મુન્દ્રા : ભારતીય કોસ્ટ ગાર્ડ મુન્દ્રા એકમને આઈઓસી દ્વારા મોકલાવાતા ડીઝલના જથ્થામાંથી મોટા કપાયા પાસે આવેલ પેટ્રોલપંપમાં વેચી મારવાના કૌભાંડનો એસઓજીએ પર્દાફાસ કર્યો હતો અને છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે ભાગી છુટેલા સૂત્રધાર સહિત ચારની ધરપકડ કરી કોર્ટમાં પેશ કરતા કોર્ટે જામીન મુક્ત કર્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ડીઝલ ચોરી કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર ઈશ્વર રામા […]

Read More

તાલુકાના બારોઈ, સાડાઉ, ગુંદાલા, મોખા, ઈસરા, વવાર સહિતના ગામોમાં રથ ફરશે મુન્દ્રા : સ્વચ્છ ગુજરાત અંતર્ગત શહેર તેમજ ગ્રામિણ વિસ્તારોમાં ગંદકી મુકત બની સ્વચ્છ બને તે હેતુથી હાલે ગામોગામ સ્વચ્છતા રથ ફરી રહ્યો છે ત્યારે આજરોજ મુન્દ્રા મધ્યે તાલુકા પંચાયત પ્રમુખ રણજીતસિંહ જાડેજાએ રથનું પ્રસ્થાન કરાવ્યું છે. આ રપ તાલુકાના બારોઈ,સાડાઉ, ગુંદાલા, મોખા, ઈસરા, વવાર […]

Read More

શું આજ વાયરલ થયેલા વીડીયોએ કસ્ટમના ડીસી કક્ષાના અધિકારીને પણ લેવડાવી દીધા છે  સાણસામાં..? મુંદરા કસ્ટમમાં ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર હોવાની ચાડી ખાતો વધુ એક બનાવ ચર્ચાના ચગડોળે   ટેબલે ટેબલે નગદનારાયણની બોલબાલા : કસ્ટમતંત્રમાં લાંચનો લાગ્યો છે લુણો : આ વાયરલ વીડીયો જાયા બાદ તો સીબીઆઈ-એસીબી વિગ ત્રાટકી નથી ને..? કસ્ટમના અધિકારી ‘નવીનસાહેબ’શેના પેટે લીધી […]

Read More

મુન્દ્રા : તાલુકાના સમાઘોઘા ગામે રહેતી સગીર કન્યાને અપહરણ કરી જતા શિક્ષકની પોલીસે ધરપકડ કરી લીધી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જિન્દાલ કંપની પાસેની વસાહતમાં રહેતી મુળ બિહારની ૧૭ વર્ષિય સગીર કન્યાને અબડાસા તાલુકાના ડુમરા ગામે આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મુળ શિહોરી જિલ્લો ભાવનગરના હિતેશ રાણજી પરમાર (ઉ.વ.૩પ) અગાઉ તેની શાળામાં […]

Read More

વોન્ટેડ કસ્ટમ અધિકારી પંજાબ ભાગી ગયો   સિંઘ પર ‘કરોડો’ની પેનલ્ટીનો સીબીઆઈ કેમ ન વીંઝે કોરડો?   સિંઘના પકડાયેથી અનેક ભ્રષ્ટાચારી ‘સીએચએ’ના પગ તળે આવશે રેલો : ‘અમીત’ આણી સીગારેટ દાણચોર ટોળકી પણ થશે બેનકાબ   કસ્ટમના ભ્રષ્ટ ડી.સી. સિંઘ સામે લુકઆઉટ નોટીસની તૈયારી : દેશભરના એરપોર્ટ પર એલર્ટ ઘોષિત   ભ્રષ્ટાચાર, શારીરિક હુમલા અને […]

Read More

મુંદરા : શહેરના રાસાપીર સર્કલ પાસેથી હિરાપર ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેનનું અપહરણ કરનાર હીરાપર ગામના ત્રણ ઈસમો સામે એટ્રોસીટી સહિતની કલમો તળે ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ જખુભાઈ ખીમજીભાઈ મહેશ્વરીને કે જેઓ હિરાપર ગ્રામ પંચાયતના સભ્ય છે અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પણ છે. ગત તા. ૩૧-૭-૧૭ના અવિશ્વાસ દરખાસ્ત મુકાઈ હતી. આ […]

Read More

પેટ્રોલપંપ ઉપર નોકરી કરતો અને રેઈડ દરમ્યાન ભાગી છુટેલા આરોપીને ઝડપી પાડવા એસઓજીએ કર્યા  ચક્રો ગતિમાન મુન્દ્રા : તાલુકાના મોટા કપાયા પાસે આવેલ પેટ્રોલપંપ ઉપર એસઓજીએ છાપો મારી કોસ્ટગાર્ડને આપવામાં આવતા ડીઝલને બારોબારો વેચી મારવાના કારસ્તાનનો પર્દાફાસ કર્યા હતો. પકડાયેલા છ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.પોલીસ […]

Read More

સીબીઆઈ-ગાંધીનગર એસીબીએની સત્તાવાર ફરીયાદમાં નીતનવા ખુલાસા   ગાંધીધામની અરીહંત શીપીંગ એજન્સી કેમ હજુય આબાદ? અમદાવાદની ભાગ્યોદય એન્ટરપ્રાઈઝ માટે તે વખતે સોનાના કન્સાઈન્ટમેન્ટનું કામ કરનાર કસ્ટમ હાઉસ એજન્ટ પર તવાઈ કેમ નહી? ગાંધીધામઃ સીબીઆઈ દ્વારા મુંદરા કસ્ટમમાં સોનાના સ્મગલીંગના જે કેસમાં ડીસી કક્ષાના અધિકારીને લાંચ માંગવા સબબ ફીટ કરાઈ રહ્યા હોવાનુ મનાય છે તે ગોલ્ડ દાણચોરી […]

Read More

વિનાયક  પેટ્રોલપંપનો ઈતિહાસ છે ખરડાયેલો..ચોરાઉ અથવા તો આધારપુરાવા વિનાના હાઈસીજ ડિઝલ પ્રકરણોમાં માછીમારોના નામે ડિઝલમાં ચોરીના પ્રકરણોમાં પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ગાજી ચૂકયુ હોવાની ફેલાઈ રહી છે ગંધ   વેટ-એકસાઇજ-પુરવઠાતંત્ર વિનાયક પેટ્રોલપંપના કેમ ન લે ઉધડા? કોસ્ટગાર્ડને ડીજલ  અપાતુ હતુ એટલે તે સસ્તા દરનુ હતુ..? પાછલા કેટલા સમયથી આ રીતે સસ્તુ ડીઝલ  વિનાયક પેટ્રાલપંપમાં ઠલવાઈ […]

Read More