નખત્રાણા ડિવિઝનમાં વહેલી સવારથી જ આરંભાઈ વીજચેકિંગની કામગીરી : ભુજ- માંડવી પંથકમાંથી પ.૩૩ લાખની વીજચોરી ઝડપાઈ : ર૯ ટીમોએ ૬ર૬ કનેકશનોની કરી તપાસ : ૬૪ કનેકશનોમાં ઝડપાઈ ગેરરીતિ ભુજ : પીજીવીસીએલ વીજીલન્સ દ્વારા ભુજ સર્કલમાં આરંભાયેલ વીજ ચેકિંગની કામગીરીના પગલે વીજચોરીમાં રીતસરનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે આજે નખત્રાણા, રવાપર વિસ્તારમાં પીજીવીસીએલ વિજીલન્સની ૩૧ […]

Read More

લખપત : તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પી.સી. ગઢવી વિરૂદ્ધ ૨૭ લાખની ફરિયાદ ઉપરાંત વિવિધ પાંચ જેટલી ફરિયાદો નારાયણ સરોવર પોલીસ મથકે નોંધાઈ હતી. આ કેસમાં લખપત તાલુકાના પુર્વ પ્રમુખ પી.સી. ગઢવી દ્વારા આગોતરા જામીન માટે ભુજની સેશન્સ કોર્ટમાં અરજી કરાઈ હતી. પરંતુ એડિશનલ સેશન્સ જજ ચુડાસમાએ આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. આ કેસમાં લખપત […]

Read More

તાલુકાના સરપંચો-તલાટી, ગ્રા.પં. તા.પં. ને જિ.પં. સદસ્યો ભાજપના મોભીઓની બેઠક મળી અધિકારી-પદાધિકારી આપ્યું માર્ગદર્શન નખત્રાણા : તાલુકામાં આવનાર મા નર્મદા રથયાત્રાને આવકારવા તાલુકો સજ્જ બન્યો છે. તા.પં. કર્મચારીને જિલ્લા તાલુકા ભાજપના મોભી, જિ.પં., તા.પં., ગ્રા.પં.ના સભ્યો, તલાટી, મંત્રીની બેઠકમાં અધિકારી-પદાધિકારી માર્ગદર્શન આપ્યું હતું. આગામી તા.૧૧/૯ના રોજ લક્ષ્મીપર ખાતેથી રથયાત્રા સ્વાગત કરવામાં આવશે. રથયાત્રા ગામે ગામ […]

Read More

લખપત : તાલુકાના પાન્ધ્રો એકતાનગર પાસેથી પોલીસે એક શખ્સને ઈંગ્લીશ દારૂની બોટલ સાથે પકડી પાડી હવાલાતમાં ધકેલી દીધો હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે પાન્ધ્રો ઉપથાણાના હેડ કોન્સ સુરેશભાઈ પરમારે સોનલનગર પાન્ધ્રોમાં રહેતા ભગવાનદાન શંકરદાન ગઢવી (ઉ.વ.૩૦)ને ૧ બોટલ શરાબ કિં.રૂ. ૩પ૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

Read More

નખત્રાણા : તાલુકાના દેશલપર વાંઢાયથી એકાદ કિ.મી. નખત્રાણા તરફના માર્ગે સ્વીફટ કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા એક યુવાનને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત આંબી ગયું હતું. જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘવાયો હતો. અકસ્માત એટલી હદે ભયાનક હતો કે મોટર સાયકલ બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભુજની જુની રાવલવાડીમાં […]

Read More

નખત્રાણા : તાલુકાના ચંદનનગર ગામે દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની હેલ્પલાઈન ઉપર આવેલ બાતમી આધારે રીડર બ્રાન્ચે છાપો મારી ૧ર,૪૦૦નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન ભઠ્ઠીના સંચાલકો ભાગી છુટ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ પોલીસની હેલ્પલાઈન ઉપર દેશી દારૂની બાતમી મળતા કંટ્રોલ કક્ષના ઈન્ચાર્જ સહાયક ફોજદાર વિશ્વનાથ જાષીએ એસપી મકરંદ ચૌહાણને બાતમી હકિકતથી […]

Read More
1 21 22 23