મોટા કાંડાગરા અને નાની ખાખર વચ્ચે થતી આ ગેરપ્રવૃતિ અટકાવવા તંત્રને રજુઆત મુન્દ્રા : તાલુકામાં આવેલી ભુખી નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે મોટાપાયે રેતી ખનન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. આવા તત્વો સામે કડક કાર્યવાહીની તંત્ર સમક્ષ માંગ કરાઈ છે. મોટા કાંડાગરા અને નાની ખાખર વચ્ચે આવેલી ભુખી નદીમાં છેલ્લા કેટલાક સમયથી અમુક ચોક્કસ […]

Read More

તૈયાર દેશી દારૂ તથા આથો મળી ૧૧ હજારનો મુદ્દામાલ કરાયો હસ્તગત : દરોડા દરમ્યાન ભઠ્ઠીના સંચાલક થઈ ગયા ફરાર મુન્દ્રા : તાલુકાના વવાર ગામની સીમમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર આરઆર સેલે છાપો મારી ૧૧ હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન સંચાલકો નાસી છુટ્યા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસ મહાનિરીક્ષક પિયુષ પટેલની સુચનાથી […]

Read More

મુન્દ્રા : ચોથા આંતરાષ્ટ્રિય યોગ દિવસની કચ્છના પેરીસ એવા મુન્દ્રા મધ્યે ઉજવણી કરવામાં આવી હતી, શાસ્ત્રી મેદાન ખાતે રપ૦૦ થી વધુ લોકોએ યોગાસન કરતા સમગ્ર વાતાવરણ યોગમય બન્યું હતું. આ અંગેની વિગત મુજબ મુન્દ્રાના શાસ્ત્રી મેદાન ખાતે યોગ દિવસ નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રારંભે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો શુભ સંદેશ સંભળાવવામાં આવ્યો હતો, […]

Read More

મુન્દ્રા : મુન્દ્રા તાલુકા પંચાયતની ર૦ બેઠકો પૈકી ૧૪ પર ભાજપ જયારે ૬ પર કોંગ્રેસનો કબજો છે, આવતીકાલે પ્રમુખ-ઉપપ્રમુખ વરણી થનારી છે ત્યારે ભાજપ દ્વારા પ્રમુખ તરીકે દશરથબા ચૌહાણના હાથમાં કમાન સોંપાઈ છે જયારે ઉપપ્રમુખ તરીકે ખેંગારભાઈ ગઢવી પર પસંદગી ઉતારાઈ છે તો કોંગ્રેસ તરફથી પ્રમુખ તરીકે નિલમબા જાડેજા જયારે ઉપપ્રમુખ તરીકે લાલાભાઈ પરમારે ફોર્મ […]

Read More

મુન્દ્રા : શહેરના ડાક બંગલા પાસે શરાબની મહેફીલ માણતા પાંચ નબીરાઓને પોલીસે ધરબોચી લીધા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મુન્દ્રા પી.આઈ. એમ. એન. ચૌહાણના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફના સહાયક ફોજદાર પ્રદિપસિંહ ઝાલા, નારાણભાઈ રાઠોડ, વાલાભાઈ આહીર, ખોડુભા ચુડાસમા સહિતના સ્ટાફે જનરલ કોમ્બીંગ નાઈટ દરમ્યાન ડાક બંગલા પાસેથી બોલેરો જીપકાર પકડી પાડી હતી. જેમાં સવાર શ્યામ […]

Read More

તડીપાર કરાયેલો હોવા છતાં પરત આવતાં વધુ એક ગુનો નોંધાયો મુન્દ્રા : તાલુકાના વવાર ગામે રહેતા અને દારૂના કેસમાં નાસતા ફરતા આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો. આરોપીએ પ્રાંંત અધિકારીના હુકમનો ભંગ કરતા તેના સામે વધુ એક ગુનો નોંધાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રામ ઉર્ફે મોજ કરશન ગઢવી (ઉ.વ.૩પ) પર દારૂનો કેસ નોંધાયો હતો, જે […]

Read More

બાઈક ચલાવવા મુદ્દે થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી બે જૂથો આમને સામને આવી જતા મામલો બિચક્યો : બન્ને પક્ષે છથી વધુ ઘવાયા, રપ શખ્સો સામે નોંધાઈ સામ-સામી રાયોટીંગ : એક જૂથના શખ્સે પોતાની લાયસન્સ વાળી બંદુક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર   મુંદરા : તાલુકાના ગુંદાલા ગામે બે જૂથો વચ્ચે નજીવી બાબતે મામલો બિચકતા […]

Read More

મુન્દ્રા : તાલુકાના મોટા કપાયા ગામે પાછલા લાંબા સમયથી દબાણકારોએ માથું ઉચક્યું હોઈ આજરોજ તંત્ર દ્વારા આવા તમામ દબાણો પર તવાઈ બોલાવતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગેની વિગતો મુજબ તાલુકાના સમૃદ્ધ એવા મોટા કપાયા ગામે સરકારી તેમજ પડતર જગ્યા પર દબાણકારોએ પગપેસારો કરી જમીન પર મોટા પ્રમાણમાં કબજો જમાવી લેતા આ અંગે પાછલા લાંબા […]

Read More

મુન્દ્રા : શહેરના ઉમિયાનગર આશાપુરા-૩માં રહેતી પરિણીતાને ત્રાસ આપી કાઢી મુકતા સાસરીયા સામે ગુન્હો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મિતલબેન વિશાલભાઈ બગડા (ઉ.વ.રર)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે તેણીના લગ્ન ૧૯-૧-૧૪ના વિશાલ પુનશી બગડા સાથે થયા હતા. લગ્નજીવન દરમ્યાન તેણીના પતિ વિશાલ બગડા, સાસુ આસબેન પુનશી બગડા, સસરા પુનશી રામજી બગડાએ નાની […]

Read More