ભરતભાઈ સોમજિયાણી, ચંદ્રિકાબેન પટેલે આજે નાયબ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રાજીનામા આપ્યાઃ ભાજપ સામે હૈયા વરાળ ઠાલવી   નખત્રાણા તા.પં.ના સદસ્યોના રાજીનામાથી સાંસદ બેખબર ભુજ : કચ્છનો બારડોલી અને ભાજપનો ગઢ ગણાતો નખત્રાણા તાલુકો ભાજપથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે. નખત્રાણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને અન્ય એક મહિલા સભ્ય એ રાજીનામુ આપી દેતા […]

Read More

નખત્રાણા : તાલુકાના મોટા ધાવડા ગામે રહેતી પરિણીતા પર દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગામના જ નરાધમ સામે ફોજદારી નોંધાતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મોટા ધાવડા ગામે રહેતા મહાવીરસિંહ ગેમરસિંહ સોઢાએ ગામમાં રહેતી ર૭ વર્ષિય પરિણીતાના ઘરે ગત તા. ૧૭-૧૦ના રાત્રીના ૧ર વાગ્યે જઈ ઘરનો દરવાજો ખોલી ઘરમાં […]

Read More

યાત્રીકોને પાણીનો ટેન્કર આપવા પણ તંત્રના ગલ્લા તલ્લા : તમામ સરકારી નિયમોની ઐસીતૈસી કરી લાખોની કમાણી કરતા આ પ્રોજેકટ ઉપર લગામ લગાવવી જરૂરી : કંપનીઓને ઘી – કેળા   રવાપર : નખત્રાણા તાલુકાને અડીને આવેલા માતાનામઢ લિગ્નાઈટ પ્રોજેકટ દ્વારા હાલે લાંબા સમયથી સ્થાનિક રોજગારી કે કમાન એરિયા હેઠળ આવતા ગામોના વિકાસ માટે તંત્ર સદાય નિષ્ક્રિય […]

Read More

દોઢ માસ પહેલા માનકુવા પોલીસે કેબલ ભરેલી શંકાસ્પદ મારૂતિ ઝેન પકડી પાડી હતી : વિધિવત ગુનો નોંધી એલસીબીએ ૪ શખ્સોને ઝડપી પાડ્યા : પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ   નખત્રાણા : તાલુકાના રોહા ગામની સીમમાં સુજલોન કંપનીના ખૂલ્લા સ્ટોરમાંથી કોઈ ચોર ૧,ર૧,૩૯૮ની કિંમતનો કેબલ ચોરી જતા દોઢ માસ બાદ ફોજદારી નોંધાવા પામી હતી […]

Read More

નખત્રાણા : શહેરની ભાગોળે કોટડા જડોદર ખાતે એક કોમ્પલેક્ષની ઓફીસમાં ૪૦ વર્ષિય પરીણીતા મહિલા ઉપર ગેંગ રેપનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે સુત્રધારને ઝડપી પાડ્યા બાદ વધુ બે આરોપીઓને ધરબોચી લીધા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સામુહિક બળાત્કારનો બનાવ ૧૦-૧૦-૧૮ના બનવા પામ્યો હતો. નખત્રાણા તાલુકાના વંગ ગામે રહેતા મોહન ઉમર આહિરે પરિણિતાને […]

Read More

એકતાને પલીતો ચાંપનાર મુઠ્ઠીભર તત્વો સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવા ઉઠી માંગ : ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : પ્રાંત અધિ. ને આવેદન પત્ર પાઠવાયું   નખત્રાણા : સમસ્ત હિન્દુ સમાજ દ્વારા નેત્રાના બનાવ અંગે આજે વિશાળ રેલી નીકળી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાઈ પ્રાંતને આવેદન પત્ર આપ્યું હતું. વોટ્‌સઅપ અને ફેસબુક પર બામસેફના કાર્યકરો […]

Read More

ચૂલા ઉપર રસોઈ બનાવતા ગંભીર રીતે દાઝી ગયેલ સારવાર દરમ્યાન દમ તોડયો   નખત્રાણા : તાલુકાના મથલ ગામે રહેતી તરૂણીનું દાઝી જવાથી મોત થતા પરિવારજનોમાં માતમ છવાઈ જવા પામ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મથલ ગામે રહેતી રેશ્માબેન રમઝાનભાઈ સાટી (ઉ.વ.૧૭) ગઈકાલે સાંજે સાડા છ વાગ્યે પોતાના ઘરે ચૂલા ઉપર રસોઈ બનાવતી હતી ત્યારે દુપટ્ટાનો […]

Read More

બન્ને પક્ષે નવ ઘવાયાઃ બે જૂથના ૧૪ શખ્સો સામે નામ જોગ નોંધાઈ ફરિયાદ : ફરીથી સુલેહ શાંતીનો ભંગ ન થાય તે માટે નેત્રા ગામ પોલીસ છાવણીમાં તબદીલ નખત્રાણા : તાલુકાના નેત્રા ગામે દેવી દેવતાઓ વિશે ટીપ્પણી મુદ્દે બે જુથ્થો વચ્ચે મામલો વચકતા સામ સામે મારામારી થતા બંન્ને પક્ષે નવ વ્યક્તિઓ ઘવાતા હોસ્પિટલ ખસેડાયા હતા તો […]

Read More

નખત્રાણા : શહેરના પ્રાંચીનગર અને દેવકીનગરમાંથી પોલીસે શરાબ- બીયર જથ્થા સામે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર નખત્રાણાના વરિષ્ઠ પીએસઆઈ એલ.પી. બોડાણાના માર્ગદર્શન હેઠળ સહાયક ફોજદાર હિરાસિંહ રાઠોડ તથા સ્ટાફે બાતમીના આધારે દેવકીનગરમાં રહેતા વિશાલ વલ્લભભાઈ સોની (ઉ.વ. ૩ર) તથા નિશાંત સુરેશ જોષી (ઉ.વ. ર૭) (રહે પ્રાંચીનગર, નખત્રાણા)ને જી.જે. ૧ર એ.જી. ૯૪૯પ […]

Read More