નખત્રાણા : તાલુકાના ગેચડા ગામની નદી પાસેથી પોલીસે એક શખ્સને શરાબ-બિયરનો જથ્થો લઈ જતા ૩પ,૮૦૦ના મુદ્દામાલ સાથે ધરબોચી લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડાના માર્ગદર્શન હેઠળ નિરોણા પોલીસ મથકના પીએસઆઈ એચ.એસ. તિવારી તથા સ્ટાફે બાતમીના આધારે ગેચડા ગામની નદી પાસેના રોડ પરથી ધામાયના મનુભા ઈશ્વરસિંહ સોઢા (ઉ.વ.૩૦)ને પકડ પાડ્યો હતો. […]

Read More

નખત્રાણા : તાલુકાના બિબ્બરના ગ્રામજનોએ ઉપસરપંચની સાથે રહીને મેઘપરથી પાલનપુર બાડી વચ્ચે પાવરગ્રીડ ઠેકેદારો બાબતે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી. બિબ્બરની ગૌચર, સરકારી તથા ખાનગી માલિકી જમીનમાંથી મેઘપરથી પાલનપુર (બાડી) પાવરગ્રીડ કંપનીની વીજલાઈન અદાણી અને આઈનોક્ષ કંપની દ્વારા કોન્ટ્રાકટરોને કામ અપાયું છે, પરંતુ આ કોન્ટ્રાકટરો પોતાના સ્વાર્થ નીજી ખાતર અમારા ગામના બેથી ત્રણ પક્ષો રચી […]

Read More

નવનિયુક્ત ડી.ડી.ઓ.ની અધ્યક્ષતામાં તાલુકા પંચાયતમાં યોજાઈ સમીક્ષા બેઠક દયાપર : નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ જોષીની આજે લખપત તાલુકાની મુલાકા લઈ દયાપર તા.પં. કચેરી ખાતે સરપંચો, તલાટી- મંત્રીની બેઠકમાં વિવિધ વિકાસકામોની સમીક્ષા કરી હતી. બેઠકમાં સુજલામ સુફલામ યોજના અને જળસંચય અભિયાનને વેગ આપવા તેમજ જળસંચયના તમામ કામોને અગ્રતા આપવા કહ્યું હતું. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના, […]

Read More

નખત્રાણા : તાલુકાના મંજલ-દેશલપર વાંઢાય વચ્ચે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા નખત્રાણાના વેપારીનું મોત થયું હતું. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અકસ્માતનો બનાવ ગઈકાલે સાંજે ૪ઃ૧પ કલાકે મંજલથી દેશલપર વાંઢાય જતા માર્ગે આવેલ દાદા-દાદી વાડીના બસ સ્ટેશન પાસે બનવા પામ્યો હતો. ટ્રક નંબર જીજે. ૧ર. એક્સ. ર૮૯રના ચાલકે પોતાના કબજાની ટ્રકને પુરઝડપે અને બેદરકારીપૂર્વ હંકારી […]

Read More

છેલ્લા આઠ માસથી ગ્રાન્ટની ફાળવણી અને એમબીબીએસ તબીબની નિમણૂંક ન થતા વિસ્તારમાં ભારે રોષ : વિપક્ષી નેતા રવાપર : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કચ્છને ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આપવાની જાહેરાત બાદ આઠ માસ પહેલા ચાલુ થયેલી પીએચસીને આઠ માસથી કોઈ જ ગ્રાન્ટ ફાળવણી કરાઈ નથી. તા.૧પ/રના રોગી સમિતિની રચના અને માર્ચ પૂર્ણ થયે ગ્રાન્ટ ફાળવણીનું […]

Read More

તાલુકાના અંતરિયાળ ગામોમાં દિલ્હીથી આવેલ વિકાસ કમિશનર ટીમના ધામા : સરકારની વિવિધ યોજનાની સમીક્ષા કરી નખત્રાણા : કેન્દ્ર સરકારની અંતરિયાળ વિસ્તારમાં ચાલતી વિવિધ યોજનાના કામોની સમીક્ષા માટે આજે કેન્દ્ર સરકારની દિલ્હીથી કમિશનર એ.ડી. જૈમ્સ, સેક્રેટરી રવિચંદ્રા તથા ટીમે નખત્રાણા તાલુકાના સાંગનારા, વરમસેડા, મુરૂ, ખીરસરા (રોહા), વિજપાસર વિગેરે ગામોમાં ચાલતા પ્રધાનમંત્રી આવાસ યોજના, જનધન યોજના, મનરેગા, […]

Read More

નખત્રાણા : અખાત્રીજે કચ્છ કડવા પાટીદારોના ૯ ગામોમાં સમૂહલગ્નમાં ૧પ૭ જેટલા નવદંપત્તિએ પ્રભુતામાં પગલાં પાડી સંસારની કેડી કંડારી હતી. પાટીદાર સમાજવાડી લગ્ન રિવાજોની શરણાઈ, ઢોલ અને લગ્ન ગીતોથી ગુંજી ઉઠયા હતા. દર વર્ષની જેમ આ વરસે અખાત્રીજ તા. ૧૮-૪ના તાલુકાના જુદા જુદા ગામોમાં સમુહલગ્નો યોજાયા હતા. નખત્રાણા સમાજવાડી ખાતે ૭ નવ દંપત્તિ લગ્નની ગાંઠે બંધાયા […]

Read More

નખત્રાણા : આઠ લાખના ખર્ચે આકાર પામેલી ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા તથા ઈન્ટલોક અને લાઈટનો પોલનું ઉદ્દઘાટન તથા પ્રતિમા અનાવરણ કરતા સંસદ વિનોદભાઈ ચાવડા જણાવ્યું હતું કે, ડો. બાબાસાહેનો જન્મદિન રાષ્ટ્રીય સમરસતા દિવસ તરીકે ઉજવાય છે. ડો. આંબેડકર કહેતા મનુષ્ય ધર્મ માટે નથી, ધર્મ મનુષ્ય માટે છે. એ જમાનામાં ડો. નિર્ભયતાથી કામ કર્યું છે […]

Read More

નખત્રાણા : તાલુકાના અંગિયા પાસે આવેલ ટોલનાકે એન્ટ્રી મુદ્દે ટોલનાકાના ત્રણ કર્મચારીઓએ ટ્રક ચાલક તથા તેના પુત્રને માર મારતા ફોજદારી નોંધાઈ હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર લખપત તાલુકાના કોરીયાણી ગામે રહેતા અને બનેસિંહ કરણસિંહ ગોહિલ તથા તેમના પિતા કરણસિંહ બન્ને જણા ટ્રક લઈને જતા હતા ત્યારે અંગિયા ટોલનાકે એન્ટ્રી માગતા બનેસિંહે રીટન ટિકીટ બતાવી હતી. […]

Read More
1 6 7 8 9 10 25