નખત્રાણા ખાતેથી બીજા તબક્કાની એક્તા રથ યાત્રાનો પ્રારંભઃ કચ્છના બારડોલીને મળી સરદારની પ્રતિમા : વિનોદ ચાવડા, કલેકટર રેમ્યા મોહન સહિત ઉપસ્થિત રહ્યા   નખત્રાણા : જુથ ગ્રા.પં.ના ઉપક્રમે અત્રે યોજાયેલા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ તથા બીજા તબક્કાની એક્તાયાત્રાનું પ્રારંભ કરાવતા કચ્છીમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું કે, સરદારની પ્રતિમાથી ભાવિ પેઢીને પ્રેરણા મળશે. એક્તાના પ્રતિક […]

Read More

વિકાસ સાચે જ ગાંડો થયો છે, મતદારોનો નહીં પણ ભાજપના નેતાઓનો વિકાસ? ખુલ્લો મંચ યોજવા અબડાસાના ધારાસભ્યનું આહ્‌વાન નખત્રાણા : ભાજપ નખત્રાણા તાલુકાનો રોકેટ ગતિએ વિકાસ થયાના બણગા ફુંકી રહ્યો છે, ત્યારે ખરેખર વિકાસ તો થયો જ છે પણ પ્રજાનો નહીં પણ ભાજપના નેતાઓનો અને કાર્યકરોનો જ થયો છે. કોંગ્રેસના ભ્રામક પ્રચારની વાતો કરનારાને અછતની […]

Read More

નખત્રાણા : તાલુકાના જીયાપર ગામે એટીએમમાં ચોરીનો પ્રયાસ થતાં કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ જીયાપર ગામે આવેલ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા એ.ટી.એમ. ને તસ્કરોએ બે દિવસ પહેલા રાત્રી દરમ્યાન નિશાન બનાવ્યું હતું. એટીએમને તોડવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ નહી તુટતા તસ્કરો નાસી છુટયા હતા. આ બાબતે નખત્રાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક […]

Read More

આર્થિક સંકડામણમાં આવી ગયેલા દુજાપરના શખ્સે મંદિરમાં માર્યો હતો હાથ : દાનપેટીમાંથી ચોરાયેલા ૩પ૦૦ રોકડ કરી લેવાઈ કબજે : આરોપી જેલ હવાલે નખત્રાણા : તાલુકાના વડવા કાંયા ગામની સીમમાં આવેલ મંદિરની દાનપેટીમાંથી થયેલી રોકડ ચોરીનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી લીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર વડવા કાંયા ગામની સીમમાં આવેલ વાસાણી- માવાણી અને જબુઆણી […]

Read More

વાસાણી – માવાણી – જબુઆણી પરિવારના સતીમા અને કરમલ દાદાના મંદિરોમાંથી બે દાનપેટીઓ તફડાવાઈ નખત્રાણા : તાલુકાના વડવાકાંયા ગામની સીમમાં આવેલા પટેલ પરિવારના બે મંદિરોને નિશાન બનાવી તસ્કરો દાનપેટીમાંથી રોકડ તફડાવી જતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ કેશવલાલ શિવજીભાઈ વાસાણી (રહે. વડવાકાંયા, તા.નખત્રાણા)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ […]

Read More

રામનગરી ગામ તરફ દાદા દાદી વાડી સામેથી શંકાસ્પદ મૃતદેહ મળતા માનકુવા – નખત્રાણા પોલીસની ટુકડી ઘટના સ્થળે : યુવતીને ટુપો દઈ હત્યા કરી ફેંકી દીધાનું અનુમાન : યુવતી નખત્રાણાની હોવાનું ખુલ્યું : યુવતીની હત્યા કોણે અને કયા કારણે કરી હશે તે તો વિધિવત ગુનો નોંધાયા બાદ જ ખુલી શકે   નખત્રાણા : તાલુકાના દેશલપર નજીક […]

Read More

પરિણીતા પર બળાત્કાર ગુજારનાર નાસી છૂટેલા નરાધમની ધરપકડ નખત્રાણા : તાલુકાના મોટા ધાવડા ગામે રહેતી પરિણીતા ઉપર દુષ્કર્મ આચરી રાજસ્થાન ભાગી છૂટેલા આરોપીને પોલીસે ઝડપી લીધો હતો તો પત્નિ ઉપર ગામના જ શખ્સે બળાત્કાર ગુજાર્યો હોવાની જાણ થતા મહિલાના પતિએ દવા પીને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મોટા […]

Read More

તંત્રના જવાબદારો દ્વારા કંપનીને ફાયદો પહોંચાડવા સરકારના તમામ નીતિ નિયમો નેવે મુકતા તપાસ જરૂરી : વિપક્ષીનેતા : દૈનિકની કંપનીની કામગીરી નેનજરૂ અંદાજ કરી : લાખોના બિલો કરતી કંપનીની પુરતી તપાસ થવી જોઈએ   રવાપર (તા. નખત્રાણા) : નખત્રાણા તાલુકાને અડીને આવેલા માતાનામઢ લિગ્નાઈટ પ્રોજેકટ ખાતે અને કંપનીની મિલિભગતથી લોકોનું શોષણ થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરીને […]

Read More

કોંગ્રેસે ભાજપની આંતરીક લડાઈનો લાભ ઉઠાવવા કમર કસી : ભાજપના અસંતુષ્ટોનો સાથ લઈ તા.પં. પર કબજો કરવા મેદાને : બન્ને બેઠકની ચૂંટણીનો માર્ગ મોકળો : કોંગ્રેસ હજુ પણ એક – બે વિકેટો ખેરવવા એડીચોટીનું જોર લગાવી રહી છે તો અમુક કોંગ્રેસી સભ્યો ભાજપમાં જોડાવા રેડી ? નખત્રાણા ભાજપમાં ભંગાણ એટલે વિનોદ ચાવડા – કેશુભાઈ પટેલને […]

Read More
1 2 3 28