ગામમાં રહેતા શખ્સ દ્વારા અવાર-નવાર છેડખાની કરતા છોકરીને હોસ્ટેલમાં મુકી અને હોસ્ટેલમાં પહોંચી જતા ગ્રામજનોએ ઝડપી પોલીસના હવાલે કર્યો   મુન્દ્રા : તાલુકાના પત્રી ગામે રહેતી સગિર કન્યાનું દેશલપર કંઠીમાંથી અપહરણનો પ્રયાસ કરતા પત્રીના શખ્સને ગ્રામજનોએ પકડી પાડી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પત્રી ગામે રહેતા સાગર ઉર્ફે લાલો હરેશપુરી ગોસ્વામી જે […]

Read More

મુંદરા : તાલુકાના વડાલા ગામના ચાર રસ્તા પાસે મોટર સાઈકલ હડફેટે ઘવાયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત થયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ બિહાર હાલે મોખા રહેતા સુનિલ તાતી ભોલા તાતી (ઉ.વ. ૩ર) ગત રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં વડાલા ગામે શાકભાજી લઈને જતો હતો ત્યારે ચાર રસ્તા પાસે મોટર સાઈકલ નંબર જી.જે. ૧ર સી.જે. ૯૬૯૪ના ચાલકે […]

Read More

મુંદરા : તાલુકાના પ્રાગપરથી ભુજ આવતા માર્ગે આરઆર સેલની ટીમે ૩૭,પ૮,૪૦૦ના શરાબ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા બાદ આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીઓને કોર્ટમાં પેશ કરતા કોર્ટે પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આરઆર સેલની ટીમે ૩૭,પ૮,૪૦૦ના શરાબનો જથ્થો ભરેલી આખેઆખા ટ્રેઈલર સહિત ત્રણ આરોપીઓને પકડી પાડયા હતા, જેમાં અમીત […]

Read More

એએસઆઈ દિલીપસિંહ બાદલને મળેલી પૂર્વ બાતમી આધારે ચોખાના કોથળા નીચે છુપાવી લવાતા શરાબ સહિત ૬૪.પ૬ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ : અન્ય છ શખ્સોના ખુલ્યા નામ : આરોપીઓની પુછતાછમાં અનેક નામીચા બુટલેગરોની સંડોવણી ખુલવાની વકી : લાખોનો શરાબ પકડી પાડી આર.આર.સેલે દારૂ પ્યાસીઓ તથા બુટલેગરોના મનસુબા પર ફેરવી દીધું પાણી   આરઆરસેલની ટીમ બદલાઈ […]

Read More

ભાજપની જેમ કોંગ્રેસમાં પણ આંતરિક ખેંચતાણથી રાજકીય ગરમાવો ગત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને માટે બનેલા ‘ઘરના ઘાતકી’ને તો કરવા જોઈએ ઘર ભેગા જ ..ઃ બહારનો જ દેખાડવો ઘટે રસ્તો : મુંદરા-માંડવીમાં હારેલા પક્ષના ઉમેદવાર દ્વારા મહેસાણા ખાતે થયેલી ચિંતન શિબિરમાં પક્ષના જ અસંતુષ્ટોએ હારને વધારે સરળ બનાવી હોવાનો કર્યો હતો એકરાર : જિલ્લા કોંગ્રેસના નવનિયુકત યુવા […]

Read More

આસપાસની દુકાનોના વીજ ઉપકરણોને પણ વોલ્ટેજ વધઘટથી નુકસાની મુંદરા : મુંદરાની પ્રખ્યાત રોયલ બેકર્સ જૈનમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગતા લાખોની નુકસાની થઈ છે. વોલ્ટેજ વધઘટના લીધે આસપાસની દુકાનોના વીજ ઉપકરણોને પણ નુકસાની પહોંચી હતી. ક્ષત્રિય સમાજવાડીની બાજુમાં આવેલી રોયલ બેકર્સ જૈનમાં આજે પરોઢે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી, વિકરાળ સ્વરૂપના લીધે આગે કોમ્પ્યુટર, […]

Read More

મુંદરા : તાલુકાના મોખા ચોકડી પાસે બનાવાયેલા ટોલગેટમાંથી ફરી પાછા ઉઘરાણા કરવાની શરૂઆત થઈ ગઈ હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આ અંગે ટોલટેકસના સંચાલકોને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. મોખા ટોલગેટના સંચાલકો દ્વારા નિયમોને નેવે મુકીને ટોલ ફી ઉઘરાવવામાં આવી રહી હોવાના આક્ષેપો ઉઠયા છે. સમા અબ્દુલ મજીદ સહિતનાઓ દ્વારા રજૂઆત કરીને ૮૦થી ૧૦૦ રૂપિયાનું […]

Read More

અજાણ્યા બે શખ્સો સામે ગુનો નોંધી પોલીસે શરૂ કરી છાનબીન મુંદરા : તાલુકાના સમાઘોઘા અને ભુજપુર વચ્ચે આધેડ પર ધોકા વડે હુમલો કરી રપ હજારની લૂંટ કરી નાસી છૂટેલા લૂંટારૂઓ બીજા દિવસે પણ પોલીસના હાથમાં આવ્યા ન હતા. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ હરજીભાઈ નારણભાઈ ગઢવી (રહે સમાઘોઘા, તા. મુંદરા)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતાં જણાવેલ […]

Read More

મુન્દ્રા : તાલુકાના ભદ્રેશ્વર ગામે રોકડીયા હનુમાન મંદિર પાસે પાર્ક કરેલ ડમ્પરને કોઈ ચોર હંકારી ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભદ્રેશ્વર ગામે રોકડીયા હનુમાન મંદિર ાસે ગત તા. ૯/૮/૧૮ ના રાત્રીના ર થી સવારના ૭ દરમ્યાન પાર્ક કરેલ ડમ્પર નંબર જી.જે. ૧ર બી.વી. ૩ર૪ર કિ.રૂા. ૧૪ લાખને કોઈ ચોર ચોરી જતા મુન્દ્રા મરીન પોલીસે ડમ્પરના […]

Read More