સુજલોન કંપનીઓના ટાવરોને નિશાન બનાવતા તસ્કરો : પોલીસે શરૂ કરી છાનભીન નખત્રાણા : તાલુકાના મોરાય, રતાડિયા, લક્ષ્મીપર, નેત્રા ગામની સીમમાં આવેલ કંપનીની પવનચક્કીઓમાંથી તસ્કરો ર,૩૯,પ૦૦નો કેબલ ચોરી જતા ગુન્હો નોંધાવા પામ્યો હતો.પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર નખત્રાણા પંથકના મોરાય, રતાડિયા, લક્ષ્મીપર, નેત્રા ગામની સીમમાં આવેલ સુજલોન કંપનીની પવનચક્કીઓને તસ્કરોએ નિશાન બનાવી હતી. જુદી જુદી નવ પવનચક્કીઓમાંથી […]

Read More

નખત્રાણા : તાલુકાના રામપર સરવા ગામની સીમમાં થયેલી કેબલ ચોરીમાં એલસીબીએ શખ્સોને પકડી પાડી નખત્રાણા પોલીસના હવાલે કર્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગત તા. ૯-૬-૧૮ તથા ૧૦-૬-૧૮ની રાત્રી દરમ્યાન થયેલી ચોરી અંગે નખત્રાણા પોલીસ મથકે ગુનો નોંધાયેલ હતો. પશ્ચિમ કચ્છ એસ.પી. એમ.એસ. ભરાડાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ જે.એમ. આલ તથા પીએસઆઈ એમ.બી. ઔસુરાની સુચનાથી […]

Read More

બ્રેક ફેલ થતા સર્જાયેલા અકસ્માતમાં પ્રવેશદ્વાર તૂટ્યું નખત્રાણા : ધુડમ ટેકરી પાસે આવેલા મોમાય માતાજી (દશામા)ના મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર દાતા પરિવાર જાડેજા મહિપતસિંહ કેશરીસિંહ દ્વારા બનાવી અપાયો હતો, જેમાં ડમ્પર ભટકાતા ધરાશાયી થયું હતું. સતત ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં ડમ્પરના એકાએક બ્રેક ફેલ થતાં તે પ્રવેશદ્વાર સાથે અથડાયું હતું. સદ્દભાગ્યે જાનહાનિ ટળી હતી, પરંતુ પ્રવેશદ્વાર […]

Read More

કોઈ દોષનો ટોપલો પહેરવા તૈયાર નથી ? : છેલ્લા પ દિવસથી બદબુ મારતી ગટર સમસ્યાથી રાહદારીઓ પરેશાન નખત્રાણા : નખત્રાણાના ટેમ્પ સ્ટેન્ડ બસ સ્ટેશન પાસેની વહેતી ગટર સમસ્યાના અખબારી અહેવાલો પ્રસિદ્ધ થવા છતાં હજુ સુધી સમસ્યા ઉકેલાઈ નથી. ભયંકર બદબૂ મારતી આ સમસ્યાથી શાળાએ જતા વિદ્યાર્થીઓ, રાહદારીઓ પરેશાન બન્યા છે, તેમજ વાહન ચાલકો પણ વાહનોથી […]

Read More

લખપત : તાલુકાના કોરા ગામ નજીક મીની લકઝરી અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલકનું મોત થયું હતું. જ્યારે અન્ય છ ઘવાયા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર એક્સિડેન્ટનો બનાવ ગઈકાલે સાંજે બનવા પામ્યો હતો. મીની લકઝરી બસ નંબર જીજે. ૧ર. બી. ૮૪રપના ચાલકે મોટર સાયકલ નંબર જીજે. ૧ર. બીકે. ૭પ૬રને ટક્કર મારતા બાઈક ચાલક મામદ […]

Read More

નખત્રાણા : આગામી ટુંક સમયમાં તા.પં. પ્રમુખ સહિત બોડીની ચૂંટણી દસ્તક આપી રહી છે ત્યારે એક ઘટનાક્રમમાં તાલુકા પંચાયત નખત્રાણાના મહિલા સભ્ય ઉમરાબેન અરજણભાઈ મેરીયાએ રાજીનામુ આપ્યાની ઘટના સોશિયલ મીડિયામાં વહેતી થતા ચકચાર મચી છે. ર૦ સભ્યોમાંથી ભાજપના ૧૧ અને કોંગ્રેસના ૯ સભ્યો છે. પાતળી બહુમતી સાથે ભાજપ સત્તામાં છે ત્યારે કોંગ્રેસના એક મહિલા સભ્યએ […]

Read More

ગ્રામજનો દ્વારા કલેકટર, ના.કલેકટર, ધારાસભ્ય અને મામલતદારને કરાઈ રજૂઆત   નખત્રાણા : તાલુકાના તરા- લાખાડી સહિતના ગામો ખેતી અને પશુપાલન પર આધારિત ગામો છે. જંગલ કે ગૌચરની જમીન, ખેતીની જમીન સિવાય માત્ર થોડા જ વિસ્તારમાં છે તેમ છતાં સરકાર દ્વારા આ વિસ્તારમાં પવનચક્કી મંજૂર કરી આ વિસ્તારના ખેતી અને પશુપાલન માટે ખુબ જ નુકસાનકારક બન્યું […]

Read More

માતાના મઢ : તિર્થધામ માતાના મઢ મંદિર પાસે રસ્તા પર કિંમતી જમીન પર દબાણ કરીને કોમર્શિયલ ઉપયોગ માટે દબાણ થઈ રહ્યું છે. તે તાકિદે દુર કરવા ઉપસરપંચ માતાના મઢ તથા ગ્રા.પં. સદસ્ય શહેનાઝબેન અનવર નોતીયાર તથા ગ્રામજનો, ટી.ડી.ઓ. તથા મામલતદારને લેખિત રજુઆત કરી તાકિદે દબાણ દુર કરવા ઉગ્ર માંગ કરી છે. ઉપસરપંચ કાનજીભાઈ તથા ગ્રામ […]

Read More

જીયાપર ગામે સવા કરોડ ઉપરાંતનાવિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું નખત્રાણા : જીયાપર ગામે ૧.૩૧ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરતા સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા જણાવ્યું હતું કે જીયાપર ગામે વિકાસ ક્ષેત્રે હનુમાન કુદકો લગાડ્યો છે. ભૂકંપ પછી જીયાપર સતત વિકાસ કર્યો છે. આ ગામની વડાપ્રધાન મોદીએ બે વખત જ્યારે મુખ્યમંત્રી હતા ત્યો મુલાકાલ લીધી છે. આ ગામે […]

Read More
1 9 10 11 12 13 31