નખત્રાણા : તાલુકાના ટોડિયા ગામે વાડી વીસ્તારમાં રહેતી અને મજૂરી કામ કરતી મહિલા મોડી રાત્રે બેભાન અવસ્થામાં મળી આવતા સારવાર કારગત નીવડે તે પૂર્વે મોત આંબી જતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મુળ છોટા ઉદેપુર જિલ્લાના કંવાટ ગામના હાલે ટોડિયા ગામે વાડી વિસ્તારમાં રહેતી ભુરીબેન વિનુ કાળુ તડવી (ઉ.વ.૩ર) રાત્રીના […]

Read More

નખત્રાણા : તાલુકાના મથલ – કોટડા માર્ગે પુરપાટ જતા કોઈ અજ્ઞાત વાહન ચાલકે મહિલાને હડફેટે લઈ મોત નિપજાવી વાહન ચાલક વાહન લઈ ભાગી છુટયો હતો. નખત્રાણા પોલીસ મથકના તપાસનીશ સહાયક અભેરાજસિંહ જાડેજાએ વિગતો આપતા જણાવેલ કે, જીવલેણ માર્ગ અકસ્માતનો બનાવ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં બનવા પામ્યો હતો. મથલ ગામે રહેતી સકીનાબાઈ અબ્દુલ જુમા સબદીયા (ઉ.વ.૪પ) […]

Read More

શંકરસિંહ વાઘેલાએ નખત્રાણામાં ક્ષત્રિય અગ્રણીઓ સાથે યોજી બેઠક ભુજ : ગુજરાતની જનતાને ભાજપ અને કોંગ્રેસ સિવાયનો એક વિકલ્પ આપનાર કદાવર નેતા શંકરસિંહ વાઘેલાએ કચ્છની મુલાકાત લીધી હતી. ભચાઉથી શરૂ કરીને ઠેર ઠેર તેઓ ક્ષત્રિય અગ્રણીઓને મળ્યા હતા. બપોરે કચ્છના બારડોલી સમાન નખત્રાણા ખાતે શંકરસિંહ વાઘેલાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. નખત્રાણામાં અર્જુન દેવસી ચુડાસમા, રામસી […]

Read More

નખત્રાણા : દર વરસેની જેમ આ વરસે પણ જય માતાજી ગ્રૂપ દ્વારા રપ ફુટ ઉંચો રાવણ દહન થશે. આજ મળેલી બેઠકમાં તા.૩૦/૯/૧૭ વિજયાદશમીના રોજ રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી, નીલ, અંગદ સહિત વેશભૂષા સાથે શોભાયાત્રા નિકળશે ત્યારબાદ વથાણ ચોક ખાતે રાવણનું દહન કરવામાં આવશે. બેઠકમાં ડાયાલાલ સેંઘાણી, ચંદનસિંહજી રાઠોડ, જીતુભા એલ.જાડેજા, લાલજીભાઈ રામાણી, ધનસુખ ઠક્કર, ડો. […]

Read More

નખત્રાણા તા.પંચાયત સા.સભા મળી નખત્રાણા : તાલુકા પંચાયતના સભાખંડમાં આજે સવારે તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી. જેમાં ટીડીઓ શૈલેશ રાઠોડે આવકાર આપીને મિટિંગનો એજન્ડા રજૂ કર્યો હતો. તાલુકાના અનેકવિધ વિકાસના મુદ્દાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આજની બેઠકમાં ૧૯-૬ના મળેલ સામાન્ય સભાની કાર્યવાહીને બહાલી આપી હતી. સરકારની વિવિધ યોજનાઓને છેવાડાના લોકો સુધી […]

Read More

નખત્રાણા : તાલુકા વિકાસ અધિકાર પદે ચાલુ પ્રથમ નવરાત્રીએ શૈલેષભાઈ પી. રાઠોડે ટીડીઓનો વિધિવત ચાર્જ સંભાળી લીધો છે. ડી.વી. ધેડાએ બદલી સાથે બઢતી મળતા તેમની જગ્યા પર જિ.પં. આરોગ્ય શાળામાં ફરજ બજાવતા શૈલેષ પી. રાઠોડને ચાર્જ સોંપાયો છે. આજે ચાર્જ સંભાળતા જણાવ્યું હતુ કે, પેન્ડીંગ વિકાસકામોને અગ્રતા અપાશે. તાલુકામાં શૌચાલયના બાકી કામો તારીદે પૂર્ણ કરાશે. […]

Read More

નખત્રાણામાં ખાતે નમો કલાત્મક  ગરબા વિતરણ કાર્યક્રમ યોજાયો : દાતા ચેતન ભાનુશાલી રહ્યા ઉપસ્થિત હની ટયુન ઓરકેસ્ટ્રાના મયુર સોની સાથી કલાકારો સંગાથે ખીમરાજ ગઢવી, ફાલ્ગુની ભટ્ટે રાસગરબાની રમઝટ બોલાવી : વિજેતાને ઈનામો અપાયા : ચેતન ભાનુશાલીએ વિવિધ કેમ્પો-ગાયત્રી મંદિરની મુલાકાત લીધી નખત્રાણા : તાલુકાના રઘુવંશી સોશ્યલ ગ્રુપના ઉપક્રમે નમો કલાત્મક ગરબા વિતરણનો ક્રાર્યક્રમ સાઈ-જલારામ મંદિરે […]

Read More

વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભાવિકોની ભીડ : એસપી મકરંદ ચૌહાણે માતાનામઢની મુલાકાત લીધી, આજે કલેકટર મા મઢવાળીને ઝુકાવશે શીશ : નવરાત્રી પૂર્વે જ લાખો શ્રદ્ધાળુઓએ કર્યા કચ્છ ધણિયાણીના દર્શન : મઢ ખાતે પાણીનો પોકાર યથાવત : એસ.ટી. ખડકલો : પોલીસની મીઠી નજર હેઠળ ખાનગી વાહનોની જાખમી મુસાફરી કરતા શ્રદ્ધાળુ   માતાનામઢ : દેશ દેવી […]

Read More

નખત્રાણા : બારડોલી આ પંથકમાં ટ્રાફિક વ્યવસ્થા પડી ભાંગી છે. મા- મઢ જતા પદયાત્રી, વાહન ચાલકો માટે માથાના દુઃખાવા રૂપ છે. પોલીસ દ્વારા ઉપર છલ્લા પગલાં લેવાય છે. છતાં ટ્રાફિકની સમસ્યા અજગરી ભરડો લીધો છે. બસ સ્ટેશન, વથાણ ચોકમાં દરરોજ હજારો વાહનની અવર- જવર રહે છે. ત્યાં પોલીસ અને હોમગાર્ડઝના જવાનો હોય છે. પણ તેવામાં […]

Read More