મુન્દ્રા : વેટની બાકી વસુલાતના અનુસંધાને વાણિજ્ય વેરા અધિકારી ભુજે મુન્દ્રાના મોબાઈલ વિક્રેતાની મિલ્કતો કામચલાઉ રીતે ટાંચમાં લેતા કરચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ અંગેની વિગતો મુજબ મુન્દ્રાના પાંજરાપોળ કોમ્પલેક્ષ મધ્યે આવેલ ત્રીજી ફોન ઝોનના વેટની રૂ. ૩,૯૯,૩૯,૯૬૪ તથા તેના પર ચડત વ્યાજથી વસુલાત બાકી હોય પેઢીના માલિક સચિન ચૂનીલાલ ગણાત્રાનો નાના કપાયા સીમાં […]

Read More

મુંદરા કસ્ટમ ડીસી લાંચકેસ : આજે વધુ ઘટસ્ફોટ થશે અમદાવાદ સીબીઆઈ સ્પેશ્યલ કોર્ટમાં ભ્રષ્ટ ડીસીને રજુ કરાશે : રીમાન્ડ મળવાની પુરેપુરી સંભાવના : રીમાન્ડ બાદ એજન્સી સીંગથી કરે આ સવાલો : ગુન્હો નહોતો કર્યુ તો ફરાર કેમ રહ્યા? ફરાર રહ્યા તે સમયકાળમાં શું કર્યુ? સીબીઆઈ ત્રાટકયા ટાંકણે ફરાર થઈ જનારા ડેપ્યુટી કમિશ્નર સામે ઉઠતા અનેક […]

Read More

મુંદરા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ વિકાસકામોના ઠરાવ : સ્વભંડોળ તેમજ સ્ટેમ્પ ડ્યુટીની રકમમાંથી થશે ૭.૩૬ કરોડના કામો મુન્દ્રા : તાલુકા પંચાયત કચેરીની સામાન્ય સભા યોજાઈ હતી. તાલુકા પંચાયતના પ્રમુખ રણજીતસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સામાન્ય સભામાં વિવિધ વિકાસકામોને બહાલી આપવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં એક કરોડના ખર્ચે કોન્ફરન્સ હોલ બનાવવામાં આવશે. […]

Read More

મુન્દ્રા : ભારતીય કોસ્ટ ગાર્ડ મુન્દ્રા એકમને આઈઓસી દ્વારા મોકલાવાતા ડીઝલના જથ્થામાંથી મોટા કપાયા પાસે આવેલ પેટ્રોલપંપમાં વેચી મારવાના કૌભાંડનો એસઓજીએ પર્દાફાસ કર્યો હતો અને છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે ભાગી છુટેલા સૂત્રધાર સહિત ચારની ધરપકડ કરી કોર્ટમાં પેશ કરતા કોર્ટે જામીન મુક્ત કર્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ડીઝલ ચોરી કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર ઈશ્વર રામા […]

Read More

તાલુકાના બારોઈ, સાડાઉ, ગુંદાલા, મોખા, ઈસરા, વવાર સહિતના ગામોમાં રથ ફરશે મુન્દ્રા : સ્વચ્છ ગુજરાત અંતર્ગત શહેર તેમજ ગ્રામિણ વિસ્તારોમાં ગંદકી મુકત બની સ્વચ્છ બને તે હેતુથી હાલે ગામોગામ સ્વચ્છતા રથ ફરી રહ્યો છે ત્યારે આજરોજ મુન્દ્રા મધ્યે તાલુકા પંચાયત પ્રમુખ રણજીતસિંહ જાડેજાએ રથનું પ્રસ્થાન કરાવ્યું છે. આ રપ તાલુકાના બારોઈ,સાડાઉ, ગુંદાલા, મોખા, ઈસરા, વવાર […]

Read More

શું આજ વાયરલ થયેલા વીડીયોએ કસ્ટમના ડીસી કક્ષાના અધિકારીને પણ લેવડાવી દીધા છે  સાણસામાં..? મુંદરા કસ્ટમમાં ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર હોવાની ચાડી ખાતો વધુ એક બનાવ ચર્ચાના ચગડોળે   ટેબલે ટેબલે નગદનારાયણની બોલબાલા : કસ્ટમતંત્રમાં લાંચનો લાગ્યો છે લુણો : આ વાયરલ વીડીયો જાયા બાદ તો સીબીઆઈ-એસીબી વિગ ત્રાટકી નથી ને..? કસ્ટમના અધિકારી ‘નવીનસાહેબ’શેના પેટે લીધી […]

Read More

મુન્દ્રા : તાલુકાના સમાઘોઘા ગામે રહેતી સગીર કન્યાને અપહરણ કરી જતા શિક્ષકની પોલીસે ધરપકડ કરી લીધી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જિન્દાલ કંપની પાસેની વસાહતમાં રહેતી મુળ બિહારની ૧૭ વર્ષિય સગીર કન્યાને અબડાસા તાલુકાના ડુમરા ગામે આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મુળ શિહોરી જિલ્લો ભાવનગરના હિતેશ રાણજી પરમાર (ઉ.વ.૩પ) અગાઉ તેની શાળામાં […]

Read More

વોન્ટેડ કસ્ટમ અધિકારી પંજાબ ભાગી ગયો   સિંઘ પર ‘કરોડો’ની પેનલ્ટીનો સીબીઆઈ કેમ ન વીંઝે કોરડો?   સિંઘના પકડાયેથી અનેક ભ્રષ્ટાચારી ‘સીએચએ’ના પગ તળે આવશે રેલો : ‘અમીત’ આણી સીગારેટ દાણચોર ટોળકી પણ થશે બેનકાબ   કસ્ટમના ભ્રષ્ટ ડી.સી. સિંઘ સામે લુકઆઉટ નોટીસની તૈયારી : દેશભરના એરપોર્ટ પર એલર્ટ ઘોષિત   ભ્રષ્ટાચાર, શારીરિક હુમલા અને […]

Read More

મુંદરા : શહેરના રાસાપીર સર્કલ પાસેથી હિરાપર ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેનનું અપહરણ કરનાર હીરાપર ગામના ત્રણ ઈસમો સામે એટ્રોસીટી સહિતની કલમો તળે ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ જખુભાઈ ખીમજીભાઈ મહેશ્વરીને કે જેઓ હિરાપર ગ્રામ પંચાયતના સભ્ય છે અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પણ છે. ગત તા. ૩૧-૭-૧૭ના અવિશ્વાસ દરખાસ્ત મુકાઈ હતી. આ […]

Read More