૧પ૭૮ રૂપિયા કર્યા કબજે : અન્ય ચોરીના ભેદ ઉકેલવા રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાશે : રાજકોટ જવા માટે ટિકિટના પૈસા ન હોવાથી ચોરી કર્યાની કબુલાત   લખપત : તાલુકાના માતાનામઢ ખાતે દાનપેટીમાંથી રોકડ ચોરી કરતા શખ્સને પકડી પાડી પોલીસના હવાલે કરતા આરોપીના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ છે. દયાપર પોલીસ મથકના માતાનામઢ ઉપથાણાના સહાયક […]

Read More

વાંઢાય તીર્થ ધામે રામનવમીની આસ્થા ભેર ઉજવણી : લોકમેળામાં હજારો રામભક્તો ઉમટ્યા : ઉમિયા માતાજી મંદિર, ઈશ્વર આશ્રમ, રામ મંદિર, વાલરામજી સમાધી મંદિરે સવારથી જ ભાવિકોની ભીડ : ધાર્મિક કાર્યક્રમોના આયોજન થયા : જયંતીભાઈ ભાનુશાલીએ વિકાસનો કોલ આપ્યો   નખત્રાણા : તીર્થધામ વાંઢાય ખાતે રામનવમીની ઉમંગ અને આસ્થાભેર ઉજવણી થઈ હતી. ઉમિયા માતાજી એવમ ઉમાપતિ […]

Read More

મુસ્લિમ સમાજની દરગાહોને નુકસાન થયાં છતાં કોંગ્રેસે સમાજની લાગણી ન સમજતાં રાજીનામાઓનો દોર : હજૂ પણ વધુ રાજીનામા પડવાના ભણકારા   નખત્રાણા : કોંગ્રેસને કચ્છમાં એક પછી એક રાજીનામા રૂપી ઝાટકાઓ લાગી રહ્યા છે. પશ્ચિમ કચ્છમાં કોંગ્રેસના લઘુમતિ હોદ્દેદારો હાથ છોડી રહ્યા છે, જેમાં અબડાસા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઈકબાલ મંધરા બાદ હવે જિલ્લા કોંગ્રેસ મંત્રી […]

Read More

નખત્રાણા : નખત્રાણા પંથકમાં હવે ગૌવંશ જ ઉપર હુમલો રોજિંદા બની ગયા હોય તેમ ગઈકાલે વથાણ ચોક પાસે આવેલા આરામારૂ રોડ પાસે, પેટમાં ભાલો (સોયો) ભરાવેલો નંદી નજરે ચડ્યો હતો. ગૌપ્રેમી એવા જે.આર. ગોસ્વામીએ જણાવ્યું કે કોઈ અસામાજિક તત્વો ગૌવંશ ઉપર બરફ તોડવાનો સોયો પેટમાં ભૌકી પોતાનો ગુસ્સો ઉતાર્યો હોય એવું લાગી રહ્યું છે. ભુખમરાના […]

Read More

નખત્રાણા : પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હાલે મુંબઈ રહેતા આશીષભાઈ દેવજીભાઈ પટેલ (ઉ.વ.૪૩) જે ચૈત્રી નવરાત્રી નિમિતે ગાંધીધામથી માતાનામઢ પગપાળા જતા હતા ત્યારે બપોરના સમયે ઉગેડી પાસે પદયાત્રી સેવા કેમ્પમાં ન્હાવા ધોવા રોકાયેલ તે સમયે છાતીમાં દુઃખાવો ઉપડતા તાત્કાલિક સારવાર માટે નખત્રાણા દવાખાને લાવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી દેતા નખત્રાણા પોલીસે એડી દાખલ […]

Read More

નખત્રાણા : જડેશ્વર મહાદેવ મંદિર મોસુણા ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળી હતી. ટીડીઓ શૈલેષભાઈ રાઠોડે તમામ મહેમાનો- સભ્યોને આવકારી સામાન્ય સભાનો એજન્ડા રજૂ કર્યા હતા. સભામાં ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવા સામાન્ય સભાની અમલવારી તા. પં. વર્ષ ર૦૧૭ – ૧૮ના સુધારેલ બજેટને આખરી બહાલી આપવામાં આવી હતી. ઉપરાંત ર૦૧૮-૧૯ના […]

Read More

કચ્છ અને સાબરકાંઠાના કચ્છી કડવા પાટીદાર સમાજમાં ઘેરો શોક   કારનો ક્લચ રીપેર કરાવવાનું રોકાણ જાણે ઘાતક બન્યું ભુજ : મુળ કોટડા (જ.)નો, દહેગામવાસી દિવાણી પરિવાર રાજસ્થાનના આસપુરમાં રહેતા કુટુંબી ભરતભાઈ માવજીને મળવા આમ તો શનીવારે સાંજે જ કારમાં નિકળ્યો હતો. પરંતુ દહેગામથી રપ કિ.મી. દૂર હોન્ડા સીટી કારના કલચમાં ખરાબી જણાતા તેઓ પરત દહેગામ […]

Read More

નખત્રાણા : તાલુકાના નાના અંગિયા ગામે વાડી વિસ્તારમાં રહેતી સગીર કન્યાને ભગાડી જતા શખ્સ સામે ફોજદારી નોંધાઈ હતી.પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણા તાલુકાના નાના અંગિયા ગામે પરસોતમભાઈ કેસરાણીની વાડીમાં મજુરીકામ કરતી ૧પ વર્ષિય સગીર કન્યાને વાડીમાં જ મજુરી કરતા શકદાર શૈલેષ પુનાભાઈ ખરાડી (રહે. મુળ વંદેલી તા.હડળ મોરવા જિલ્લો. પંચમહાલ)વાળો લલચાવી ફોસલાવી લગ્ન કે બદકામ કરવાના […]

Read More

ભુજ : પીજીવીસીએલ વીજીલન્સ દ્વારા આજે સતત બીજા દિવસે નખત્રાણા સબ ડીવીઝનમાં ધામા નાખી વીજ ચેકીંગ હાથ ધરાયું હતું. કોઠારા સહિતના વિસ્તારોમાં ૩૦ ટીમો કામગીરીમાં જોતરાઈ હતી. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે હાથ ધરાયેલ ચેકીંગના પગલે વીજ ચોરોમાં ફફડાટ જોવા મળ્યો હતો. આ અંગેની વિગતો મુજબ ઉગળતા સપ્તાહની સાથે જ વીજીલન્સ દ્વારા ભુજ સર્કલ પર રડાર […]

Read More
1 5 6 7 8 9 22