મુન્દ્રા : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે મુન્દ્રામાં તાલુકા ભાજપ પરિવાર દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ ભાજપના પ્રભારી બિપિનભાઈ દવેએ રન ફોર યુનિટીને સ્ટાર્ટ અપાવ્યો હતો. રન ફોર યુનિટી અંતર્ગત શિશુમંદિર, એસ.ટી થી શાસ્ત્રી મેદાન સુધી વોક થઈ હતી. આ વેળાએ વાલજીભાઈ ટાપરીયા, પ્રણવ જોષી, હકુમતસિંહ જાડેજા, સંજય ઠક્કર, ડાયાલાલ આહીર, […]

Read More

મુંદરા : શહેરના બંદર રોડ પાસે આવેલ ચોથાણી કોલોનીમાં પોલીસે છાપો મારી જુગાર રમતા ૧ર ખેલીઓને ર૦,૭૦૦ના મુદ્દામાલ સાથે ધરબોચી લીધા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ચોથાણી કોલોનીમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા ભવાન ઉર્ફે ભનીયો માવજી જાગી (રહે ખેડોઈ, તા. અંજાર), રાકેશ લક્ષ્મીનારાયણ યાદવ તેજબલી મોતીલાલ દાહિયા, આસફઅલી સરફરાજ અલી, નૂરસલામ અબ્દુલ્લ હક્ક, નસીમખાન […]

Read More

ડેન્ગ્યુ – સ્વાઈનફલુ જેવા રોગોના દર્દીઓની સંખ્યામાં ભારે વધારો ઃ આરોગ્ય તંત્રની નબળી કામગીરીથી પ્રજામાં રોષ   મુન્દ્રા ઃ કચ્છના પેરિસ તરીકેની ઉપમા ધરાવતા મુન્દ્રામાં વર્તમાને રોગચાળાએ અજગર ભરડો જમાવ્યો હોઈ દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. સ્વાઈન ફલુ, ડેન્ગ્યુ જેવા રોગોના દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થયો હોવા છતાં આરોગ્ય તંત્ર દ્વારા નક્કર કામગીરી ન કરાતા […]

Read More

મુંદરા : તાલુકાના કાંડાગરા ગામે ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે મારામારી થતા ફોજદારી નોંધાઈ હતી.  પ્રાપ્ત વિગતો મુજબ તેમજ વાઘજી મૂળજી મહેશ્વરી (રહે મોટા કાંડાગરા, તા. મુંદરા)ની ફરિયાદને ટાંકીને વિગતો આપતા જણાવેલ કે ગત તા. ર૦-૧૦ના રાત્રીના તેઓના ઘર પાસે વિજય ભાણુભા જાડેજા, શરદ ભૂપતસિંહ જાડેજા, હરદીપ લાધુભા ખોડ તેઓના મકાનની બાજુમાં ફટાકડા ફોડતા હોઈ […]

Read More

મુન્દ્રા : મુન્દ્રા પોલીસ મથકના આર્મ્સ એકટ ગુન્હામાં નાસતા ભાગતા આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મુન્દ્રા પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુન્હા નંબર ૮૮/૧૬, આઈપીસી કલમ ૩૯૪, ૩૯૪(૩૪), પ૦૬(ર) તથા આર્મ્સ એકટ કલમ રપ(૧) મુજબના ગુન્હા કામેના નાસતા ભાગતા આરોપી મનદીપસિંગ પાલસિંગ સંધુ (જાટ) (ઉ.વ.ર૪) (રહે. મુંડાપીંડા તા.ઘડુખડુર જિલ્લો. તરંતારન પંજાબ)ને મુન્દ્રામાંથી પકડી પાડ્યો […]

Read More

મુન્દ્રા : તાલુકાના ભુજપુર ગામે રહેતા શખ્સે યુવાન ઉપર છરીથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ નારાણ રતનશી પટ્ટણી (રહે. ખખરાવાસ, ભુજપુર, તા. મુન્દ્રા)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે ખખરાવાસમાં રહેતા ઈમ્તિયાઝ હાસમ ચાકી રાત્રિના સમયે ખખરાવાસમાં આંટાફેરા મારતો હતો ત્યારે તેઓ જાગી જતા ઈમ્તિયાઝ પોતાની મોટર સાઈકલ […]

Read More

ગ્રા.પં. સભ્યની રજુઆત તથ્ય વિહોણી   મુંદરા : ગ્રામ પંચાયતના સરપંચનો કારભાર સરપંચ ધર્મેન્દ્રભાઈ જેસરે જાન્યુઆરી ૨૦૧૭થી સંભાળેલ છેલ્લા ૯ માસની અંદર અગાઉ પાંચ વર્ષમાં ન થયા હોય તેવા મુંદરા શહેરના વિવિધ વિકાસ કામો જેવા કે પાણી, ગટર, સી.સી. રોડ તેમજ પેવર બ્લોકના કામો પૂર્ણ થયેલ છે. તેમજ હાલ ચાલુમાં છે જે પ્રશસનીય છે. મુંદરા […]

Read More

મુન્દ્રા : પોલીસ ઇન્સપેકટર વિરાણીની બોટાદ બદલી થતા તેમના સ્થાને ખાલી પડેલ જગ્યાએ પીઆઈ જલુની એસપીએ નિમણૂંક કરતા ચાર્જ સંભાળી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મુન્દ્રાના પીઆઈ આર.એન. વિરાણીની બોટાદ બદલી થતા તેમના સ્થાને ખાલી રહેલ જગ્યા ઉપર પશ્ચિમ કચ્છ એસપી એસ.એમ. ભરાડાએ ભુજ સીપીઆઈમાં રહેલા પીઆઈ એમ.જે. જલુની નિમણૂંક હુકમ જારી કરતા શ્રી જલુએ […]

Read More

મોડી રાત્રીના જાયલો કારના ચાલકે મોટર સાયકલને ટક્કર મારતા સર્જાઈ કરૂણાંતિકા : કાર ચાલક સામે નોંધાઈ ફોજદારી   મુન્દ્રા : તાલુકાના માંડવી હાઈવે ઉપર જબલપુર પાટીયા પાસે કાર – બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકને ગંભીર પ્રકારની ઈજાઓ થતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ જીવલેણ માર્ગ અકસ્માતનો બનાવ ગત રાત્રીના […]

Read More
1 27 28 29 30 31 36