નખત્રાણા : આગામી ટુંક સમયમાં તા.પં. પ્રમુખ સહિત બોડીની ચૂંટણી દસ્તક આપી રહી છે ત્યારે એક ઘટનાક્રમમાં તાલુકા પંચાયત નખત્રાણાના મહિલા સભ્ય ઉમરાબેન અરજણભાઈ મેરીયાએ રાજીનામુ આપ્યાની ઘટના સોશિયલ મીડિયામાં વહેતી થતા ચકચાર મચી છે. ર૦ સભ્યોમાંથી ભાજપના ૧૧ અને કોંગ્રેસના ૯ સભ્યો છે. પાતળી બહુમતી સાથે ભાજપ સત્તામાં છે ત્યારે કોંગ્રેસના એક મહિલા સભ્યએ […]

Read More

ગ્રામજનો દ્વારા કલેકટર, ના.કલેકટર, ધારાસભ્ય અને મામલતદારને કરાઈ રજૂઆત   નખત્રાણા : તાલુકાના તરા- લાખાડી સહિતના ગામો ખેતી અને પશુપાલન પર આધારિત ગામો છે. જંગલ કે ગૌચરની જમીન, ખેતીની જમીન સિવાય માત્ર થોડા જ વિસ્તારમાં છે તેમ છતાં સરકાર દ્વારા આ વિસ્તારમાં પવનચક્કી મંજૂર કરી આ વિસ્તારના ખેતી અને પશુપાલન માટે ખુબ જ નુકસાનકારક બન્યું […]

Read More

માતાના મઢ : તિર્થધામ માતાના મઢ મંદિર પાસે રસ્તા પર કિંમતી જમીન પર દબાણ કરીને કોમર્શિયલ ઉપયોગ માટે દબાણ થઈ રહ્યું છે. તે તાકિદે દુર કરવા ઉપસરપંચ માતાના મઢ તથા ગ્રા.પં. સદસ્ય શહેનાઝબેન અનવર નોતીયાર તથા ગ્રામજનો, ટી.ડી.ઓ. તથા મામલતદારને લેખિત રજુઆત કરી તાકિદે દબાણ દુર કરવા ઉગ્ર માંગ કરી છે. ઉપસરપંચ કાનજીભાઈ તથા ગ્રામ […]

Read More

જીયાપર ગામે સવા કરોડ ઉપરાંતનાવિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું નખત્રાણા : જીયાપર ગામે ૧.૩૧ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરતા સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા જણાવ્યું હતું કે જીયાપર ગામે વિકાસ ક્ષેત્રે હનુમાન કુદકો લગાડ્યો છે. ભૂકંપ પછી જીયાપર સતત વિકાસ કર્યો છે. આ ગામની વડાપ્રધાન મોદીએ બે વખત જ્યારે મુખ્યમંત્રી હતા ત્યો મુલાકાલ લીધી છે. આ ગામે […]

Read More

છ દિવસ પહેલા કુદરતી હાજતે ગયેલી ત્રણ સંતાનોની માતા પર કુહાડી જેવા હથિયારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી : અનડીટેક્ટ ખૂનનો ભેદ ઉકેલવો પોલીસ માટે લોઢાના ચણા ચાવવા સમાન : શંકાસ્પદ શખ્સો તથા તથા શંકાના દયારામાં રહેલા અમુક ઈસમોની પૂછપરછ બાદ પણ પરિણામ શૂન્ય નખત્રાણા : શહેરના ગણેશનગર વિસ્તારમાં રહેતી પરિણીતાને કોઈ અજ્ઞાત […]

Read More

નખત્રાણા : નવા રોટેશન મુજબ નખત્રાણા તા.પં.નો પ્રમુખપદનો હવાલો હવે મહિલાઓના શીરે અવ્યો છે. નખત્રાણા તાલુકામાં મહિલાઓની સંખ્યા પ૦ ટકાથી વધુ છે. કુલ ર૦ સીટમાંથી ૯ મહિલાઓનું સભ્યપદ ધરાવતી આ તાલુકા પંચાયતમાં ૧૧ બેઠકો ભાજપ પાસે છે. હવે આગામી માસે ટર્મ પુર્ણ થાય છે. ત્યારે ભાજપ કઈ મહીલાને તા.પં. ના પ્રમુખપદે બેસાડે છે. તેના સામે […]

Read More

ત્રણ સંતાનોની માતા પર કુહાડી જેવા તિક્ષણ હથિયારથી ઉપરા ઉપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી નાસી છુટેલા અજાણ્યા શખ્સ સામે નોંધાઈ ફોજદારી : મદદનીશ પોલીસ અધિક્ષક તથા એસઓજી – એલસીબી સહિતના અધિકારઓ ઘટના સ્થળે ધસી ગયા નખત્રાણા : શહેરના ગણેશનગરમાં રહેતી મહિલાની કોઈ અજાણ્યા શખ્સે તિક્ષણ હથિયાર વડે ક્રુરતાપૂર્વક હત્યા કરી નાસી જતા કાયદાના રક્ષકોમાં […]

Read More

નખત્રાણા : તાલુકાના દેશલપર ગુંતલી ગામે મારામારી થતા ત્રણ વ્યકિતઓ ઘવાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ હનીફ લાખા નોતિયાર (ઉ.વ.ર૯) (રહે. દેશલપર ગુંતલી તા.નખત્રાણા)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે તેઓના નાના ભાઈ તથા મમ્મી અને સમીર વચ્ચે વોટસઅપ પર મેસેજ બાબતે થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી આરોપીઓ ઈસ્માઈલ હાજી આમદ લાંધાઈ, અબ્દ્રેમાન હાજી આમદ […]

Read More

નખત્રાણા : છેલ્લા ઘણા સમયથી નખત્રાણામાં રખડતા આખલાઓના આતંકથી નગરજનો ડર અનુભવી રહ્યા છે. હાલતે – ચાલતે બાખડતા આખલા વાહન ચાલકોને હડફેટે લઈ પટકાવે છે. અહીંના વથાણ ચોક, બસ સ્ટેશન, મણીનગર, નવાનગર, નવાવાસ, જૂનાવાસ જેવા રહેણાંક વિસ્તારોમાં આખલાઓનો ત્રાસ વકર્યો છે. આ નિરંકુશ ઢોર દુકાનોમાં ઘુસી નુકસાન પહોંચાડે છે. બકાલુ વેચનારા હાથલારી વાળાઓને પણ પરેશાની […]

Read More
1 3 4 5 6 7 25