નખત્રાણા : શહેરના કોલી વાસ વિસ્તારમાં આવેલ રામદેવનગરમાં તસ્કરોએ ધોળા દિવસે બંધ મકાનને નિશાન બનાવી રોકડ તથા દરદાગીના તફડાવી ગયા હતાં. આ અંગે જાણવા મળતી વીગતો મુજબ રામદેવનગર કોલી વાસમાં રહેતા અને મજુરી કામ કરતા મગનભાઈ બાબુભાઈ કોલી ગઈકાલે વાડી ઉપર મજુરી કામે હતા ત્યારે સાડા દસ વાગ્યાના અરસામાં તેમના બંધ મકાનને કોઈ ચોરોએ નિશાન […]

Read More

અપડાઉન, એડમીશન, હોલરસીટર વગેરે મુદ્દાઓના કારણે શિક્ષણ ઉપર થતી માઠી અસર નખત્રાણા : નખત્રાણા જીએમડીસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોવાની વિદ્યાર્થીઓએ હૈયા વરાળ ઠાલવી હતી. આ કોલેજમાં અબડાસા, લખપત તેમજ નખત્રાણા તાલુકાના છેવાડાના ગામડાઓમાંથી અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓ આવે છે પણ છેલ્લા ઘણા સમયથી સમસ્યા છેડો મુકતી નથી. કોલેજના વિદ્યાથીઓએ […]

Read More

ટ્રક-બાઈક વચ્ચે એક્સિડેન્ટ થતા સર્જાઈ કરૂણાંતિકા : નખત્રાણાની બે વ્યકિતઓના મોતથી પરિવારજનોમાં ગમગીની નખત્રાણા : શહેરથી નખત્રાણા જતા ધોરી માર્ગ ઉપર આવેલ વિશ્વકર્મા માર્કેટ સંતકૃપા હોટલ પાસે ટ્રક અને બાઈક વચ્ચે એક્સિડેન્ટ થતા બે વ્યકિતઓના મોત થતા પરિવારજનોમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નખત્રાણામાં રહેતા હિમંતસિંહ મુળસિંહ રાઠોડ (ઉ.વ.પ૧) […]

Read More

નખત્રાણાથી  ખોભંડી સુધી ભાજપના મોભીએ જનસંપર્ક કરી પદયાત્રા આદરી નખત્રાણા ઃ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો જવલંત વિજય મળે તે માટે સંતકૃપા હોટલથી લઈ છેક નાની ખોભંડી મેકરણદાદાના મંદિર સુધી ભાજપના જિ.પં.ના સભ્ય વસંતભાઈ વાઘેલા તથા કાનજીભાઈ કાપડી સહિત ભાજપના યુવા આગેવાનો કોટડા(જ), મથલ સહિતના ગામોમાં ડોર ટુ ડોર જઈ લોકસંપર્ક કરી કમળને જીતાડવા અપીલ કરી […]

Read More

નાની ખોંભડી ગામે સંત મેકરણદાદાની ૩પ૦મી જન્મજયંતિ આસ્થાભેર ઉજવાઈ : આ સ્થળે ભોજનાલયનો પ્રારંભ કરાવવા દાતાઓ આગળ આવ્યા : વિવિધ કાર્યક્રમો યોજાયા ખોંભડી નાની : કચ્છના છેવાડાના રપ વિસ્તારમાં સેવાની આહલેખ જગાડનાર સંત મેકરણદાદાની ૩પ૦મી જન્મ જયંતિ જન્મભૂમિ નાની ખોંભડી ખાતે આસ્થાભેર ઉજવાઈ હતી. દશેરાના દિવસે મેકરણદાદાના મંદિરે સવારે મહાઆરતી યોજાઈ હતી. ભજન-ધૂન બાદ સમૂહભોજનનું […]

Read More

નખત્રાણા તાલુકા સરપંચો સંગઠન બેઠકમાં વિકાસને પ્રાધાન્ય આપવા શીખ અપાઈ : તા.વિ.અ. : વિવિધ યોજના, ફરજો અંગે માર્ગદર્શન આપ્યું : સ્નેહમિલનમાં મોટી સંખ્યામાં સરપંચો ઉપસ્થિત રહ્યા નખત્રાણા : તાલુકા પંચાયત ખાતે તાલુકાના સરપંચો સંગઠનની સ્નેહમિલન, સામાન્ય સભા પ્રમુખ રાજેન્દ્રસિંહજી બી. જાડેજાના અધ્યક્ષ સ્થાને મળી હતી. મંત્રી – કન્વિનર ઈકબાલ ઘાંચીએ આજના પ્રસંગે કાર્યક્રમનો હેતુ- એજન્ડા […]

Read More

નખત્રાણા : તાલુકાના નાગવીરી ગામની સીમમાં વાડીમાં છાપો મારી એક શખ્સને ૧૦,પ૦૦ની કિંમતના ૧૦પ કવાર્ટરીયા શરાબ સાથે પકડી પાડ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નખત્રાણા પોલીસ મથકના પીએસઆઈ એલ.પી. બોડાણાને મળેલ બાતમી આધારે હેડ કોન્સ સવાભાઈએ નાગવીરી ગામે વાડીમાં રહેતા વિજય દેવરાજ ગઢવીની વાડીમાં છાપો મારી ૧૦પ કવાર્ટરીયા શરાબ કિં.રૂ. ૧૦,પ૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી […]

Read More

નખત્રાણા તાલુકાના મોટી ખોંભડીગામે રહેતી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકતા સાસરિયા સામે ગુનો નોંધાવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ સવિતાબેન વિનોદભાઈ જેપાર (ઉ.વ.ર૬) (રહે. મૂળ મોટી ખોંભડી, તા. નખત્રાણા, હાલે કુકમા, તા. ભુજ)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી આજદિન સુધી તેના પતિ વિનોદ નારણ જેપાર, સસરા નારણ હરજી જેપાર, સાસુ ધનબાઈ […]

Read More

નખત્રાણા : નથ્થરકુઈ ગામે કચ્છ જિલ્લા ભાજપના પ્રભારી બિપિનભાઈ દવેની ઉપસ્થિતિમાં આણંદસર શક્તિ કેન્દ્રની બેઠક મળી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વધુ મતોથી વિજય અપાવવા સમગ્ર બુથ વાઈઝ કાર્યકરોની ટીમ કામે લાગી જાય તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એપીએમસીના પૂર્વ ચેરમેન કાનજીભાઈ હરિરામ કાપડી પુરક માહિતી આપી હતી. શક્તિ કેન્દ્રના પ્રમુખ શાંતિલાલ ભાવાણી રૂપરેખા આપી […]

Read More
1 20 21 22 23 24 28