મિસડીકલેરેશનકાંડમાં કસ્ટમના ભ્રષ્ટ તત્વોની ભુંડી ભૂમિકા ખુલ્લી : કેન્દ્રીય એજન્સીઓે કન્ટેઈનર અટકાવાવના આદેશ આપ્યા છતા રવાના કરી દેનારા ઈન્સપેટકર અને એસપી સસ્પેન્ડ કરાયા પરંતુ સવામણનો સવાલ એ જ થાય છે કે, આ શખ્સો માત્ર આટલુ મોટુ કારસ્તાન આચરી શકે છે ખરા? તેઓની સાથેની સિન્ડીકેટને તોડવી પણ જરૂરી ગાંધીધામ : કચ્છમાં દરીયાઈ હેર-ફેર પર સરકારના કરપાત્ર […]

Read More

બન્ને આરોપીઓ છ દિવસના રિમાન્ડ ઉપર : ભાગી છુટેલા શખ્સો પકડાયેથી અનેક ઘરફોડ ચોરીના ભેદ ઉકેલવાની શકયતા મુન્દ્રા : શહેરમાં આવેલ સમુન્દ્ર ટાઉનશીપમાં બે મકાનોમાંથી ચોરી કરી ભાગતા શખ્સોને પડકારતા સિક્યુરીટી ગાર્ડના બે સુરક્ષા કર્મીઓ ઉપર હુમલો કરી ત્રણ શખ્સો ભાગી છુટ્યા હતા જ્યારે બેને પકડી પાડ્યા હતા. પોલીસે બન્નેના છ દિવસના રિમાન્ડ મેળવી પૂછતાછ […]

Read More

મતદારોને પંજા તરફ આકર્ષવા માંડવી-મુન્દ્રામાં વર્ચસ્વ ધરાવતા ઉમેદવારોને જ ટીકીટ ફાળવાય તે અત્યંત જરૂરી મુન્દ્રા બેઠક પર ૧૯૯૦ થી ર૦૦૭ સુધી સતત પ ટર્મ હતો ભાજપનો કબ્જા : ર૦૦૭ થી માંડવી બેઠક પર પણ ખીલી રહ્યું છે કમળ : ભાજપના ગઢ સમાન આ બન્ને વિસ્તારનો એક જ બેઠકમાં સમાતા કોંગ્રેસને સફળતા મેળવવા ઘડવી પડશે ફુલપ્રુફ […]

Read More

સંગઠનના હોદ્દેદારો, અગ્રણીઓએ બુથ દીઠ સંપર્ક અભિયાનનો કર્યો પ્રારંભ મુન્દ્રા ઃ કચ્છના પેરીશ એવા મુન્દ્રા મધ્યે ભાજપના લોક સંપર્ક અભિયાનનો પ્રારંભ કરાવાયો હતો જેને પ્રજા તરફથી ઉષ્માભેર આવકાર મળ્યો હતો. લોક સંપર્ક અભિયાન અંતર્ગત શક્તિ કેન્દ્રોના માધ્યમથી પ્રત્યેક બુથ દીઠ અભિયાન ચલાવવાનું છે ત્યારે આજે મુન્દ્રા મધ્યે આ લોક સંપર્ક અભિયાનનો ભાજપના મોવડીઓએ પ્રારંભ કરાવી […]

Read More

સમુદ્ર ટાઉનશીપના બંધ મકાનોમાં ૧.૬૩ લાખની માલમતા ચોરી કરી ભાગતા પાંચ શખ્સોઓને પડકારતા સુરક્ષા કર્મીઓ ઉપર હુમલો કરી ત્રણ શખ્સો થઈ ગયા ફરાર : પકડાયેલા બન્ને આરોપીઓના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ મુન્દ્રા : શહેરમાં આવેલ સમુદ્ર ટાઉનશીપમાં ધાડપાડુ ગેંગ ત્રાટકી હતી. બે મકાનોમાંથી ૧,૬૩,પ૯૦ની માલમતા ચોરી તસ્કરો સોસાયટીમાંથી ભાગવા જતા ત્યાં તૈનાત સુરક્ષા કર્મીઓએ […]

Read More

મુંદરા : ગુજરાત સરકાર દ્વારા ૧૦૮ એમ્બ્યુલસ કચ્છ જિલ્લામાં મુંદરા ખાતે ૧૧-૦૪-ર૦૦૮થી ઈમરજન્સી સેવા શરૂ કરવામાં આવી હતી. શરૂઆતથી જ મુંદરા ૧૦૮ ખાતે પાયલોટ તરીકે ઈમાનદારી અને નિષ્ઠાપુર્વક પોતાની ફરજ સમજી નોકરીની સાથે સેવાનું કામ કરવા મળ્યું છે. એવા વિચાર ધરાવતા પાયલોટ બલવીરદાન ગઢવીના સ્વૈચ્છીક રાજીનામું આપતા તેમનું વિદાય સમારંભ અને સન્માન કરવામાં આવ્યું હતું. […]

Read More

મુન્દ્રા : તાલુકાના સમાઘોઘા અને અંજાર તાલુકાના ખેડોઈ ગામે રહેતા બે બુટલેગરોને છ માસ માટે પાંચ જિલ્લાઓમાંથી હદપાર કરાયા હતા.પ્રાપ્ત વિગતો મુજબ મુળ યુપી હાલે જીન્દાલ કંપની સમાઘોઘા રહેતા પ્રણય ઉર્ફે ચિકનો ધર્મેન્દ્રસિંહ મુંજાર તથા અંજાર તાલુકાના ખેડોઈ ગામે રહેતા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુભા નરપતસિંહ જાડેજા જે બન્ને જણા દારૂના અનેક ગુન્હાઓમાં પકડાઈ ચૂકયા હતા અને […]

Read More

મુન્દ્રા : મુળ પશ્ચિમ બંગાળ હાલે નાના કપાયા રહેતા શખ્સને પાંચ જિલ્લામાંથી હદપાર કરાયો હતો. જે હદપારી હુકમનો ભંગ કરી પરત ફરતા એલસીબીએ ઝડપી પાડ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નાના કપાયા ગામે રહેતા મુળ પશ્ચિમ બંગાળના શખ્સ સામે દારૂના અનેક કેસો નોંધાયેલ હોઈ મુન્દ્રાના પ્રાંત અધિકારીએ પાંચ જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કર્યો હતો. […]

Read More

ભુજ : આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત મુન્દ્રા-માંડવી વિસ્તારના આઠ શખ્સોને એક વર્ષ માટે પાંચ જિલ્લામાંથી હદપાર કરાતા અસામાજિક તત્વોમાં હડકમ મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ અસામાજિક બદીઓ સાથે સંકળાયેલા તત્વો સામે હદપારી પ્રણોજલ તૈયાર કરીને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ સમક્ષ મોકલાવતા મુન્દ્રા-માંડવી વિસ્તારના આઠ શખ્સોને તડીપાર કર્યા હતા. પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડાના માર્ગદર્શન […]

Read More
1 4 5 6 7 8 14