ભુજ : પીજીવીસીએલ વીજીલન્સ દ્વારા આજે સતત બીજા દિવસે નખત્રાણા સબ ડીવીઝનમાં ધામા નાખી વીજ ચેકીંગ હાથ ધરાયું હતું. કોઠારા સહિતના વિસ્તારોમાં ૩૦ ટીમો કામગીરીમાં જોતરાઈ હતી. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે હાથ ધરાયેલ ચેકીંગના પગલે વીજ ચોરોમાં ફફડાટ જોવા મળ્યો હતો. આ અંગેની વિગતો મુજબ ઉગળતા સપ્તાહની સાથે જ વીજીલન્સ દ્વારા ભુજ સર્કલ પર રડાર […]

Read More

પુચ્છપરછ કરવા માટે અભણ ખાતેદારોને ભારે પરેશાની : પૈસા જમા – ઉધાર માટે એક જ કાઉન્ટરથી વ્યાપારીઓને પણ હાલાકી   નખત્રાણા : જયારથી નોટબંધી અને જી.એસ.ટી. અમલમાં આવી છે ત્યારથી નખત્રાણાની દેના બેન્કમાં ભારે ભીડ જોવા મળે છે અને આવી અવ્યવસ્થાના કારણે ખાતેદારોને પરેશાની ભોગવવી પડે છે. સુત્રોના જણાવ્યા મુજબ આ બેન્કમાં કોઈ જ વ્યવસ્થા […]

Read More

આઈ.જી.પી. પીયુષ પટેલ પોલીસ મથકનું ઉદ્દઘાટન કરીને મુકયું ખુલ્લું ભુજ : પાવરપટ્ટીનાં નિરોણા ગામે પોલીસ સ્ટેશનનું કચ્છ બોર્ડર રેન્જનાં આઈ.જી.પી પિયુષ પટેલ દ્વારા ઉદ્ધઘાટન કરવામાં આવ્યુ હતુ. નિરોણાનાં સીએચેસીના મકાનમાં હંગામી ધોરણે પોલીસ મથક ખુલ્લુ મુકાયુ હતુ. નખત્રાણા તાલુકાના નિરોણા ગામે નવા પોલીસ મથકનું કામ ચાલુમાં છે પરંતુ પોલીસ મથકને કાર્યરત કરવા આઈ.જી.પી. પિયુષ પટેલ […]

Read More

નખત્રાણા : શહેરના એસટી ડેપોમાં ફરજ બજાવતા કન્ડકટરને ૧૪ બોટલ શરાબ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે સાંજે ૬ વાગ્યે નખત્રાણા એસટી ડેપોમાં કન્ડકટર તરીકે ફરજ બજાવતા રાજન કરૂણાશંકર જોષી (ઉ.વ.પ૦) પોતાના કબજાની એસટી બસમાં ઈગ્લીશ દારૂની બોટલો લાવી ડેપોમાં ઉપરના માળે સ્ટાફરૂમમાં રાખી વેચાવા કરતો હોવાની પીએસઆઈ એલ.પી. બોડાણાને મળેલ […]

Read More

નખત્રાણા : તાલુકાના નાગવીરી ગામની સીમમાં એસઓજીએ છાપો મારી બે શખ્સોને દારૂની ભઠ્ઠી સાથે પકડી પાડ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ વી.કે. ખાંટ તથા પીએસઆઈ વી.બી. ઝાલાની રાહબરી હેઠળ સ્ટાફના ઈન્દ્રસિંહ જાડેજા, ભાવેશકુમાર ચૌધરી, સામજીભાઈ બારી ફરલો સ્કોડના સંજયસિંહ જાડેજાએ નાગવીરી ગામની સીમમાં છાપો મારી ગોવિંદ […]

Read More

શ્રીલંકા- બાંગ્લાદેશ વચ્ચે ચાલતી મેચ ઉપર સટ્ટો રમતા ત્રણ શખ્સો રર,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા : આરોપીઓની એલસીબીએ કરી પુછતાછ   ભુજ : નખત્રાણા શહેરમાં એક મકાનમાં પશ્ચિમ કચ્છ એલસીબીએ પૂર્વ બાતમીના આધારે છાપો મારી ટી- ર૦ ક્રિકેટ મેચ ઉપર રમાતા સટ્ટાનો પર્દાફાશ કર્યો હતો. ત્રણ શખ્સોને રર,૭૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી હવાલાતમાં ધકેલી દીધા હતા. […]

Read More

ભુજ : નખત્રાણા તાલુકાના કોટડા રોહા ગામે પ્રાયમસ પર રસોઈ બનાવતા દાઝી ગયેલા આધેડનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. નખત્રાણા પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ કોટડા રોહામાં રહેતા ઈશાક ઈસ્માઈલભાઈ જત (ઉ.વ.૪૬) ગત સાંજે રસોઈ બનાવતા પ્રાયમસની ઝાળથી દાઝી ગયા હતા. ઈજાગ્રસ્તને સારવાર માટે ગઢશીશા સીએચસીમાં ખસેડાયા હતા. જ્યાં રાત્રી દરમ્યાન તેમણે દમ તોડ્યો હતો. […]

Read More

ભુજ : નખત્રાણા તાલુકાના કોટડા જડોદરા ગામે વાડીમાં ઉગેલા ઈશબગુલના પાકમાં ઢોર છોડીને નુકશાની પહોંચાડનાર શખ્સો સામે ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી. નખત્રાણા પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી રાઘવજી પરબત મેરિયાના સાહેદ બાબુભાઈ દાના છાભૈયાની વાડીમાં ફેન્સીંગ વાડને તોડીને ગેરકાયદેસર રીતે ઢોર પ્રવેશ કરાવીને ખેતરમાં ઉગેલા ઈશબગુલના પાકનું ભેલાણ કરાયું હતું. જેમાં આરોપીઓ જુસાભાઈ પીંજારા, […]

Read More

નખત્રાણા : તાલુકાના નિરોણા ગામે પોતાની જ ભત્રીજીના પ્રેમમાં પાગલ બનેલા કાકાએ છરીથી હુમલો કરી ભત્રીજીને ગંભીર ઈજાઓ પહોચાડતા ચકચાર મચી જવા પામી છે.નખત્રાણા તાલુકાના નિરોણામાં એક તરફી પ્રેમમાં અંધ કાકાએ ભત્રીજી પર છરી વડે હુમલો કરીને પોતાને પણ છરી ભોકતા બન્ને કાકા- ભત્રીજીને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નખત્રાણા પોલીસ મથકેથી પ્રાપ્ત […]

Read More
1 11 12 13 14 15 27