર.૩પ લાખની છેતરપીંડી કરતા ર૦ લાખના બે ટેન્કર સાથે ચાલકોને આર.આર. સેલે ઝડપી પાડયા હતા. વાયોર પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ફરિયાદી આર. આર. સેલ ભુજના કીરીટસિંહ બળદેવસિંહ ઝાલા જણાવ્યા અનુસાર રાત્રીના […]

Read More

કોઠારા : કોઠારા પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ફરિયાદી કનુભાઈ પ્રતાપસિંહ પારગી આસિસ્ટન પોસ્ટ અધિકારીના જણાવ્યા અનુસાર અબડાસાના વરાડીયા ગામે આવેલ બ્રાન્ચ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર મથુરાદાસ ભાનુશાલીએ ર૦૧૧થી ર૦૧૪ દરમ્યાન અલગ અલગ તારીખ ગ્રાહકો દ્વારા કરવામાં આવેલા બચત ખાતાદારોના રૂા.૩ર,૯૯૩ પોતાના અંગત ફાયદા સારૂ ઉપાડી લઈ સરકારી નાણાની ઉચાપત કર્યાનું જણાવ્યું હતું. કોઠારા […]

Read More

પોલીસ દ્વારા ગોઠવાયો ચાંપતો બંદોબસ્ત : ખાનગી ટ્રાવેલ્સો પણ રહી બંધ નલિયા : પદ્માવત ફિલ્મના વિરોધમાં આજે અપાયેલ ભારત બંધના એલાન ની અસર છેવાડાના અબડાસા તાલુકામાં પણ જોવા મળી હતી. અબડાસા વાસીઓએ સજ્જડ બંધ પાડી પદ્માવતનો વિરોધ નોંધાવ્યો હતો. નલિયા, મોથાળા, વાયોર, જખૌ સહિત સમગ્ર તાલુકામાં બંધની અસર જોવા મળી હતી. સામાન્ય દિવસોમાં લોકોની અવર- […]

Read More

૧૪ વર્ષિય બાળકને ગંભીર ઈજાઓ થતાં નિપજેલ મોત : ચારેક જણની હાલત ગંભીર : સાતેક જણને ફ્રેકચર સહિત થયેલ ઈજા : ઈજાગ્રસ્તોને મોથાળા સીએચસીમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રીફર કરાયા   નલિયા : નલિયા રોડ પર આવેલ ભવાનીપર- બિટિયારી વચ્ચે ભવાનીપરનુ વાંકુ ગામે છકડામાં જઈ રહેલા ભવાનીપર વાસીઓને છકડો પલટી મારી જતા સર્જાયેલા […]

Read More

સપ્તાહ દરમ્યાન વિવિધ કાર્યક્રમો સાથે કોસ્ટગાર્ડની કામગીરીથી નાગરીકોને કરાશે અવગત નલીયા : ભારતીય તટરક્ષક દળના ૪૧મા સ્થાપના દિન સપ્તાહનો આજે સવારે શાળાના બાળકો માટેની ચિત્રકામ સ્પર્ધા સાથે પ્રારંભ થયો હતો. નલીયાના સીજીઆરએ ખાતે આજે સવારે શાળાના બાળકો માટે ચિત્રકામ સ્પર્ધાથી કોસ્ટગાર્ડ રાઈઝીંગ ડે વીકની ઉજવણીનો ભારતીય તટરક્ષક દળના જખૌ મથક દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.જખૌ […]

Read More

ભુજ : અબડાસા તાલુકાના છાડુરા ગામે બાવળની ઝાડીઓમાં ધાણીપાસાનો જુગાર રમતા ચાર શકુની શિષ્યોને નલિયા પોલીસે ધરબોચીને હવાલાત પાછળ ધકેલ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ નલિયાના છાડુરા નાકાની અંદર બાવળની ઝાડીઓમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડયો હતો. જેમાં રામજી આરબ કોલી, રમજુ નથુ કોલી, લઘુ અલી કોલી તેમજ રમેશ મીઠુ કોલી (રહે તમામ […]

Read More

ત્રણેક દિવસના વિરામ બાદ ઠંડીએ ફરી જમાવી પકડ : એકાએક તાપમાનમાં આવ્યો ભારે ઘટાડો : જિલ્લામાં અન્યત્ર મિશ્ર ઋતુનો થયો અનુભવ   કચ્છમાં ર૩મી પછી ઠંડીનો વધુ એક રાઉન્ડ ભુજ : ઉત્તરાયણના પર્વથી જ તાપમાનનો પારો એકાએક વધી જતાં બપોરના સમયે ગરમીથી ઉનાળાની અસર વર્તાવા લાગી છે. તાપમાનનો પારો નોર્મલ કરતાં ઉંચો રહેતાં ઠંડીની અસર […]

Read More
1 12 13 14 15 16 25