નખત્રાણા : તાલુકાના વિથોણ ગામે જાહેરમાં વરલી મટકાનો આંક ફેર બોલી જુગાર રમાડતા શખ્સને પોલીસે ધરબોચી લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વિથોણ ગામે રહેતા સીદીક રમજાન કુભાર જાહેરમાં મુંબઈ મિલીન બજારનો આંક ફેર બોલી જુગાર રમી રમાડતો હોવાનું નખત્રાણા પોલીસ મથકના વરિષ્ટ પીએસઆઈ એલ.પી. બોડાણાને મળેલ બાતમી આધારે મંજલ ઉપથાણાના સહાયક ફોજદાર રામભા ગઢવી […]

Read More

૧૦ મહિનાની દિકરીને સ્વાઈન ફલુ પોઝિટીવ હોવા છતાં નખત્રાણા સરકારી હોસ્પીટલમાં ૧ર કલાક બેસાડી રાખવામાં આવ્યા : આખરે પ્રાઈવેટ હોસ્પીટલમાં દાખલ કરાતા સ્વાઈન ફલુ નિકળતા ભુજ જનરલમાં દાખલ કરાઈ   ફુલાય ગ્રામ પંચાયતના ઉપસરપંચ સરકાર હોસ્પીટલ સામે કર્યા આક્ષેપ : તલ ગામમાં પાંચ સ્વાઈન ફલુના પોઝિટિવ કેસ, એકનું સ્વાઈન ફલુમાં મોત   નખત્રાણા : તાલુકાના […]

Read More

માતાનામઢ : આધ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિના આગમનનો ધમધમાટ વર્તાઈ રહ્યો છે. આગામી તારીખ ૨૦મીના રોજ કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે ઘટસ્થાપન થશે. રાત્રિના સાડા આઠ કલાકે ઘટસ્થાપન થયા બાદ તારીખ ૨૧થી નવરાત્રિનો પ્રારંભ થશે. તો તારીખ ૨૭ સપ્ટેમ્બના રાત્રે આઠ વાગ્યે હવનનો પ્રારંભ થશે. આસો સુદ સાતમના મોડી રાત્રે નાળિયેર હોમાશે. જ્યારે આઠમના કચ્છના […]

Read More

ભુજ : ફિ્‌લપકાર્ડ કંપની સાથે ઠગાઈ કરવાના કેસમાં પશ્ચિમ કચ્છ એસઓજીએ બે લોકોની ધરપકડ કરી લીધી છે. બંને આરોપીઓ પાસે પોલીસે ૧ લાખ ૨૩ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલા હિતાર્થ પ્રકાશભાઈ રાજગોર અને માનસંઘજી જાડેજા નામના યુવાનો અલગ અલગ આઈડી બનાવીને ફિપકાર્ડમાંથી વિવિધ પ્રોડકટ મંગવતા હતા. અને ત્યાર બાદ કુરિયામાં આવેલા પાર્સલ માં […]

Read More

રવાપર : તાજેતરમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મંજૂર થયેલ રવાપર પીએચસી સેન્ટર ખાતે પુરતા પ્રમાણમાં સ્ટાફની ફાળવણી હાથ ધરવા અને માતાનામઢ જતા પદયાત્રી માટે ર૪ કલાક ખૂલ્લું રહે તેવી વ્યવસ્થા અને એમ્બ્યુલન્સ સાથે પુરતા પ્રમાણમાં દવાની વ્યવસ્થા કરવા જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ તા.પં. વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ રૂપારેલે માંગણી કરી છે. શ્રી રૂપારેલના જણાવ્યા અનુસાર […]

Read More

નખત્રાણા : શહેરના મણીનગરમાં રહેતા અને ઓનલાઈન ચીજવસ્તુઓની ખરીદી કરી તેમાંથી સ્પેરપાર્ટ કાઢી લઈ તેમાં નકલી માલ ધાબળી દઈ કંપનીને પરત કરી કંપની સાથે વિશ્વાસઘાત ઠગાઈ કરતા બે યુવાનો સામે વિધિવત ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ફિલપકાર્ડ કંપનીના નિર્મિત અશોકભાઈ ઉદારીયા (સોની) (રહે. ભાવનગર)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે નખત્રાણાના મણીનગરમાં […]

Read More

લખપત : હરામીનાળા વિસ્તારમાંથી બીએસએફએ પેટ્રોલિંગ દરમ્યાન પાંચ રાઉન્ડ ગોળીબાર કરીને ત્રણ બોટ તથા બે પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડી સ્થાનિક પોલીસના હવાલે કર્યા હતા. તો ભાગી છુટેલા અન્ય પાંચ માછીમારોને ઝડપી પાડવા બીએસએફ તથા પોલીસ દ્વારા દરિયામાં કોમ્બીંગ હાથ ધરેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બીએસએફની ૭૯ બટાલિયનની ટુકડી ગઈકાલે હરામીનાળા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે વહેલી […]

Read More

નખત્રાણા : શહેરમાં રહેતા બે યુવાનોને પશ્ચિમ કચ્છ પોલીસે ઉઠાવ્યા હોવાની ચર્ચાઓ નખત્રાણાના ચૌરેને ચૌટે ચર્ચાવા લાગી છે. આ યુવકોને શા માટે ઉઠાવ્યા હશે તે અંગે અનેક તર્ક વિર્તકો વહેતા થયા છે.  નખત્રાણાના નગરજનોમાં ચર્ચાતી વાતો મુજબ શહેરમાં રહેતા બે યુવાનોને પોલીસે ઉઠાવી ગઈ હતી. પોલીસે આ બન્ને યુવકોને શા માટે અને કયા ગુનામાં પકડી […]

Read More

નખત્રાણા ડિવિઝનમાં વહેલી સવારથી જ આરંભાઈ વીજચેકિંગની કામગીરી : ભુજ- માંડવી પંથકમાંથી પ.૩૩ લાખની વીજચોરી ઝડપાઈ : ર૯ ટીમોએ ૬ર૬ કનેકશનોની કરી તપાસ : ૬૪ કનેકશનોમાં ઝડપાઈ ગેરરીતિ ભુજ : પીજીવીસીએલ વીજીલન્સ દ્વારા ભુજ સર્કલમાં આરંભાયેલ વીજ ચેકિંગની કામગીરીના પગલે વીજચોરીમાં રીતસરનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે આજે નખત્રાણા, રવાપર વિસ્તારમાં પીજીવીસીએલ વિજીલન્સની ૩૧ […]

Read More