મુંદરા : તાલુકાના છસરા ગામે આહીર તેમજ કુંભાર પરિવારો વચ્ચે થયેલ જુથ અથડામણમાં છ વ્યક્તિઓના મોત થતા બંન્ને પક્ષે ૧૯ સામે ફોજદારી નોંધાઈ હતી. આ કેસમાં નાસતા ભાગતા ચાર આરોપીઓને પકડી પાડવા પોલીસે મુહીમ ચલાવવાની સાથે આરોપીઓને આશરો આપનાર સામે કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગત તા.ર૩-૧૧-૧૮ના છસરા ગામે જુથ અથડામણ […]

Read More

મુંદરા : શહેરમાં આવેલ વીસપાર કંપની પાસે આશુતોષ સી.એફ.એસ. બહાર પાર્ક કરેલ ટ્રેઈલરને કોઈ ચોર ચોરી ગયો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગતતા. ર૦-૧૧-૧૮ના સાંજના સાતથી ર૧-૧૧-૧૮ રાત્રીના સાડા નવ દરમ્યાન આશુતોષ સી.એફ.એસ. કંપની બહાર ખુલ્લા મેદાનમાં પાર્ક કરેલ ટ્રેઈલર નંબર જીજે ૧ર એયુ ૭૬૬૪ કિ.રૂા. ૧૦ લાખને કોઈ ચોર ચોરી જતા મુંદરા પોલીસે આશુતોષ […]

Read More

• અદાણી ગેસના શહેરી ગેસ વિતરણ પ્રોજેકટ વધુ ૧૩ ભૌગોલિક વિસ્તારોમાં વિસ્તર્યા છે અને ભારતની સીજીડી ક્ષેત્રની સૌથી મોટી ખાનગી કંપની બની છે • કંપનીએ તેના સંયુકત ક્ષેત્રના સાહસ ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન સાથે મળીને ૩પ ભૌગોલિક વિસ્તારો(જીએએસ)માં સીજીડી નેટવર્ક વિકસાવવા અધિકૃત બની છે • સરકારના વિઝન અનુસાર નેચરલ ગેસને ભારતની ઉર્જા વ્યુહરચનાનો મહત્વનો હિસ્સો બનાવવાની […]

Read More

ભાજપની વ્યુહરચના સામે કોંગ્રેસ મારી શકે છે માસ્ટર સ્ટ્રોક : કાલે યોજાનારૂં છે મતદાન : લોકશાહીઢબે બંધારણીય મર્યાદામાં રહી સ્થિતિનો સામનો કરવા કોંગ્રેસ સજ્જ : યજુવેન્દ્રસિંહ જાડેજા (જિલ્લા પ્રમુખ કોંગ્રેસ) મુન્દ્રા : મુન્દ્રા ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત કરાઈ હોઈ ર૦મીએ એટલે કે આવતીકાલે મતદાન યોજાવાનું છે. ભાજપે વ્યૂહરચના ઘડી કાઢી હોઈ તેની સામે […]

Read More

મુંદરા : તાલુકાના છસરા ગામે બનેલી નરસંહારની ઘટનામાં પોલીસે વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્‌યા છે. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ છસરામાં ગત ૨૩મી ઓક્ટોબરે રાત્રિના દસ વાગ્યાના અરસામાં આહિર સમાજના આઠેક વ્યક્તિઓએ લોખંડના પાઈપ તેમજ હથિયારો સાથે કુંભાર સમાજના વ્યક્તિઓ ઉપર હુમલો કર્યો હતો. આ ઘટનામાં બન્ને પક્ષના છ લોકોની હત્યા નિપજી હતી. જેમાં બન્ને […]

Read More

મુંદરા : તાલુકાના મોખા ચાર રસ્તા પાસે ટ્રેકટર પલટી મારી જતાં તેમાં સવાર એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં મોત થયું હતું. જયારે અન્ય એકને ઈજાઓ થવા પામી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મૂળ ગોરાડ તા. જિલ્લો મહેસાણા હાલે મોખા રહેતા કેતન નારણદાસ પ્રજાપતિએ પોતાના કબજાના ટ્રેકટર નંબર જી.જે. ૦ર વીવી ૬૩૩૧ને પુર ઝડપે અને બેદરકારી […]

Read More

બે ચોરાઉ બાઈક સાથે એક શખ્સને પકડી પાડી મુન્દ્રા પોલીસના હવાલે કરાયો ભુજ : પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે એક શખ્સને બે ચોરાઉ મોટર સાયકલો સાથે ઝડપી પાડી મુન્દ્રાની બાઈક ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ કચ્છ એસપી એમ. એસ. ભરાડાની સુચનાથી એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ. એમ. બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસોએ […]

Read More

ખુલ્લા ઘરમાંથી થેલો લઈને ભાગેલા બે શખ્સો પૈકી એકને યુવાને પકડી પાડ્યો હતો, જેને છોડવવા અન્ય શખ્સે છરીથી હુમલો કરી સાથી લુંટારૂને છોડાવી ગયો મુંદરા : તાલુકાના નાના કપાયા ગામે મોડી રાત્રે ચોરી કરવાના ઈરાદે ઘરમાં ઘુસેલા બે શખ્સો થેલો લઈ ભાગતાં યુવકે બે પૈકી એકને ઝડપી પાડ્યો હતો, તેને છોડવવા અન્ય શખ્સે યુવાન ઉપર […]

Read More

આયાતકારે વિવિધ નિયમો ન અનુસરતા થઈ કાર્યવાહી ભુજ : આયાતકાર દ્વારા વિવિધ નિયમોનો ભંગ કરાતા મુન્દ્રાની લીકર શોપમાંથી ૧૬ લાખથી વધુની કિંમતનો ઈમ્પોર્ટેડ શરાબનો જથ્થો તોલમાપ વિભાગે જપ્ત કર્યો છે. આ અંગેની વિગતો મુજબ વિદેશથી આયાત થતા શરાબના સ્થાનિક વેંચાણ પૂર્વે આયાતકારે વિવિધ માહિતી દર્શાવતું લેબલ આયાતકારે લગાવવું ફરજિયાત છે, પરંતુ મુન્દ્રા પોર્ટ પરથી વિદેશી […]

Read More