મુંદરા : તાલુકાના છસરા ગામે બનેલી નરસંહારની ઘટનામાં પોલીસે વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્‌યા છે. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ છસરામાં ગત ૨૩મી ઓક્ટોબરે રાત્રિના દસ વાગ્યાના અરસામાં આહિર સમાજના આઠેક વ્યક્તિઓએ લોખંડના પાઈપ તેમજ હથિયારો સાથે કુંભાર સમાજના વ્યક્તિઓ ઉપર હુમલો કર્યો હતો. આ ઘટનામાં બન્ને પક્ષના છ લોકોની હત્યા નિપજી હતી. જેમાં બન્ને […]

Read More

મુંદરા : તાલુકાના મોખા ચાર રસ્તા પાસે ટ્રેકટર પલટી મારી જતાં તેમાં સવાર એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં મોત થયું હતું. જયારે અન્ય એકને ઈજાઓ થવા પામી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મૂળ ગોરાડ તા. જિલ્લો મહેસાણા હાલે મોખા રહેતા કેતન નારણદાસ પ્રજાપતિએ પોતાના કબજાના ટ્રેકટર નંબર જી.જે. ૦ર વીવી ૬૩૩૧ને પુર ઝડપે અને બેદરકારી […]

Read More

બે ચોરાઉ બાઈક સાથે એક શખ્સને પકડી પાડી મુન્દ્રા પોલીસના હવાલે કરાયો ભુજ : પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે એક શખ્સને બે ચોરાઉ મોટર સાયકલો સાથે ઝડપી પાડી મુન્દ્રાની બાઈક ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ કચ્છ એસપી એમ. એસ. ભરાડાની સુચનાથી એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ. એમ. બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસોએ […]

Read More

ખુલ્લા ઘરમાંથી થેલો લઈને ભાગેલા બે શખ્સો પૈકી એકને યુવાને પકડી પાડ્યો હતો, જેને છોડવવા અન્ય શખ્સે છરીથી હુમલો કરી સાથી લુંટારૂને છોડાવી ગયો મુંદરા : તાલુકાના નાના કપાયા ગામે મોડી રાત્રે ચોરી કરવાના ઈરાદે ઘરમાં ઘુસેલા બે શખ્સો થેલો લઈ ભાગતાં યુવકે બે પૈકી એકને ઝડપી પાડ્યો હતો, તેને છોડવવા અન્ય શખ્સે યુવાન ઉપર […]

Read More

આયાતકારે વિવિધ નિયમો ન અનુસરતા થઈ કાર્યવાહી ભુજ : આયાતકાર દ્વારા વિવિધ નિયમોનો ભંગ કરાતા મુન્દ્રાની લીકર શોપમાંથી ૧૬ લાખથી વધુની કિંમતનો ઈમ્પોર્ટેડ શરાબનો જથ્થો તોલમાપ વિભાગે જપ્ત કર્યો છે. આ અંગેની વિગતો મુજબ વિદેશથી આયાત થતા શરાબના સ્થાનિક વેંચાણ પૂર્વે આયાતકારે વિવિધ માહિતી દર્શાવતું લેબલ આયાતકારે લગાવવું ફરજિયાત છે, પરંતુ મુન્દ્રા પોર્ટ પરથી વિદેશી […]

Read More

સમુદ્ર ટાઉનશીપ અને શહેરના વાલીઓએ રૂબરૂમાં ધારાસભ્યને ફરીયાદ મુદે કરી રજુઆત : શાળા જેવી પવિત્ર સંસ્થામાં અડપલાની ફરીયાદ જરા સહેજ પણ સાંખી ન શકાય : શાળા સંચાલકોના કાન આમળવા મુંદરા-માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ વાલીઓને આપી ધરપત   યેન કેન રીતે વેકેશનને બચાવનો સમય બનાવવા ઈચ્છતા અને લુલો બચાવ કરતા શાળા સંચાલકોને પાઠ ભણાવવા વાલીઓ મકકમ […]

Read More

બંને પક્ષે અત્યાર સુધી દસ આરોપીઓની કરાઈ ધરપકડ : પકડાયેલા આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાશે મુંદરા : તાલુકાના છસરા ગામે ચૂંટણીના મનદુઃખે આહિર તથા મુસ્લિમ સમાજના સભ્યો વચ્ચે લોહિયાળ ધિંગાણું ખેલાયું હતું, જેમાં બંને પક્ષે છ વ્યક્તિઓની હત્યા થતાં સામસામે ફોજદારી નોંધાઈ હતી. આ કેસમાં મહિલા સરપંચના પતિની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ […]

Read More

શાળા સંચાલકો સામે સતત બીજા દિવસે ઉઠ્યો વિરોધનો સૂર : વાલીઓ પોતાના વ્હાલસોયા બાળકોને શાળાએ ન મોકલવા મજબુર શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવાને આરે માત્ર ત્રણેક માસનો સમય બાકી છે ત્યારે વિદ્યાર્થીઓને અન્ય શાળામાં પણ કેવી રીતે એડમીશન અપાવવું તે અંગે વાલીઓ મુંઝવણમાં : પ્રિન્સીપાલ અને કો-ઓર્ડિનેટરને ટેમ્પરરી પણ સસ્પેન્ડ કરો તેવી મક્કમ માંગ   સ્કૂલ […]

Read More

વાલીઓની એક ડઝન માંગણીઓ સંદર્ભે મેનેજમેન્ટનો ઉદ્ધતાઈભર્યો જવાબ… ‘થાય તે કરી લેજો’ સામે ઘેરા પડઘા : આજે સવારે શાળામાં રજુઆત કરવા પહોંચેલા બાળકોના માતા-પિતા સાથે શાળાના માથાભારે શખ્સોએ કરી ઉગ્ર બોલાચાલી અને હાથાપાઈ   સીસી ટીવી કેમેરા વધારવાની માંગણી ન સંતોષાઈ તે ન જ સંતોષાઈ મુન્દ્રા : શાળામાં અભ્યાસ કરતી બાળકી સાથે થયેલી છેડછાડના બનાવ […]

Read More
1 2 3 36