એકાએક ઠાર વધતા કચ્છીઓ ઠંડીમાં ઠુઠવાયા : ત્રણેક દિવસ સુધી કોલ્ડ વેવ સમાન સ્થિતિ યથાવત રહેવાની સંભાવના : ચાલુ સીઝનમાં પ્રથમ વખત સર્જાઈ આવી સ્થિતિ   ભુજ  ઉત્તર ભારતના રાજ્યોમાં શરૂ થયેલ હિમવર્ષાની અસર કચ્છમાં પણ અનુભવાઈ રહી છે. ગઈકાલ સાંજથી જિલ્લામાં વધેલ ઠંડીનું પ્રમાણ આજે કોલ્ડ વેવ સમાન સ્થિતિમાં પરિવર્તિત થઈ જવા પામ્યું હતું. […]

Read More

ભુજ : અબડાસા તાલુકાનાં તેરા બીટ્ટામાથી ગળેફાંસો ખાધેલી હાલતમાં વૃધ્ધની લાશ મળી આવી હતી. તેરાની સીમમાંથી મળી આવેલા મૃતદેહની તપાસ કરાતા, મૃતકની ઉમર ૭૫ વર્ષની હોવાનું જાણવા મળ્યુ હતુ. મૃતકનું નામ મોહનલાલ દયાશંકર ગોર હોવાનું પોલીસે જણાવ્યુ હતુ. મોહનલાલ ગોર નિવૃત્ત શિક્ષક હોવાનું જાણવા મળ્યુ છે. તેઓ અગાઉ વર્ષો સુધી અબડાસાના બારા ગામમાં શિક્ષક તરીકે […]

Read More

પવનની ઝડપ વધુ રહેતા સવારના ભાગે થઈ કાતિલ ઠારની અનુભૂતિ ઃ તાપમાનનો પારો હજુ નીચે ઉતરવાની શકયતા ઃ રાજ્યના પ્રથમ ચાર ઠંડા શહેરો કચ્છના ભુજ ઃ વિધાનસભા ચૂંટણીને ગરમાવો પૂર્ણ થવાની સાથે જ ફરી કચ્છમાં ઠંડીએ પોતાનો કબજા જમાવ્યો છે. ગઈકાલથી ફરી એકાએક વધેલ પવનની ઝડપના લીધે કાતિલ ઠારની અનુભૂતિ થઈ રહી છે. જિલ્લામાં એકાએક […]

Read More

શીત મથક નલિયામાં ગુલાબી ઠંડી વચ્ચે ચૂંટણીનો વર્તાયો ગરમાવો : ઠેર-ઠેર ગ્રામ્ય વિસ્તારોમાં મતદાતાઓની લાગી લાંબી કતારો : નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકાની આ બેઠકના મતદારો મતદાન માટે સ્વયંભૂ ઉમટ્યા અબડાસા : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલાં તબક્કામાં કચ્છ – સૌરાષ્ટ્ર અને દક્ષિત ગુજરાતની મળીને ૮૯ બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં ગુજરાતની નંબર […]

Read More

ગત વિધાનસભા ચૂંટણીમાં ઉંચુ મતદાન કરનાર નલિયા વિસ્તારમાં શરૂઆતના કલાકોમાં ધીમું મતદાન ઃ ઠંડીના માહોલમાં મતદારો રહ્યા સુસ્ત ઃ મધ્યાહન બાદ મતદાન બુથ પર કતારો લાગવાની થઈ શરૂઆત નલિયા ઃ કચ્છના કાશ્મીર તરીકે ગણાતા નલિયા પંથકમાં શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. સવારે ૮ કલાકે મતદાન શરૂ થયું હતું. પરંતુ ઠંડીના માહોલમાં પ્રથમ બે કલાક […]

Read More

ભુજ ઃ અરબી સમુદ્રમાં ઉદભવેલું ઓખી વાવાઝોડું નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયા પછી તેનું ભલે વિસર્જન થઈ ગયું છે. પરંતુ તેના લીધે શરૂ થયેલા સુસવાટા મારતા પવને રાજ્યના અન્ય વિસ્તારોની સાથે કચ્છમાં પણ ડંખીલો ઠાર પ્રસરાવી દીધો છે. નલિયામાં ચોવીસ કલાકમાં તાપમાનમાં ર.ર ડિગ્રીનો ઘટાડો નોંધાતા ૧૦.૪ ડિગ્રી સાથે ફરી રાજ્યનું સૌથી ઠંડુ મથક રહ્યું […]

Read More

ગઈકાલથી જિલ્લાભરના વાતાવરણમાં આવ્યું પરિવર્તન : લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થતા ઠંડીનું પ્રમાણ વધ્યું : તાપમાનનો પારો ફરી નીચે સરકે તેવી સંભાવનાઓ   ભુજ : તમિલનાડુ અને કેરળને ધમરોવ્યા બાદ ઓખી વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું હોઈ તેની અસર કચ્છ જિલ્લામાં પણ જાવા મળી રહી છે. ગઈકાલથી જિલ્લાના વાતાવરણમાં એકાએક પરિવર્તન આવ્યું છે જે […]

Read More

ભુજ : જખૌના દરિયામાંથી એક માછીમાર બોટ લાપતા થતા શોધખોળ આદરાઈ છે. એક તરફ અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થયું છે. તેવામાં પોરબંદરની માછીમાર બોટ દરિયામાં લાપતા થતા માછીમારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગત ૧૦મી નવેમ્બરે પોરબંદરથી માછીમારી કરવા માટે નિકળેલી જયભવાની નામની બોટ જખૌના દરિયામાં માછીમારી કરતી વખતે  લાપતા બની છે. ઈન્ડિયા જીજે ૨૫ […]

Read More
1 9 10 11 12 13 19