તાત્કાલિક કોર્ટ શરૂ થાય તે માટે પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજને રૂબરૂમાં કરાશે રજૂઆત : મુંદરા બાર એસો.ની બેઠકમાં લેવાયો નિર્ણય મુંદરા : બાર એસોસિએશનની તાકીદની બેઠક બાર અધ્યક્ષ રવિલાલ કે. મહેશ્વરીના પ્રમુખ પદે મળેલ હતી. બેઠકમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી ગુજરાત રાજ્યમાં કુલ ૪ર તાલુકા, રેવન્યુ સબ ડિવિઝન હેડ કવાર્ટર મધ્યે કુલ ટાઈમ કોર્ટસ ઓફ સિનિયર સિવિલ […]

Read More

વાહલસોયા બાળકો દ્વારા મોબાઈલના થતા ઉપયોગ પર વાલીઓ દ્વારા નજર રાખવી બની હિતાવહ : મુંદરાની અંગ્રેજી માધ્યમની  ખાનગી શાળાની ધોરણ-૧૦ની છાત્રા બની શિકાર : વિદ્યાર્થિનીના ભાવીને ધ્યાને લઈ પોલીસ દ્વારા વિગતો રખાઈ ગોપનીય મુંદરા : સમગ્ર વિશ્વ તેમજ ભારતમાં ચકચાર મચાવનાર બ્લુ વ્હેલ ગેમની એન્ટ્રી કચ્છમાં પણ થઈ છે. મુંદરાની સેન્ટ ઝેવિયર્સ સ્કુલમાં એક વિદ્યાર્થીની […]

Read More

મુન્દ્રા : મુન્દ્રા ગ્રામ પંચાયતની સામાન્ય સભાનું તાજેતરમાં સરપંચ ધર્મેન્દ્ર જેસરની આગેવાનીમાં આયોજન કરાયું હતું. જેમાં ગ્રામ પંચાયતના સદસ્ય ભરત પાતારિયા દ્વારા વિવિધ મુદ્દે ધારદાર રજૂઆતો કરાઈ હતી. ગ્રા.પં. સદસ્ય ભરત પાતારિયા દ્વારા કરાયેલ રજૂઆતોમાં જરૂરમંદ લોકોને ૧૦૦ ચો.વાર પ્લોટ આપવામા આવે, મુન્દ્રાના મહેશનગર શેરી નં.૨ થી ૭ના મંજુર થયેલ સી.સી.રોડ અને ગટરના કામો વહેલી […]

Read More

કર્મચારીઓ ગેરહાજર હોવા છતા લાઈટ, પંખા, કોમ્પ્યુટર ચાલુ રાખી સરકારી નાણાનો કરાતો દુરૂપયોગ : ચોરી સહિતના ગંભીર બનાવો બને તો કોણ જવાબદાર ? : ઉઠતા વેધક સવાલો   મુન્દ્રા : તાલુકા બ્લોક હેલ્થ ઓફિસ ધણીધોરી વગરની હોય તેમ આજે કર્મચારીઓ ન હોવા છતા કચેરીના તમામ રૂમોમાં લાઈટ, પંખા, કોમ્પ્યુટર ચાલુ રખાયા હતા. ત્યારે ધણીધોરી વિનાની […]

Read More

મુન્દ્રા : સર્વ સેવા સંઘ મધ્યે માંડવી-મુન્દ્રા ધારાસભ્ય તારાચંદભાઈ છેડાની ઉપસ્થીતિમાં લોક દરબાર યોજાયો હતો. જેમાં પાણી, સફાઈ, રસ્તા સહિતનાં મુદ્દે રજુઆતો આવતા પ્રશ્નોના નિરાકરણ માટે ધારાસભ્યએ હકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો. આજરોજ યોજાયેલ લોક દરબારમાં બારોઈ ગ્રામ પંચાયત હસ્તકના વિસ્તારોમાં તુટેલા માર્ગો, ગંદકી સહિતની સમસ્યા, સંસ્કાર નગરમાં વહેતી ગટરો, વહોરા કોલોનીમાં સર્વત્ર ગંદકી, નાના કપાયા, […]

Read More

મુન્દ્રા : રાજ્યમાં શિક્ષણનું સ્તર ઉંચુ આવે તેમજ વિદ્યાર્થીઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાની ભુખ વધુ તિવ્ર બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી બનાવાઈ છે. ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે નમો ઈ-ટેબલેટ યોજના પણ અમલી બનાવાઈ છે. ત્યારે જ્ઞાન સાથે વિજ્ઞાનના સમન્વયથી દિવ્ય ભારતનું નિર્માણ થશે તેવું માંડવી-મુન્દ્રા ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું. […]

Read More

પાછલા બે દિવસથી યુવાન એકાએક ગાયબ થતાં સર્જાઈ ચકચાર : બાઈક તેમજ હેલ્મેટ કંપનીમાં જ મળ્યા : કંપનીમાં કાર્યરત સીસીટીવીમાં યુવાન કંપનીમાંથી બહાર નિકળ્યાના કોઈ જ ફુટેજ નથી ભુજ : મુન્દ્રા તાલુકાના સમાઘોઘા પાસે આવેલ જિંદાલ શો લીમીટેડ કંપનીમાંથી પાછલા બે દિવસથી એક કામદાર ભેદી રીતે કંપનીમાં જ ગૂમ થતાં ચકચાર મચી જવા પામી છે. […]

Read More

શહેરને રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તી અપાવવા ડબ્બો બનાવવાનો લેવાયો નિર્ણય : પંચાયત હસ્તકની દુકાનોનું ભાડું રૂપિયા પ૦૦૦ કરાયું : કરવેરા ભરવામાં પાસે પાની કરનારાઓ સામે થશે કડક કાર્યવાહી   મુંદરા સામાજિક ન્યાય સમિતિની બેઠક મળી મુંદરા : ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિની રચના તા. ર૭-૪-ર૦૧૭ની સામાન્ય સભા થયેલ. તે સમિતિની રચનાને મુંદરા ટીડીઓએ પ્રતિષેધ કરેલ તે […]

Read More

મુન્દ્રા : ગુજરાતના રાજકારણમાં ગરમીનો ટ્રેમ્પરેચર ઉંચો થઈ રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષની મિટીંગો યોજી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ જે ર૦ વર્ષથી સત્તા બહાર છે તે સત્તા પર આરૂઢ થવા તનતોડ મહેનતમાં લાગી ગયા છે. સૂત્રો જણાવે છે કે ભાજપ સાથે પટેલ લાંબી મંદહસે નારાજ હોઈ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા નિભાવશે. સૂત્રો જણાવે છે કે કોંગ્રેસના […]

Read More
1 32 33 34