નખત્રાણા : તીર્થધામ માતાનામઢ ખાતે આવેલા કચ્છની કુળદેવી મા આશાપુરા મંદિરે આગામી આસો માસની નવરાત્રીનો ૯ ઓકટોબરથી વિધિવત પ્રારંભ થશે. ઘટ સ્થાપના સાથે આ નવલા નોરતા શરૂ થશે. ભાદરવા વદ અમાસના મંગળવારે રાત્રે ૮ઃ૩૦ કલાકે ઘટ સ્થાપના વિધિ કરાશે તે સાથે જ ૧૦-૧૦-૧૮થી વિધિવત નવરાત્રી પર્વનો આરંભ થયો ગણાશે. આસો સુદ સાતમના ૧૬-૧૦ના રોજ રાત્રે […]

Read More

વિકાસશીલ ગામમાં સ્વચ્છતા હી સેવા હેઠળ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ : સાંસ્કૃતિક હોલનું લોકાર્પણ- સુશાસન એપનું લોન્ચિંગ : સરસ્વતી સન્માન, ઓસાણીના કાર્યક્રમ યોજાયા   નખત્રાણા : તાલુકાના મોટા અંગીયા ગામે ડિઝીટલ ઈન્ડિયામાંનું નમુનાદાર ગામ છે. આ ગામના વિકાસ માંથી અન્ય ગામોને પ્રેરણા લેવી જોઈએ તેવું સાથે આ ગામે કોમી એકતાના રંગ સાથે યોજાયેેલા વિવિધ કાર્યક્રમોમાં […]

Read More

નખત્રાણા : તાલુકાના રવાપર ગામે બે ગેરેજમાંથી તસ્કરો ૧.પ૦ લાખની ચોરી કરી જતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર રવાપર ગામે હિરાલલા કાનજી નાકરાણપી તેમજ બાજુમાં આવેલી ગોવિંદ હીરજીની ગેરેજને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. હિરાલાલની ગેરેજમાંથી રોકડા ૬પ હજાર તથા એક મોબાઈલ અને બે હજારનું પરચુરણ જયારે ગોવિંદભાઈની ગેરેજમાંથી ૯૦ […]

Read More

આજીવીકાનું સાધન ટ્રક પરત નહીં આપતા દેવપર યક્ષના યુવાને દવા પીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ : વ્યાજખોરો સામે ફોજદારી   નખત્રાણા : તાલુકાના મુળ વડવાકાંયા હાલે દેવપર યક્ષના યુવાને દસ ટકાના દરે લીધેલ ૧.પ૦ લાખનું ચાર લાખ વ્યાજ ચૂકવેલ છતા વ્યાજખોર વધુ ત્રણ લાખ માંગીને છ લાખની ટ્રક પચાવી પાડતા યુવકે ઝેરી દવા પી આત્મહત્યા નો […]

Read More

વિપક્ષી નેતાની રજૂઆતનો તંત્રમાં પડઘો : નિયમિત રીતે ઘાસ ફાળવાય છે   નખત્રાણા : તાલુકાના કુલ ૮ ગામોમાં ઘાસડેપોમાં ઘાસ ફાળવવા માટે વિપક્ષી નેતાએ મામલતદારને રજૂઆત કરી હતી તે સંદર્ભે મામલતદારે કલેક્ટરને રજૂઆત કરતા ઘાસડેપોમાં નિયમિત ઘાસ ફાળવવામાં આવે છે જેથી કોંગ્રેસી કાર્યકરોએ ધરણાનો કાર્યક્રમ રદ કર્યો હતો. વિપક્ષી નેતા અશ્વિન રૂપારેલે જણાવ્યું કે, ગત […]

Read More

નખત્રાણા : સમગ્ર કચ્છમાં દુષ્કાળમાં ડાકલા વાગી રહ્યા છે. ત્યારે કચ્છના પશ્ચિમ કચ્છની હાલત દયનીય બની છે. જેમાં ખાસ કરીને માલધારીઓના માલ જાણે ભુખમરાના કારણે મરણશૈયા ઉપર બેઠો છે. વગડામાં ખાવા તણખલું નથી. માલધારીઓ મુખ્ય મધાર દુધાળા પશુ ધન ઉપર છે ત્યારે જોખાવા ન હોય તો દુધ પણ શૂં આપે અને શું રોજગારી મળે ભારે […]

Read More

નખત્રાણા : શહેરના બસ સ્ટેશન પાછળ ઝુંપડપટ્ટી વિસ્તારમાં પત્તા ટીંચતા નવ ખેલીઓને એલ.સી.બી. ની ટીમે છાપો મારી ર૩,૭૦૦ ની રોકડ સહિતના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.પ્રાપ્ત વિગતો મુજબ તીનપતિનો જુગાર રમતા દિનેશ કસ્તુર વાલ્મીકી, વિનોદ બહાદુર રતનસિંહ ઢોલી, ધર્મેન્દ્ર ગંગે ગુલ, કિશોર ગંગે ગુલ, ધાણબહાદુર દિલબહાદુર ગુલ, નરબહાદુર રતનસિંહ ઢોલી, અરવિદં રતનશી ઠાકોર, તપેન્દ્રસિંહ દિલાવરસિંહ […]

Read More

ટ્રેઈલરના ઠાઠામાં બાઈક ભટકાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત : અકસ્માત વેળાએ પાછળ આવતો છકડાનો ચાલક હપ્તાઈ જતા છકડો રોડ નીચે ઉતરી ગયો જો કે સદભાગ્યે કોઈ જાનહાની ન થઈ   નખત્રાણા : શહેરમાં આવેલ સોમૈયા હોસ્પિટલ પાસે ટ્રેઈલરના ઠાઠામાં બાઈક ભટકાતા પિતા પુત્ર ઘવાયા હતા. જ્યારે અકસ્માતમાં પાછળ આવતો છક્ડા ચાલક હેપ્તાઈ જતા છકડો રોડથી નીચે […]

Read More

નખત્રાણા : તાલુકાના દેવપર યક્ષ ગામે જુગાર રમતા ચાર ખેલીઓને પોલીસે ધરબોચી લીધા હતા. પોલીસ સુત્રોના જણવાયા અનુસાર નખત્રાણા પીએસઆઈ એલ. પી. બોડાણાને મળેલી બાતમી આધારે રાત્રીના એક વાગ્યે દેવપર યક્ષ ગામે છાપો માર્યો હતો. ઘાણીપાસા વડે રૂપીયાની હારજીતનો જુગાર રમતા ધર્મેન્દ્રગીરી નવિનગીરી ગુસાઈ, અમૃતલાલ ધરમશી વણકર, જેન્નીલાલ મીઠુભાઈ જોગી તથા રાજેન્દ્ર ડુંગરશી જોષી (રહે. […]

Read More