ભુજ : ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષોમાં સળવળાટ જોવા મળી રહ્યો છે.  જેમાં ખાસ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા નર્મદા રથનું આયોજન કરીને જાણે ચુંટણીના પ્રચાર પ્રસાર થતા હોય તેવું દેખાઈ રહ્યું છે. તો જાગૃત ખેડૂતો, કિસાન સંઘ તેમજ કોંગ્રેસ દ્વારા પણ ભાજપની નર્મદા ટ્ઠરથયાત્રાનો વિરોધ કરવામાં આવી […]

Read More

સ્થાનિક રહેવાસી દ્વારા ગ્રામ પંચાયતમાં કરાઈ રજૂઆત મુંદરા : તાલુકાના ધ્રબ ગામની સીમમાં રે.સ.નં. પ૪/૧ પૈકી ૩ પૈકી ૧ વાળી જમીન રહેણાકના હેતુ માટે બિનખેતીમાં ફેરવાયેલ છે. જેમાં બાંધકામની મંજૂરીનો દુરૂપયોગ કરી અન્ય હેતુ માટે બાંધકામ કરાઈ રહ્યું હોઈ. જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ધ્રબ ગ્રામ પંચાયતા સરપંચ, તલાટી-મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.અબ્દુલ કાદર અબ્દુલ […]

Read More

ગાંધીધામ : મુંદરામાં પ્રાંત અધિકારી તરીકે નિમણૂંક પામેલા એ કે વસ્તાની ખનિજ માફિયાઓ માટે મુશ્કેલી બની ગયા છે. નિમણૂંકના એકાદ સપ્તાહમાં જ ભદ્રેશ્વર ખાતે રેડ પાડીને લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારે ફરી મુંદરા તાલુકાના વડાલા ગામે આવેલી નદીમાં રેડ  પાડી હતી.પ્રાંત અધિકારી સાથે અન્ય કર્મચારીઓ પણ જોડાયા હતા. છેલ્લા ઘણા સમયથી વડાલા ગામની નદીમાંથી […]

Read More

મુંદરા : ગુજરાત સરકારની ૧૪મા નાણાપંચ, રોયલ્ટી, અનુ. જાતીની અંગ ભુત યોજના, આમ વિવિધ યોજનાઓની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ રૂ. પ૦ લાખના કામોનું આજરોજ ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું. દેવપુજક વિસ્તારમાં સી.સી. રોડ, રીધ્ધીનગર વિસ્તારમાં હનુમાન મંદિર, મેઈન રોડ, સી.સી. રોડ ગણેશ મંદિર શેરીમાં સીસી રોડ, મહેશનગર શેરી નં. ર-૩ અને ૭ મી શેરીમાં મેઈન ગટર […]

Read More

મુંદરા : મુંદરાના ચકચારી નંદીમ અજડિયા ખુન કેસમાં આરોપીઓના જામીન અધિક સેસન્સ અદાલત દ્વારા મજૂર કરવામાં આવેલ છે. આ કેસની હક્કિતો એવી છે કે, તા. ૭-પ-૧૭ના રાત્રીના ૯ઃ૩૦ વાગ્યના સુમારે મરણ જનાર નંદીમ ઉર્ફે રાજા દાઉદ અજડિયા (રહે મુંદરા)વાળા ઉપર મુસ્તાક રહેમતુલ્લા કકલ, જાવેદ અબ્દુલ્લા કકલ, સોહિલ ઉર્ફે સોહેલો મોહમંદ હુસેન કકલ, સિકંદર ઉર્ફે સિકલો […]

Read More

મુંદરા : તાલુકાના ૬ શખ્સોને કચ્છ સહિત ૬ જિલ્લામાંથી તડીપાર કરવાનો આદેશ માંડવી-મુંદરાના પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવ્યો હતો. એક વર્ષ સુધી આ શખ્સોને કચ્છ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને પાટણમાંથી તડીપાર કરવામાં આવ્યો છે. જેમાં માંડવીના રોઠોડ ફળિયામાં રહેતા ઈમરાન ઉર્ફે ઈમલો સાલેમામદ ઓઢેજા, મુંદરાનાં ટુંડામાં રહેતા અજય રામલખન વર્મા, મુંદરાનાં નાના કપાયામાં રહેતા […]

Read More

મુંદરા : તાલુકાના મોટા કાંડાગરા ખાતે મહેશ્વરી મેઘવાળ સમાજના ઈસ્ટદેવ મતિયા દેવના મંદિર ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા મતિયા દેવના મંદિરના મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ, સમાજના લોકો અને પ્રવાસીઓ માટે બેસવા માટે બાંકડાઓ તેમજ મતિયાદેવના મંદિરની સામે ખાડાઓ અદાણી ફાઉન્ડેશન દ્વારા માટીની ભરતી કરી ગ્રાઉન્ડ બનાવી વૃક્ષારોપણ કરવામાંં આવ્યું હતું. મતિયાદેવના મુખ્ય પ્રવેશદ્વારનું ઉદ્દઘાટન અદાણી ફાઉન્ડેશનના ત્રિભુવનભાઈ […]

Read More

તાત્કાલિક કોર્ટ શરૂ થાય તે માટે પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજને રૂબરૂમાં કરાશે રજૂઆત : મુંદરા બાર એસો.ની બેઠકમાં લેવાયો નિર્ણય મુંદરા : બાર એસોસિએશનની તાકીદની બેઠક બાર અધ્યક્ષ રવિલાલ કે. મહેશ્વરીના પ્રમુખ પદે મળેલ હતી. બેઠકમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી ગુજરાત રાજ્યમાં કુલ ૪ર તાલુકા, રેવન્યુ સબ ડિવિઝન હેડ કવાર્ટર મધ્યે કુલ ટાઈમ કોર્ટસ ઓફ સિનિયર સિવિલ […]

Read More

વાહલસોયા બાળકો દ્વારા મોબાઈલના થતા ઉપયોગ પર વાલીઓ દ્વારા નજર રાખવી બની હિતાવહ : મુંદરાની અંગ્રેજી માધ્યમની  ખાનગી શાળાની ધોરણ-૧૦ની છાત્રા બની શિકાર : વિદ્યાર્થિનીના ભાવીને ધ્યાને લઈ પોલીસ દ્વારા વિગતો રખાઈ ગોપનીય મુંદરા : સમગ્ર વિશ્વ તેમજ ભારતમાં ચકચાર મચાવનાર બ્લુ વ્હેલ ગેમની એન્ટ્રી કચ્છમાં પણ થઈ છે. મુંદરાની સેન્ટ ઝેવિયર્સ સ્કુલમાં એક વિદ્યાર્થીની […]

Read More