નલિયા : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે કચ્છ જિલ્લામાં ચૂંટણી જંગનો રાજકિય માહોલ ગરમાઈ રહ્યો છે. રવિવારે સાંજે પ કલાકે નખત્રાણા ખાતે યુવા ભાજપ દ્વારા વિજય ટંકાર યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યની પ્રથમક્રમની અબડાસા વિધાનસભા બેઠક હેઠળ આવતા કચ્છના બારડોલી ગણાતા નખત્રાણા ખાતે પ્રદેશ યુવા ભાજપના રૂતવિજ પટેલની ઉપસ્થિતિમાં યુવા […]

Read More

નખત્રાણા : વિધાનસભાની અગામી ચૂંટણીના શંખનાદ ફુંકાવાની ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અબડાસા વિધાનસભા સીટનું યુવા ભાજપનો વિજય ટંકાર યુવા સંમેલન નખત્રાણા ખાતે તા. ૮-૧૦-૧૭ સાંજે પ વાગે રામાણી ગ્રાઉન્ડ નખત્રાણામાં ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ ઋત્વિક પટેલની જાહેર સભા યોજાશે. મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહે તે માટે અત્યારથી પ્રવાસ ગોઠવાયા છે. ભાજપ સંસદ સભ્ય, […]

Read More

નખત્રાણા ખાતે રૂ. પ.૭ર કરોડના ખર્ચે તૈયાર થયેલ ન્યાય મંદિરનું ઉદ્દઘાટન કરાયું નખત્રાણા : નખત્રાણા ખાતે પ્રિન્સિપલ સિવીલ ફર્સ્ટ કલાસની કોર્ટનો ઉદ્દઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. હાઈકોર્ટના યુનિટ જજ એ.જે. દેસાઈના હસ્તે વિવિધ સંકુલ અને કોર્ટ રૂમના ઉદ્દઘાટન કરી ખુલ્લા મુકાયા હતા. આ બિલ્ડિંગ રૂ. પ.૭ર કરોડના ખર્ચે ઉભી કરવામાં આવેલ છે. જેમાં ગ્રાઉન્ડ પર […]

Read More

સદ્દગતની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા : રાજકીય- સામાજિક અગ્રણીઓએ પાઠવી શ્રદ્ધાંજલિ   ભુજ : નખત્રાણા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ અને પાવરપટ્ટી વિસ્તારના ક્ષત્રિય અગ્રણી મેઘરાજજી મોડજી જાડેજાનું અવસાન થતા સમગ્ર પંથકમાં લાગણી ફેલાઈ છે. રાજકીય સામાજિક અગ્રણી દ્વારા સદ્દગતને શ્રદ્ધાંજલિ પાઠવાઈ છે. સદ્દગત મેઘરાજજી મોડજી જાડેજા બે વખત ગ્રામ પંચાયત સરપંચ તરીકે સેવા […]

Read More

મોટા ધાવડામાં પાટીદાર સમાજના તેજસ્વી તારલાનું સન્માન થયું : તેજસ્વી તારલાને ઉચ્ચ અભ્યાસ માટે આગળ વધવા શીખ અપાઈ નખત્રાણા : તાલુકાના ધાવડા મોટા પાટીદાર નવયુવક મંડળ આયોજીત રપમો સરસ્વતી સન્માન સમારોહ સમાજના પ્રમુખ પ્રેમજીભાઈ ડાયાણીના પ્રમુખ સ્થાને યોજાયો હતો. કેડીસીસી વાઈસ ચેરમેન જયસુખભાઈ પટેલે જણાવ્યું કે, શિક્ષણ થકી જ સમાજના છાત્રો ઉજ્જળા છે. મનુષ્ય દરેક […]

Read More

ગંભીર રીતે ઘવાયેલા મોરાયના ક્ષત્રિય યુવાનને ગાંધીધામ લઈ જતા દમ તોડી દીધો : પરિવારજનોમાં ગમગીની નખત્રાણા : તાલુકાના મથલ નજીક પુરપાટ જઈ રહેલ કારે બાઈકને ટક્કર મારતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત થતા પરિવારજનોમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.નખત્રાણા પોલીસ મથકના તપાસનીશ સહાયક ફોજદાર અભેરાજસિંહ જાડેજાએ વિગતો આપતા જણાવેલ કે નખત્રાણા તાલુકાના મોરાય […]

Read More

જય ભવાની, જય અંબેના જય ઘોષ સાથે નિકળેલી ચામરયાત્રામાં હજારો ભાવિકો જાડાયા : લાખો શ્રદ્ધાળુ માતાજીના ચરણે શીશ ઝુકાવ્યું : ર સેકન્ડમાં પતરી મળી જતા શુભ સંકેત : ગ્રામ પંચાયતનું સુંદર આયોજન : સફાઈને અગ્રતા અપાઈ શું.. છે માતાનામઢે ચામર અને પતરીવિધિનો મહિમા નખત્રાણા : માતાનામઢ ખાતે આઠમમાં યોજાયેલ ચામર અને પતરીવિધિનો શું છે. મહિલા- […]

Read More

લખપત : તાલુકાના માતાનામઢ ખાતે નવરાત્રી દરમ્યાન આશાપુરા માતાના દર્શને ગયેલ એસઓએસ સંસ્થાના દત્તક પુત્રનું અપહરણ થતા ગુનો નોંધાવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ગડા પાટિયે આવેલ એસઓએસ સંસ્થાના સિનિયર કો-વર્કર ચંદ્રશેન હરદાસમલ ધનવાણી (સિંધી)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે, તેઓની સંસ્થાએ દત્તક લીધેલ અને દસમાં ધોરણમાં નાપાસ થયા બાદ સંસ્થામાં રહીને […]

Read More

મણીનગર વિસ્તારમાં ત્રણેક મકાનોને બનાવ્યા નિશાન : સોનાના દાગીના તથા રોકડ તફડાવી ગયા : પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવા રહેવાસીઓની માંગ નખત્રાણા : શહેરના મણીનગર વિસ્તારમાં રાત વચ્ચે તસ્કરોએ ત્રણેક મકાનોને નિશાન બનાવી અંદાજિત લાખોની માલમતા તફડાવી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે મળતી વિગતો મુજબ મણીનગર વિસ્તારમાં રહેતા મહાવીર સોઢા સહપરિવાર સાથે નવરાત્રીના ગરબા […]

Read More
1 22 23 24 25 26 28