આર આર સેલની ટીમે નવ ટન રેતી ભરેલા ત્રણ ટ્રેકટરો પકડી પાડી કોઠારા પોલીસના હવાલે કર્યા : ખાણ ખનિજ વિભાગને કાર્યવાહી કરવા જાણ કરાઈ   નલીયા : અબડાસા તાલુકાના કોઠારા ત્રણ રસ્તા પાસેથી આર આર સેલની ટીમે રોયલ્ટી વગર રેતી ભરી જતા ત્રણ ટ્રેકટરો ને પકડી પાડી સ્થાનિક પોલીસના હવાલે કર્યા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા […]

Read More

નલીયા : અબડાસા તાલુકાના તુતરા ફાટકે અવાવરૂ ઓરડીમાં જુગાર રમતા બે ખેલીઓને પોલીસે પકડી લીધા હતા. જયારે અન્ય બે ફરાર થઈ ગયા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર તુતરા ફાટક નજીક પોલીસે બાતમી આધારે અવાવરૂ ઓરડીમાં છાપો માર્યો હતો. ધાણીપાસા વડે જુગાર રમતા ભાણજી જેરામ મહેશ્વરી તથા પ્રેમજી વાછીયા મહેશ્વરી રહે. બંન્ને વિંઝાણને રોકડા રૂપિયા ૧ર૦૦ […]

Read More

પી.એમ. જાડેજાના ઉપવાસ આંદોલનનો બીજા દિવસે સુખદ અંત   નલિયા : અબડાસા તાલુકામાં આવેલી અલ્ટ્રાટેક કંપની દ્વારા સ્થાનિકોને રોજગારી આપવામાં ન આવતા તેમજ અછતના કપરા કાળમાં પશુધન માટે ઘાસચારા અને પાણીના મુદ્દે અબડાસાના ધારાસભ્ય અનશન પર બેઠા હતા. જેમાં આજે ઉપવાસ આંદોલનના બીજા દિવસે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના જવાબદારોએ ધારાસભ્ય પીએમ જાડેજાની માંગણીઓ લેખિતમાં સ્વીકારી હતી. […]

Read More

પ્રથમ દિવસે ઉપવાસી છાવણીની મુલાકાત લેનારા કંપનીના અધિકારીઓના કથિત ઉધ્ધત વર્તનના લીધે કોઈ નિર્ણય ન લઈ શકાયો   બપોર બાદ ગેટને તાળાં મારવા સહિતના આંદોલનાત્મક કાર્યક્રમ થશે : ધરપકડ થાય તો ધારાસભ્ય શ્રી જાડેજા જામીન પણ નહીં લે અને જેલમાં ઉપવાસ ચાલુ રાખશે     માત્ર અલ્ટ્રાટેક નહીં સાંઘી સિમેન્ટ સહિતની કંપનીઓ પાસે સ્થાનિકોને રોજગારીની […]

Read More

ગ્રાન્ટ શક્ય ન હોય ત્યાં સ્વખર્ચે કામ કરાવતા ધારાસભ્ય તરીકેની તેમની ગ્રાંટમાં તો તેઓએ વિકાસકામો કર્યા પણ જ્યાં ગ્રાંટ આપવી શક્ય ન હોય ત્યાં તેઓ સ્વખર્ચે કામ કરતા. ગરીબ અને દલિતો માટે ગામે-ગામ ગરબી તેમના દ્વારા તેમના મત વિસ્તારમાં વિતરીત કરાઈ હતી.     વરસાદની માનતા પૂરી થતા રળતા-રળતા માતાનામઢ ગયા અછતનો સમય હોય ત્યારે […]

Read More

રાતાતળાવની વાલરામજી મહારાજ પાંજરાપોળ ખાતે સમિતિ દ્વારા કરાયું સન્માન   નલિયા : કચ્છના કલેક્ટર રેમ્યા મોહન દ્વારા અબડાસાના ઢોરવાડાઓની ચકાસણી ગઈકાલે સમગ્ર દિવસના કાર્યક્રમ દરમ્યાન કરવામાં આવી હતી. ગઈકાલે સવારે કલેક્ટર રેમ્યા મોહને અબડાસાનો સમગ્ર દિવસ દરમ્યાન પ્રવાસ કરી ઢોરવાડાઓની ચકાસણી સાથે વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી.સૌ પ્રથમ કલેક્ટરશ્રી દ્વારા ડુમરા જવાહર નવોદય વિધાલયની મુલાકાત […]

Read More

નલિયા : જખૌબંદરે જોડતા એસ.આર. પ્રોજેક્ટના રૂા.૧૧ કરોડના ડામર-સીસી રોડના કામમાં થયેલા ભ્રષ્ટાચાર સામે પગલા ભરવા કચ્છના કલેક્ટરને અને સબંધિત ખાતાના અધિકારીઓને લેખીત રજુઆત કરવામાં આવી છે. સર્વોદય મત્સ્યોધોગ સેવા સહકારી મંડળી – જખૌબંદરના માજી પ્રમુખ આમદ હુશેન સંગાર દ્વારા માર્ગ મકાન વિભાગ (રાજ્ય)ની ગાંધીનગર, નલીયા અને ભુજ કચેરી તેમજ કચ્છના કલેક્ટર સહિતનાને કરાયેલી લેખીત […]

Read More

(બ્યુરો દ્વારા) નલિયા : સુઝલોનની અબડાસા તાલુકાના બુડીયા ગામે આવેલ પવનચક્કીના પાંખીયા સાથે અથડાવાથી મહાકાય પક્ષી પેણનું મોત થતા જંગલખાતા દ્વારા એફ.આઈ.આર. નોધં તપાસ હાથ ધરવામાં આવી છે. અબડાસા તાલુકાના બુડીયા ખાતે આવેલ સુઝલોન કંપનીની પવનચક્કી ભારે પ્રવાહની વિજલાઈનો સાથે અથડાવાના લીધે પક્ષીઓના મૃત્યુનો સિલસિલો અવિરત જારી રહ્યો છે.જેમાં લુપ્ત થઈ રહેલા ઘોરાડ, રાષ્ટ્રીય પક્ષી […]

Read More

આવતીકાલે નલિયાથી ૪૦ કિ.મી. ગૌવંશ બચાવ યાત્રા યોજાશે નલિયા : અબડાસા તાલુકામાં હાથ ધરાયેલા ગૌવંશ બચાવ અભિયાનના બીજા ચરણમાં નલિયા વિસ્તારના ૪૧૦૦થી વધુ રખડતા ગૌવંશને તા.પ-૧ના રેલી સ્વરૂપે રાતાતળાવ પાંજરાપોળ ખાતે લઈ જવાશે.અભિયાન હેઠળ રખડતા – ભટકતા અને ગંદકી તથા પ્લાસ્ટિક ખાતા તેમજ વાડી વિસ્તાર અને બજારોમાં બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધો માટે સમસ્યારૂપ બની ગયેલા […]

Read More
1 2 3 33