ડેપ્યુટી ડીસી સંદીપ જયોત સીંગની સામે તપાસ કરી રહેલી સીબીઆઈના પાંચ દીવસના ગાંધીધામ-કચ્છ પડાવ બાદ ખુલતા નવા રહસ્યો : મુંદરા કસ્ટમના એસપી-એપ્રેઈઝર અને વધુ એક વચેટીયો આવ્યો સાણસામાં : મોડી રાત્રે ન્યાયીક પ્રક્રીયા આટોપ્યા બાદ કરાયા જેલહવાલે જો જો જમ ઘર ન ભાળી જાય : ગાંધીધામ સંકુલમાં ફફડાટ ગાંધીધામ : એક તો મંદી તે પછી નોટબંધી […]

Read More

મુન્દ્રા : શહેરમાં રહેતી મહિલાને તેના પતિએ જબરજસ્તથી દવા પીવડાવી હત્યાનો પ્રયાસ કરવાના કેસમાં નાસતા ભાગતો આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત તા.રર/૭/૧૭ના તબસ્સુમ જુસબશા સૈયદ (ઉ.વ.૩૧)ને તેના પતિ જુસબશા આમદશા સૈયદએ લગ્ન જીવન દરમ્યાન અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપતા ગુનો નોંધાયેલ જે કેસમાં સમાઘાન પટે પ૦ હજારની માંગણી કરતા તબસ્સુમના […]

Read More

મુન્દ્રા : પોલીસના જણાવ્યા મુજબ પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડાના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા પીઆઈ બી.આર. ડાંગરની સૂચનાથી મુન્દ્રા પીએસઆઈ ટી.એચ. પરમાર સાથે સ્ટાફના કાનજીભાઈ આહીર, નિરૂભા ઝાલા, રાજેશ કુભારવાડીયા, ખોડુભા ચૂડાસમા, વાલાભાઈ ગોયલ, જીતુદાન ગઢવી, પ્રધ્યુમનસિંહ, શબીરભાઈ, કૃષ્ણદેવસિંહ વિગેરે સ્ટાફે બાતમી આધારે ઝરપરા ગામે હાજાપર વિસ્તારમાં આશારીયા પંચાણ કાનાણીના કબજામાંથી ૧પ,રપ૦ની કિંમતનું ડીઝલ રપ૦ લીટર […]

Read More

મુંદરા : તાલુકાના સમાઘોઘા ગામ ખાતે આગામી તા.૧૦મી ઓકટોબરના સાંજે ૪ કલાકે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમનું આયોજન સમાઘોઘા જુથ ગ્રામ પંચાયતના ઉપક્રમે કરવામાં આવ્યું છે. સરકારની વિવિધ યોજનાઓ હેઠળ થનારા વિકાસ કામોનું ખાતમુહૂર્ત ઉપરાંત વિવિધ લોકોપયોગી જાહેર સેવાઓનું લોકાર્પણ કરવામાં આવશે તેવું ગ્રામ પંચાયતની યાદીમાં જણાવાયું હતું.આ કાર્યક્રમ પ્રસંગે પૂર્વ રાજ્યમંત્રી અને મુંદરા-માંડવી […]

Read More

મુંદરા : શહેરના વેપારીઓ પાસેથી ઈલેકટ્રીક ઉપકરણો ખરીદી બેલેન્સ વગરના ચેકો આપી ૧૮૦૪૦૦ની વિશ્વાસઘાત ઠગાઈ કેસના નાસતા ભાગતા આરોપીને પોલીસે ધરબોચી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૬-૬-૧૭થી ર-૭-૧૭ દરમ્યાન મુંદરાના બારોઈ રોડ સોની બજાર, શક્તિનગર વિગેરે વિસ્તારોમાં જુદા જુદા વેપારીઓ પાસેથી ઈલેકટ્રીક ઉપકરણો, ટીવી, એલઈડી તથા એસી તેમજ ઈન્વેટર, લેપટોપ, કોમ્પ્યુટર મળી ૧,૮૦,૪૦૦ની […]

Read More

૪૪ ગ્રામ પંચાયતને વિકાસકામોના વર્કઓર્ડર અપાયા : ૬.૮ર કરોડના ખર્ચે હાથ ધરાશે કાર્યો મુન્દ્રા : વિરોધીઓ ભલે વિકાસ ગાંડો થયો છે તેવું કહી રહ્યા છે, પરંતુ ૬૦ વર્ષમાં કોંગ્રેસના શાસનમાં જે વિકાસકામો થયા નથી તેવા વિકાસકામો નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં થયા છે. ભાજપ સરકાર નાનામાં નાના ગામ તેમજ છેવડાના વિસ્તારોમાં પણ વિકાસ કાર્યો કરવા કટિબદ્ધ છે. […]

Read More

શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે કાર્યક્રમ : કેન્દ્રિય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉપમુખ્યમંત્રી નિતીન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિત   મુન્દ્રા : ગુજરાત વિધાનસભા ચુંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે સત્તાધારી ભાજપ પક્ષ દ્વારા રાજયભરમાં ગુજરાત ગૌરવ યાત્રા ભ્રમણ કરી […]

Read More

દોઢ વર્ષ પહેલા સર્જાયેલ કરૂણાંતિકામાં કંટ્રોલ રૂમના શિફટ ઈન્ચાર્જ, બીઓપી ઈજનેર તથા ડેસ્ક ઈજનેરની બેદરકારી પુરવાર થતા ગુનો નોંધાયો   મુંદરા : તાલુકાના સિરાચા ગામે અદાણી પાવર પ્લાન્ટમાં દોઢ વર્ષ પહેલા બોઈલરમાંથી ગરમ પાણી પડતા કુલ ર૧ વ્યક્તિઓ દાઝી ગયેલ અને તેમાં સારવાર દરમ્યાન આઠ કામદારોના મોત થયા હતા. જે કેસમાં પોલીસ જવાબદારો સામે બેદરકારી […]

Read More

બાસમતી ચોખાની ગુણી નીચે છુપાવીને દારૂનો જથ્થો ભરી આવેલ ટ્રેઈલરમાં કટીંગ કરી ટ્રેકટરમાં હેરાફેરી કરતા પોલીસના હાથે ઝડપાઈ ગયા : ટ્રેઈલરના ડ્રાઈવર – કલીનરની ધરપકડ ૩૮ લાખનો મુદામાલ જપ્ત : જથ્થો મંગાવનાર વાંકીનો બુટલેગર ફરાર   મુન્દ્રા : દિવાળી આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે તો દિવાળીના તહેવારોને લઈને તે તેમજ […]

Read More
1 29 30 31 32 33 36