ગાંધીધામઃ સમાઘોઘા ગ્રામ પંચાયતમાં સ્વ ભંડોળમાંથી ટેન્ડર મુજબનું શાળાનું કામ મળેલ જે કામ સ્ટેપ બાય સ્ટેપ પુર્ણ કરતા તેના જે બીલો મુકેલા તેનું ઠેકેદારને ચુકવણુ અધુરું રહી જતા તા.૧પ-૦૧-૧૩થી આજદીન સુધી વારંવાર લેખીત તથા મૌખીક જણાવેલ પણ સમાઘોઘા પંચાયત દ્વારા કે અન્ય શાખા દ્વારા કોઈ પણ જાતનો સંતોષ પુર્વક જવાબ મળેલ નથી અને ઠેકેદારને પત્ર […]

Read More

મુન્દ્રા : તાલુકાના ગુંદાલા ગામે રહેતી કિલ્પાબેન રાજેશભાઈ દેઢિયા (ઉ.વ.૪૦)ને ઘણા સમયથી બીમારી હોઈ ગઈકાલે બપોરના એકાદ વાગ્યે અચાનક બેભાન થઈ જતા સારવાર માટે હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી દેતા મુન્દ્રા મરીન પોલીસે એડી દાખલ કરી હેડ કોન્સ્ટેબલ કેતનભાઈ ડાંગરે તપાસ હાથ ધરી હતી.

Read More

મુંદરા : શહેરના બારોઈ રોડ ઉપર શિલ્પ વાટિકા સોસાયટી પાછળ એક વાડામાં પોલીસે છાપો મારી ઈંગ્લીશ દારૂની ૧૦ બોટલો પકડી પાડી હોવાનું જાણવા મળ્યું હુતં. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મુંદરા પોલીસે મોહન ભારૂ સેડા (ગઢવી)ના વાડામાં બાતમી આધારે છાપો મારી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૧૦ કિ.રૂા. ૪૦૦૦નો જથ્થો પકડી પાડ્યો હતો. આરોપી સામે પ્રોહીબીશન ધારા […]

Read More

ભુજ : મુંદરા તાલુકાના મોટા કાંડાગરાથી ૮ નં. હાઈવે માત્ર પ કિ.મી.ના અંતરે હાઈવે આવેલ છે આ ગામથી હાઈવે જવા માટે અનેક વાહનો રસ્તા ઉપરથી અવર જવર કરે છે. રસ્તો સાવ ખખડધજ હાલતમાં છે. તેમજ ગામની બાજુમાં નદીમાં અગાઉ ચાર વર્ષ પહેલા વરસાદમાં પાપડી ઉપરતી ડામર ઉખડી ગયેલ છે. અને મોટા મોટા ખાડાઓ પડેલ છે […]

Read More

મુંદરા : તાલુકાના પ્રાગપર ચાર રસ્તા પાસેથી પોલીસે બેટરી ચોરને ઝડપી પાડ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ કચ્છ એસ.પી. એમ.એસ. ભરાડાના માર્ગદર્શન હેઠળ મુંદરા પીઆઈ એમ.જે. જલુની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે પ્રાગપર ચાર રસ્તા પાસેથી છકડા નંબર જી.જે. ૧ર એ.ટી. ૬૪૭ના ચાલક ગાંગજી નારણ દનિચા (ઉ.વ. રર) (રહે રામાણિયા, તા. મુંદરા)ને ૧ર […]

Read More

મુંદરા : તાલુકામાં આવેલ અને રાજકીય સમૃદ્ધ મોટા કાંડાગરા ગામમાં છેલ્લા ૮ મહિના થયા વિકાસકામોના નામે માત્ર મીડું છે. કોઈ વિકાસના કામો ગામમાં કરવામાં આવેલ નથી. ગામમાં ગ્રામ પંચાયત પણ ૧૦થી ૧પ દિવસે ખુલ્લે છે. મહિનામાં માત્ર તલાટી સહમંત્રી એક દિવસ આવે છે. જયારે સરપંચ ચૂંટણી હતી ત્યારે રાજકીય આગેવાનો જાહેર કર્યું હતું કે, અમારી […]

Read More

મુન્દ્રા : તાલુકાના ભુજપુર પાસે બ્રીજ ઉપરથી મોટર સાયકલ નીચે પટકાતા તેના ચાલકને ગંભીર ઈજાઓ થતા સારવાર નસીબ નિવડે તે પૂર્વે મોત આંબી ગયું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહેશ્વરીનગર ગાંધીધામ રહેતા મગનભાઈ ખમુભાઈ ફફલ (ઉ.વ.પ૪) આજે બપોરના મોટર સાયકલ ઉપર ગાંધીધામથી માંડવી તરફ જતા હતા ત્યારે મોટી ભુજપુર ગામે નાગમતી નદી ઉપર આવેલ ઓવરબ્રીજ […]

Read More

મુંદરા : મુંદરાના અદાણી જૂથના પ્રોજેકટને ગ્રીન ટ્રીબ્યુનલના નિયમોના ઉલ્લંઘન બદલ ફટકારાયેલ ર૦૦ કરોડના દંડમાં યુ-ટર્ન લેવામાં આવ્યો છે. આ અંગેની વિગતો મુજબ ૨૦૧૨માં જ્યારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પર્યાવરણીય ઉલ્લંઘન અંગે પૂછપરછ કરવામાં આવી, ત્યારે યુનિયન પર્યાવરણ મંત્રાલયે તપાસ માટે એક સમિતિની રચના કરી કે શું કંપનીએ ગ્રીન કાયદા તોડી નાખ્યા હતા અને પર્યાવરણને નુકસાન […]

Read More

મુન્દ્રા : તાલુકાના લુણીથી વડાલા જતા માર્ગે ગાય અને આખલા વચ્ચે ભીડ ન થતા ચાર વ્યકિતઓ ઘવાતા હોસ્પિટલ ખસેડાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ લુણી – વડાલા વચ્ચે આખલા અને ગાય વચ્ચે યુદ્ધ થયું હતું. ગાય-આખલાની દોડાદોડીમાં આવી જતા સબાનાબેન રહેમાન (ઉ.વ.ર૦), અંજુબેન રહેમાન (ઉ.વ.ર), રહીમાબેન અયબા (ઉ.વ.૧૬) તથા પાર્વતીબેન મહેશ્વરી (ઉ.વ.૩પ)ને ગંભીર ઈજાઓ થતા પ્રથમ […]

Read More
1 7 8 9 10 11 30