લખપત : તાલુકાના નારાયણ સરોવર ગામે ત્રણ રસ્તા પાસે બે મોટર સાયકલો સામસામે ટકરાતા યુવાનને ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ વાડીનાર તા.ખંભાળીયા જિલ્લો. જામનગર હાલે સાંધીપુરમ રહેતા આદમ જુસબ બાયા (ઉ.વ.૩૦) પોતાની મોટર સાયકલ ઉપર નારાયણ સરોવરથી સાંધીપુરમ તરફ જતા હતા ત્યારે મોટર સાયકલ નંબર જીજે. ૧ર. એએસ. ૯૮૧૬ના ચાલકે તેઓની […]

Read More

ગામની પરિણીત મહિલા ટ્રાન્સપોર્ટરને ફોન કરતી હોઈ જેનું મનદુઃખ રાખી ઓફિસમાં ઘૂસી લાકડીઓ વડે હુમલો કરતા છ શખ્સો સામે નોંધાઈ રાયોટીંગ નખત્રાણા : તાલુકાના દેવપર યક્ષ ગામે ટ્રાન્સપોર્ટરની ઓફિસમાં ઘૂસી લાકડીઓ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા છ શખ્સો સામે ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ કેતનભાઈ ગોવિંદભાઈ રૂડાણી (ઉ.વ.ર૯) (રહે. દેવપર […]

Read More

કરણીમાતા કન્સ્ટ્રક્શન કંપની જોધપુર (રાજસ્થાન)ની સાઈટ પરની ઘટના : ઠેકેદાર સહિત બે યુવકોની હત્યાનો પ્રયાસ કરી ૭ર હજારની સામગ્રી લૂંટી ગયા : નંબર વગરની બોલેરોમાં આવેલા પથી ૬ શખ્સોએ બનાવને આપ્યો અંજામ : ધાડપાડુઓને ઝડપી પાડવા પોલીસની કવાયત   નખત્રાણા : તાલુકાના નિરોણા નજીક આવેલ અમરવાંઢ પાટિયા પાસે બાંધકામ ડેકેદારની સાઈટ ઉપર બોલેરોમાં આવેલા પથી […]

Read More

લખપત : તાલુકાના માતાનામઢ ખાતે આવેલ લીફરી ખાણમાં જાહેરમાં જુગાર રમતા ચાર ટ્રક ચાલકોને પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગતરાત્રીના દસ વાગ્યે તીનપત્તી વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા રવજી નાગજી જેપાર (રહે. નાગલપર), મજીદ મામદ ભજીર (રહે. રવાપર), કનૈયાલાલ પરબત જયપાર (રહે. મથલ) તથા માનકુવાના ઉમર ફકીરમામદ કુભારને દયાપરના સહાયક ફોજદાર નારણભાઈ […]

Read More

હાજીપીર વલીનો ઉર્ષ, માતાનામઢ ચૈત્રી નવરાત્રી પહેલા વહીવટીતંત્ર તાકીદે ટ્રાફિક સમસ્યા ઉકેલ તેવી લોકમાંગ : પોલીસ પણ કાયદાનો પરચો બતાવે તેવી રાહદારીઓની અપેક્ષા   નખત્રાણા : બારડોલી ગણાતા આ નગરની ટ્રાફિક વ્યવથા ભાગીને ભૂકો થઈ ગઈ છે. તેવો તાલ નગરના સદ્દભાગ્યએ એસ.પી. અને પ્રાંત અધિકારી એએસઆઈ કક્ષાના મળ્યા છે. છતાં પણ આ નગરનું કોઈ ધણી […]

Read More

રવાપર : નખત્રાણા તાલુકાના રવાપરથી નેત્રા ૧૩ કિ.મી. માર્ગ માર્ગ અને મકાન પેટા વિભાગ રાજ્ય હેઠળ આવેલ છે. આ માર્ગની અતિ બિસ્માર હાલત થઈ જવા પામી છે. જેમાં રામપરથી નેત્રા તો માર્ગનું નિર્માણ થયું છે કે નહીં તે જોવું શક્ય નથી. આ પ્રશ્ને તા.પં. વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ રૂપારેલ, ઉપનેતા આદમભાઈ લાંગાય, રવાપર સરપંચ પુષ્પાબેન […]

Read More

વિથોણમાં બચુભાઈ નાયાણી વિજેતા : કોટડા (રોહા)માં સોઢા પ્રવીણસિંહ બલુભા : રોહા સુમરી હાજરાબેન સમજા : ચાવડાકામાં ભાવસિંહ જાડેજા : વિભાપરમાં રબારી રામીબેન વિજેતા જાહેર થયા : વિજેતાઓમાં વિજય સરઘસ નિકળ્યા નખત્રાણા : તાલુકા મામલતદાર કચેરી ખાતે અધિક કલેકટર અરવિંદભાઈ વિજયન મામલદાર એ.પી. ઠક્કર, એસ.પી. રવિ તેજા સેટ્ટીની ઉજવણી અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી […]

Read More

નખત્રાણા : તાલુકાના ચરાખડા ગામે રહેતા અને જુનાગઢ જિલ્લા જેલમાંથી પેરોલ રજા પર આવી પરત નહી ફરવા બદલ કાસમ સામે વધુ એક ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ રમેશભાઈ કે. ચાવડાની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે તેઓ જયુડિશીયલ જેલ જુનાગઢ જિલ્લા જેલમાં ફરજ બજાવે છે તેઓની જેલમાં કાસમ મામદ નોડીયાર (રહે. ચરાખડા તા.નખત્રાણા)વાળો પાકા […]

Read More

દયાપર : માતાનામઢમાં ત્રણ બાળકીઓ પ્રવાસમાં રહી હતી. જીઆઈડીના યુવાનોએ વાલીને ફોન કરીને પાછી સોપી હતી. તેમજ જીઆઈડીના નરેશભાઈએ જણાવ્યું હતુ કે, પ્રવાસમાં આવતી શાળાના બાળકો તેમજ શિક્ષકોને ખાસ સુચના આપવામાં આવી હતી કે, તમે પ્રવાસમાં આવો, જાવો ત્યારે બાળકોની હાજરી પુરી લેવી જરૂરી છે. નરેશભાઈ, મામદ રાયમા, દેવજી નાગડા, વિજય બાભણિયા દ્વારા પ્રવાસમાં આવતા […]

Read More
1 17 18 19 20 21 31