મુંદરા : મુંદરા પો. દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ફરિયાદી હમીદાબેન મહેબુબભાઈ ખોજા (ઉ.વ.૩પ) રહે. નદીવાળા નાકા, તળાવ ફળીયાની બાજુ વાળાએ જણાવ્યા અનુસાર ગઈકાલ તા. ર૪/૧/૧૮ ના ૪.૦૦ વાગ્યાના ગાળા દરમ્યાન આરોપી પડોસી-દંપતી અમીનાબાનુ અબ્દુલ કરીમ સમેજા અને અબ્દુલ કરીમ સમેજા વાળાએ સામાન્ય બાબતે બોલાચાલી કરી ઝઘડો કરી લાકડી વડે માર મારી હાથના ભાગે ઈજાઓ […]

Read More

મુંદરામાં સોનાવાળા નાકા ઉપરાંત માંડવીમાં પ્રખ્યાત સ્કુલની બાજુમાં, નગરપાલીકાવાળી શેરીમાં, તથા અન્ય જાહેર રસ્તાઓ પર જુલ્તા આંકડાના પાટીયા : રોજ-બરોજ સામાન્ય માણસોની દાનકી આંકડાઓમાં જ ખર્ચાતી હોવાની ચકચાર   ગુંદાલા-ભદ્રેશ્વર સહિતની માંડવી-મુંદરાની બીટને પ્રસાદી ધરવામા આવતી હોવાની ચકચાર   ગાંધીધામ : પશ્ચીમ કચ્છમાં ગોરખધંધાર્થીઓ પુનઃ મેદાનમાં આવી ગયા હોય તેમ પોતાના ચોગઠાઓ કયાંક ખુલ્લેઆમ તો […]

Read More

મુંદરા : મુંદરા મરીન પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલ તા.ર૩-૧-૧૮ના ભદ્રેશ્વર ગામે કાદર કારા નામના યુવાને પોતાના ઘરની આડીમાં પ્લાસ્ટીકની દોરી વડે આડીમાં ગળે ફાંસો ખાઈ લેતા સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો. મુંદરા મરીન પોલીસ દફતરે અકસ્માત મોતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ હતી.

Read More

ભૂકંપ બાદ કચ્છ વિકાસનું મોડેલ બન્યું : જીતુભાઈ વાઘાણી   મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે ક્રોમેની સ્ટીલ પ્લાન્ટની શિલાન્યાસ વિધિ સંપન્ન : વાયબ્રન્ટ સમીટ અંતર્ગત ઇન્ડો-ચાઇના પ્રોજેકટ હેઠળ રૂા. ૧૫ હજાર કરોડનાં ખર્ચે સ્ટીલ પ્લાન્ટનું નિમાર્ણ થશે : સ્ટીલ પ્લાન્ટ થકી આ વિસ્તારમાં ૮ થી ૧૦ હજાર લોકોને રોજગારી મળશે     જીતુ વાઘાણીએ ધાનાણી અને […]

Read More

મુંદરા : કચ્છના પેરીશ એવા મુંદરાની વર્ષો જૂની શાકમાર્કેટ એપીએમસીમાં ખસેડવા ચેરમેન દ્વારા રજૂઆત કરાઈ છે ત્યારે આ શાકમાર્કેટ પાસે ટ્રાફિકની અને રખડતા જાનવરોની કોઈ જ સમસ્યા ન હોઈ શાકમાર્કેટને એપીએમસીમાં ન ખસેડવા શાક માર્કેટના વેપારીઓ દ્વારા કલેકટરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. મુંદરા શાક માર્કેટના વેપારીઓ અને ફેરિયાઓ દ્વારા કરાયેલ રજૂઆતમાં જણાવાયેલ કે […]

Read More

મુંદરા : તાલુકાની પ ગ્રા.પં.ના સરપંચ પદ માટે ચૂંટણી યોજવા ૪-રના મતદાન કરાશે. સૌથી રસપ્રદ સમાઘોઘાની ચૂંટણી ઠંડીમાં પણ ગરમી દેખાડશે. ક્ષત્રિય સમાજની વસતી ધરાવતા આ ગ્રામ પંચાયત આર્થિક રીતે સદ્ધર છ અને એકતા મય ગામે ભારે વિકાસ કર્યો છે. મહિલા બેઠકના ઉમેદવારમાં ૭ બહેનોએ ઉમેદવારી કરતા ચૂંટણી રસાકસી બની રહશે. અગાઉ ગ્રા.પં. બિનહરીફ થવાની […]

Read More

કસ્ટમના ડેપ્યુટી કમિશ્નર એસ.જે.સિગ લાંચમાં પકડાયા બાદ તે પછી સરકારના હિતાર્થે અહી તબક્કાવાર પડેલા દરોડા અને ઝડપાયેલા ડયુટીચોરીના કારનામાઓ પણ કહી શકાય સૂચક : ફરીથી ડીઆરઈએ મુંદ્રા પોર્ટ પરથી દોઢ કરોડની ડ્‌યૂટી ચોરીનું બ્રાસ પકડ્‌યું   જામનગરની કંપની ભંગારની આયાત બતાવી બ્રાસ મટીરીયલ ઇમ્પોર્ટ કરતી હતી : મોબાઈલ પૂર્જા-બ્રાન્ડેડ શુજ બાદ હવે ભંગારની દાણચોરીના કારનામાનો […]

Read More

ભૂકંપની ફોલ્ટ લાઈનોમાં વધુ પડતો ગેસ ઉત્પન્ન થતા સર્જાઈ સ્થિતિ : રીકટર સ્કેલ પર એકથી ઓછી તીવ્રતાનો કંપન અનુભવાતો હોઈ તેની નોંધ પણ થતિ નથી : ભૂર્ગભીય સળવળાટના કારણે ઉત્પન્ન થતા ગેસના લીધે ધડાકાઓ સંભળાયા : ડો. એમ.જી. ઠક્કર   ભુજ : ભૂકંપ પ્રભાવીત ક્ષેત્ર એવા કચ્છ જિલ્લામાં કંપનો રોજિંદા બની જવા પામ્યા છે. જો […]

Read More

મુંદરા મામલતદારે ૧૦ એકર ૧૪ ગુંઠા જમીનના ખોટા દસ્તાવેજો બનાવીને છેતરપિંડી કરાયાની નોંધાવી ફરિયાદ   મુંદરા : તાલુકાના બેરાજા ગામે આવેલી સરકારી જમીનના ખોટા દસ્તાવેજો બનાવીને ૧૦ એકરથી વધુની જમીન પચાવી પડતાં ફોજદારી ફરિયાદ નોંધાઈ છે. મુંદરાના મામલતદારે ૪ર૦ સહિતની કલમો તળે છેતરપિંડી આચર્યા સબબ ગુનો નોંધાવ્યો છે. મુંદરા પોલીસે આપેલી વિગતો મુજબ ફરિયાદી એ.જે. […]

Read More
1 11 12 13 14 15 30