મુંદરા : શહેરમાં આવેલા હિન્દ ટર્મિનલના સીએફએસના બંધ વરંડામાંથી થયેલી પ૮ હજારના ઝિંક ધાતુ ચોરીમાં પોલીસે બે શખ્સોને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર હિન્દ ટર્મિનલ સીએફએસના બંધ વરંડાામાંથી કોઈ ચોર ગત તા. ૧૪-૭ના ઝીંક ધાતુના ચોરસા નંગ ૧૦ કિ.રૂા. પ૮ હજારની ચોરી કરી ગયા હતા. મુંદરા પોલીસ મથકે ગુનો […]

Read More

૩૦ હજાર રોકડ સહિત ૪૪ હજારનો મુદ્દામાલ કરાયો હસ્તગત   મુંદરા : તાલુકાના મોટા કાંડાગરા ગામે પ્રાથમિક શાળા પાસે કોમ્પ્લેક્ષની દિવાલ નજીક મોડી રાત્રે જુગાર રમતા છ શખ્સોએ પોલીસે છાપો મારી ૪૩,૯૦૦ના મુદ્દામાલ સાથે ધરબોચી લીધા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર દારૂ, જુગાર જેવી બદીને નેસ્તક નાબુદ કરવા માટે પશ્ચિમ કચ્છ એસ.પી. એમ.એસ. ભરાડ તથા […]

Read More

વૈજ્ઞાનિક પદ્ધતિથી પોલીસે તપાસનું પગેરૂ દબાવતા જામનગરથી ઝડપી પાડયાઃ મેડિકલ તપાસ બાદ બંને કન્યાઓને માવતરોને સોંપીઃ આરોપીઓના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ   મુંદરા : તાલુકાના ભુજપુરમાંથી બે સગીર કન્યાઓના અપહરણ કરી જનાર બે શખ્સોનને પોલીસે જામનગરમાંથી ધરબોચી લીધા હતા. આરોપીઓ સામે બળાત્કારની કલમનો ઉમેરો થવા પોલીસે કોર્ટને રિપોર્ટ કર્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર […]

Read More

મેન્ડેટ વિના શિવુભા પ્રાગજી જાડેજાને કમાન સોંપાતા પક્ષમાં ચકચાર : સા.ન્યા.સમિતિના ચેરમેન પદે ચાંપશી સોધમની વરણી કારોબારી ચેરમેનની વરણી મુદ્દે જિલ્લા પ્રમુખને રીપોર્ટ કરાશે સુપ્રત : ઘનશ્યામ ઠક્કર (મુન્દ્રા તાલુકા ભાજપ સહ પ્રભારી)   ચેરમેનના નામનું બંધ કવર જિલ્લા ભાજપ કાર્યાલયે પરત મુન્દ્રા : તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનના નામ વાળું મેન્ડેટ લઈને સહપ્રભારી મુન્દ્રા પહોંચ્યા […]

Read More

આસપાસના ગ્રામજનો અગ્રણીઓ દ્વારા વિવિધ પ્રશ્નો કરાયા રજૂ : અદાણી ગ્રુપ દ્વારા તમામ રજૂઆતોના હકારાત્મક નિકાલની અપાઈ ખાત્રી   માત્ર લાભ માટે લટકા કરતા ‘લાલા’ માટે જોવા જેવી થઈ..! બારાતુ ચંચુપાતીયા તથા અદાણી જેવા ગ્રુપને ખંખેરી લેવાના ઈરાદોથી ચડી આવેલા ‘લાલા’જેવાનું પ્રજાજનોએ જ રજુઆત કરતા પહેલા જ બેસાડી દેતા મોં કાળું કર્યાનો થયો તાલ : […]

Read More

મુંદરા : ડો. બાબા સાહેબ આબેડકર સર્કલ પાસે વડગામનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની જાહેર સભા યોજાઈ હતી. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છના નેજા હેઠળ આ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મુંદરામાં આવી પહોચેલા જીજ્ઞેશ મેવાણીનું કિશોર પિંગોલ, સલીમ જત, કિશોરસિંહ પરમાર, ભરત પાતારિયા, કાન્તાબેન સોધમ, દામજી સોધમ, ભચુભાઈ પિંગોલ, મીઠુંભાઈ મહેશ્વરી દ્વારા સન્માન કરવામાં આવ્યુ […]

Read More

રાસાપીર સર્કલ પર ગાડીઓ અટકાવાઈ મુન્દ્રા : વિવિધ પડતર માંગણીઓના અનુસંધાને રાષ્ટ્રવ્યાપી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ની હડતાળ ચાલી રહી છે ત્યારે આજે મુન્દ્રાના ટ્રાન્સપોર્ટરોએ હાઈવે પર ધામા નાખી રાસાપીર સર્કલ પર બહારથી આવતી ગાડીઓ અટકાવી હતી. આ અંગેની વિગતો મુજબ ર૦મી જુલાઈથી દેશભરમાં ટ્રકોના પૈડા થંભાવી દેવામાં આવ્યા છે. કચ્છમાં પણ હડતાળને સમર્થન જાહેર કરાયું છે […]

Read More

પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને મુન્દ્રામાં યોજાઈ સમીક્ષા બેઠક : મુન્દ્રાને નગરપાલિકાનો દરજ્જો આપવાનો મુદ્દો ઉઠ્યો : પાણી, ગટર, સ્થાનિકોને રોજગારી, નર્મદા કેનાલ, ગૌચર દબાણ સહિતના પ્રશ્નો પણ કરાયા રજૂ   મુન્દ્રા : ભારતના વડાપ્રધાન અને સવાયા કચ્છી એવા નરેન્દ્રભાઈ મોદી પારદર્શી વહીવટને અગ્રતા આપવાની દેશના સાંસદો સહિતનાઓએ કડક આદેશો આપી રહ્યા છે જ્યારે બીજી તરફ સરકારી […]

Read More

મુંદરા પોલીસે ગૂમ નોંધને ગંભીરતાથી લઈ શોધખોળ આદરતા બાળક મળી આવતા વાલીને સોંપાયું : મુંદરા પોલીસની કામગીરી કાબિલેદાદ   મુંદરા : છેલ્લા કેટલાક સમયથી બાળકોને ઉઠાવાઈ જવાની અફવા વચ્ચે ગઈકાલે ભુજપુર ગામેથી રમવા ગયેલ બાળકને પિતા મારશે તેવી બીકે એક અવાવરૂ ખંડેરમાં છુપાઈ જતા સવાર સુધી ન મળી આવતા ગૂમ થનાર બાળકના પિતાએ મુંદરા પોલીસ […]

Read More
1 3 4 5 6 7 36