નખત્રાણા : શહેરથી કોટડા જડોદર જતા રોડ પર આવેલ બંધ પડેલ ઓફિસમાં પરિણીતા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર વંગ ગામના મોહન ઉમરા આહિરે પરિણીતાને માતાનામઢે જવાનું અને ઘરે મુકી જવાનું જણાવી બોલાવી પોતાની કારમાં બેસાડી કોમ્પ્લેક્ષની ઓફિસના રૂમમાં લઈ જઈ બળાત્કાર ગુજારી અને પોતાના […]

Read More

નખત્રાણાથી કોટડા જડોદર જતા માર્ગ ઉપર આવેલા કોમ્પલેક્ષની ઓફિસમાં આચરાયું સામૂહિક દુષ્કર્મ : વંગના નરાધમે પોતાની હવસ સંતોષી પરિણીતાને અન્ય ચાર શખ્સોના હવાલે કરતા ચકચાર : બળાત્કારીઓને ઝડપી પાડવા પોલીસે કર્યા ચક્રો ગતિમાન   નખત્રાણા : શહેરની ભાગોળે કોટડા જડોદર જતા માર્ગ ઉપર આવેલા એક કોમ્પ્લેક્ષની ઓફિસમાં પરિણીતા ઉપર સામૂહિક દુષ્કર્મ ગુજારાતા આ પંથકમાં ચકચાર […]

Read More

બાળકનો નાક કરડી ખાતાં ભુજ હોસ્પિટલમાં ખસેડાઈ   નખત્રાણા : તાલુકાના કોટડા (જ.) ગામે બપોર બાદ એક હડકાયા કુતરાએ આતંક મચાવી હાહાકાર મચાવતાં દોડધામ મચી હતી. ગામના રમતા ૬ નાના બાળકોને બચકા ભર્યા હતા તેમજ એક બાળકનો નાક કરડી ખાતાં તેને ભુજ ખસેડવામાં આવ્યો હતો. કોટડા (જ.)ના સંસ્કૃતિબેન સુનિલ ભગત (ઉ.વ. ૬), આર્યન ઈકબાલ સમેજા […]

Read More

પુર્વ બાતમી આધારે સ્થાનિક પોલીસે છાપો મારી પ૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો તથા ર૦૦૦ની દેશી બંદુક કરી કબ્જે : ભઠ્ઠીનો સુત્રધાર ફરાર   નખત્રાણા : તાલુકાના વડવા કાંયા ગામની સીમમાં પોલીસે દારૂની બાતમી આધારે વહેલી પરોઢના છાપો મારી એક શખ્સને દેશી બંદુક તથા દારૂ બનાવવાના આથા સાથે પકડી પાડયો હતો. જયારે ભઠ્ઠીનો સંચાલક નાસી […]

Read More

શેરડીથી માતાનામઢ જતા બાઈક ચાલકને કાળ આંબી ગયો : તરૂણ ઘવાયો નખત્રાણા : તાલુકાના હાજીપીર ફાટકથી આગળ મોરાય ગામ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈને પાછળથી ટક્કર મારતા માંડવી તાલુકાના શેરડી ગામના અને માતાનામઢે દર્શનાર્થે જતા યુવકનું મોત થયું હતું, જ્યારે અન્ય એકને ઓછીવત્તી ઈજાઓ થવા પામી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ જીવલેણ અકસ્માતનો […]

Read More

સાડી વડે પંખાના હુકમાં ફાંસો ખાઈ લેતા પરિવારજનોમાં અરેરાટી : પોલીસે આદરી તપાસ નખત્રાણા : તાલુકાના પાનેલી પાનેલી ગામે રહેતા યુવાને ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. દયાપર પોલીસ મથકના પી.એસ.ઓ. હરીભારથી ગોસ્વામીએ વિગતો આપતા જણાવેલ કે, આત્મઘાતી પગલાનો બનાવ વહેલી સવારે ૭.૩૦ વાગ્યે બનવા પામ્યો હતો. નખત્રાણા તાલુકાના પાનેલી […]

Read More

ભાજપના ઉમેદવારને ૩૦૩ મતે કર્યા પરાસ્ત નખત્રાણા : તા.પં. સીટ નંબર ૧૧, નખત્રાણા – ૩ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે બમણા જોરથી બેઠક જાળવી રાખીને ભાજપના ઉમેદવારને ૩૦૩ મતે કારમો પરાજય આપ્યો છે આજે સવારે મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારી એ. પી. ઠક્કરની ઉપસ્થિતિમાં યોજાયેલી મત ગણતરીમાં શરૂઆતથી જ કોંગ્રેસ ધીંગી લીડ જાળવી રાખી હતી. કુલ્લ આઠ […]

Read More

નવરાત્રી દરમ્યાન પોતાના મકાનો તથા જાનમાલની તકેદારી રાખવા કચ્છીજનોને પોલીસનું આહ્‌વાન : માતાનામઢે દર્શનાર્થીઓ સાથે આવતા લેભાગુ તત્વો બંધ મકાનોને નિશાન બનાવતા હોય છે     નખત્રાણા : શહેરમાં આવેલ જીલ રેસીડેન્સીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ તથા જરૂરી ડોકયુમેન્ટ ચોરી જતા બંદોબસ્ત વચ્ચે કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. આ અંગે જાણવા […]

Read More

નવરાત્રી બંદોબસ્ત માટે માતાનામઢમાં ૬૭૦ સુરક્ષા જવાનો તૈનાત   નખત્રાણા : આગામી આસો નવરાત્રી મહોત્સવ તેમજ મેળા અંગે આગોતરા આયોજના ભાગરૂપે માતાનામઢ જાગીર મધ્યે અધિકારી અને પદાધિકારીની બેઠક પ્રાંત અધિકારી ડી. બી. ઝાલાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આજની બેઠકમાં સફાઈને અગ્રતા આપવામાં આવી હતી. નિયમિત સફાઈ હાથ ધરાય, કાયદો વ્યવસ્થા માટે ડીવાયએસપી શ્રી પંચાલે જણાવ્યું […]

Read More