મુન્દ્રા : શહેરના શક્તિનગરમાં યુટીલીટી જીપે બાઈકને ટક્કર મારતા ચાલકને ઈજાઓ થવા પામી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જૈન મુન્દ્રા રહેતા કેતન પ્રવિણભાઈ દરજી (ઉ.વ.૧૯) પોતાની મોટર સાયકલ નંબર જીજે. ૧ર. બીડી. ૭રપ૪ ઉપર જતો હતો ત્યારે યુટીલીટી જીપ નંબર ૧૦પ૬ના ચાલકે હડફેટે લઈ પાડી દઈ ઈજાઓ પહોંચાડતા સારવાર માટે મુન્દ્રા સરકારી હોસ્પિટલમાં દાખલ કરતા […]

Read More

ગામના જ નામીચા બુટલેગરે કુહાડીના ઘા ઝીંકી લોથ ઢાળી દીધી : હત્યારો પોલીસના સકંજામાં : ખુનના બનાવની જાણ થતા નાયબ પોલીસ અધિક્ષક એન. વી. પટેલ, પીએસઆઈ વાય. બી. રાણા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે મુન્દ્રા : તાલુકાના શેખડીયા ગામે રહેતા યુવાનની વહેલી સવારે ગામના જ બુટલેગર સહિતના શખ્સોએ મારક હથિયારો વડે હુમલો કરી લોથ ઢાળી દેતા […]

Read More

અમદાવાદ ડીઆરઆઈની એસઆઈઆઈબી વિંગના અધિકારીઓની ટીમનો સપાટો : મુદરા બંદરેથી ઝડપેલા મિસડીકલેરેશન કૌભાંડમા થતા નવા ચોકાવનારા ખુલાસા : ડીઆરઆઈના ૧૦૦ ટકા એકઝામિનેશનની કામગીરીથી ખુલ્યા ભોપાળા : પ૬પ કાર્ટુનમાંથી પપ૦ કરતા વધારે કાર્ટુન પ્રતીષ્ઠીત વૈશ્વીક બ્રાન્ડમાં થયા હતા બરામદ : કુલ્લ ૧૧પર૦ જુત્તાની જાડીઓ નીકળી ગાંધીધામ : દેશના ખાનગી બંદરોમાં અગ્ર હરોળમાં ગણના પાત્ર મુન્દ્રાનું અદાણી […]

Read More

મયુર મહેતા નામના શખ્સને ડીઆરઆઈએ ઝડપી લીધા બાદ કોર્ટમાં રજુ કરાયા પછી તેને રખાયો હતો પાલારા જેલમાં   કિડનીની બીમારી સબબ કાચા કામના કેદીને અમદાવાદ સિવિલમાં દાખલ કરાયો હતો : પોલીસે આદરી તપાસ ભુજ : મુંદરામાં તાજેતરમાંથી મોબાઈલ અસેસરિઝના ડયુટીચોરીના કૌભાંડમાં ઝડપાયેલો મુંબઈનો મુખ્ય સુત્રધાર એવો મયુર મહેતા ગત રોજ અમદાવાદ ખાતે સારવાર દરમ્યાન મોત […]

Read More

રાજસ્થાનના વૃદ્ધને આરપાર જોઈ શકાય તેવા ચશ્મા તથા નાગમણી વેચાણ આપવાની લાલચ આપી મુન્દ્રા બોલાવી છેતરપીંડી કરે તે પહેલા જ પોલીસે ઝડપી પાડી ધૂતારાઓના મનસુબા ઉપર ફેરવી દીધું પાણી   મુન્દ્રા : રાજસ્થાનના વૃદ્ધને આરપાર જાઈ શકાય તેવા ચશ્મા તથા નાગમણી આપવાની લાલચ આપી મુન્દ્રા ખાતે બોલાવી વૃદ્ધ પાસેથી ત્રણ લાખ પડાવવાનો પ્રયાસ કરતા ત્રણ […]

Read More

પક્ષ દ્વારા ચૂંટણીમાં એક બેઠક મહિલાને  ફાળવવાની વાત છે ત્યારે બહાર આવતી સૂચક વિગતો : છાયાબેન ગઢવી ભાજપના કદાવર મહિલા નેતા તરીકે ગણનાપાત્ર છે મુન્દ્રા : વિધાનસભા ચૂંટણીને અનુસંધાને સતાધારી ભાજપ પક્ષ દ્વારા એકાદ સપ્તાહમાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે તેવી શકયતાઓ સેવાઈ રહી છે ત્યારે માંડવી-મુન્દ્રા બેઠક માટે ભાજપના મહિલા અગ્રણી છાયાબેન ગઢવીનું નામ […]

Read More

મુન્દ્રા : તાલુકાના મોટી ખાખર ગામે રહેતી સગીર કન્યાને ભગાડી જતા અજ્ઞાત શખ્સ સામે ફોજદારી નોંધાઈ હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મોટી ખાખર ગામે રહેતી ૧૭ વર્ષિય સગીર કન્યાને કોઈ અજાણ્યો શખ્સ ગત તા.૮-૧૧-૧૭ના સવારે ૮.૩૦ના અરસામાં લગ્ન કરવાની લાલચ આપી લલચાવી – ફોસલાવી બદકામ કરવાના ઈરાદે સગીરાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી જતા મુન્દ્રા પોલીસે સગીરાની […]

Read More

મુન્દ્રા : તાલુકા ભાજપ અનુસુચિત જાતિના પ્રમુખ તરીકે ભુજપુર જુથ ગ્રા.પં.ના સા.ન્ય.સ. ચેરમેન દેવશીભાઈ પાતારીયા તથા મહામંત્રી પદે સાડાઉ ગામના સરપંચ ગોવિંદ ધુવાની વરણી કરવામાં આવી છે. જ્યારે મુન્દ્રા તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ પદે ટુંડા વાંઢ જુથ ગ્રા.પં.ના પૂર્વ ઉપસરપંચ અને ભાજપના જુના જોગી આશા રામાભાઈ રબારીની વરણી કરાતા તેને ઠેર ઠેરથી આવકાર મળી રહ્યો […]

Read More

મિસડીકલેરેશનકાંડમાં કસ્ટમના ભ્રષ્ટ તત્વોની ભુંડી ભૂમિકા ખુલ્લી : કેન્દ્રીય એજન્સીઓે કન્ટેઈનર અટકાવાવના આદેશ આપ્યા છતા રવાના કરી દેનારા ઈન્સપેટકર અને એસપી સસ્પેન્ડ કરાયા પરંતુ સવામણનો સવાલ એ જ થાય છે કે, આ શખ્સો માત્ર આટલુ મોટુ કારસ્તાન આચરી શકે છે ખરા? તેઓની સાથેની સિન્ડીકેટને તોડવી પણ જરૂરી ગાંધીધામ : કચ્છમાં દરીયાઈ હેર-ફેર પર સરકારના કરપાત્ર […]

Read More
1 17 18 19 20 21 28