મુંબઈ : પશ્ચિમ આફ્રિકામાં બેનિન કોસ્ટ નજીક ગિનીના અખાતમાં ૨૨ ભારતીય નાગરિકો સાથેનું એક ઓઈલ ટેન્કર લાપતા થતાં સત્તાવાળાઓ ચિંતામાં મુકાઈ ગયા છે. લાપતા થયેલ જહાજની શોધખોળ માટે સત્તાવાળાઓ દ્વારા સઘન પ્રયાસો જારી છે. આ વિસ્તાર દરિયાઈ ચાંચિયાઓના પ્રભાવવાળો છે. ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગે જણાવ્યું છે કે રજિસ્ટર્ડ મરિન એક્સપ્રેસ નામના આ ટેન્કર સાથે ગુરુવારથી […]

Read More

બજેટમાં કેટલાક પગલા લેવામાં આવ્યા બાદ તેની અસર મુંબઇ : શેરબજારમાં આજે પણ ભારે અફડાતફડી રહી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૫૦૦ પોઇન્ટ ઘટીને ૩૫૪૦૮ની નીચી સપાટી પર પહોંચી જતા કારોબારીઓમાં ભારે ચિંતાનુ મોજુ ફરી વળ્યુ હતુ. બીજી બાજુ નિફ્ટી ૧૫૨ પોઇન્ટ ઘટીને ૧૦૮૬૪ની સપાટી પર રહ્યો હતો. સેંસેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો બોલી […]

Read More

એરપોર્ટ પરથી ૧૫ કિલો સોના સાથે કોરિયન નાગરિકની ધરપકડ મુંબઈ : મુંબઇ કસ્ટમ વિભાગ દ્વારા એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક યાત્રીની ૧૫ કિલો સોનુ સાથે ધરપકડ કરવામાં આવી છે. આ શખસ હોંગકોંગથી સોનું લઇને આવ્યો હતો. ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિ કોરિયાનો નાગરિક કિમ્યૂનજિંગે તેના માટે એક ખાસ પ્રકારનું જેકેટ તૈયાર કર્યું હતું […]

Read More

મુંબઈ : શિવસેનાએ ફરીથી એક વાર તેના મુખપત્ર સામનામાં ભારતીય જનતા પાર્ટી પર નિશાન તાક્યું છે. બીજેપીને ઘેરતા સામનામાં લખવામાં આવ્યું ચંદ્રાબાબુ યોગ્ય કરી રહ્યા છે બીજપી ગંઠબંધન ધર્મનું પાલન નથી કરી રહી. તાજેતરમાં તેલુગૂ દેશમ પાર્ટીના અધ્યક્ષ અને મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂએ એનડીએથી અલગ થવાના સંકેત આપ્યા હતાં. શિવસેનાનું કહેવુ છે કે ભાજપ ગઠબંધન ધર્મ […]

Read More

નવી મુંબઈ : આજ રોજ દેશભરમાં ગણતંત્ર પર્વની દરદબાભેર ઉજવણી કરવામા આવી રહી છે. દરમ્યાન જ આતંકવાદી તત્વો ત્રાટકવાના ઈનપુટસને લઈને સજડડ સુરક્ષા વ્યવસ્થા દેશભરમાં તૈનાત કરવામા આવ્યો છે. દરમ્યાન જ આર્થિક પાટનગરી મુંબઈમાથી આજ રોજ ત્રણ જેટલા શંકાસ્પદ શખ્સો ઝડપાયા હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.

Read More

મુંબઈઃ મીડિયાને સમાજના સૌથી મજબૂત ‘વૉચડોગ’ ગણાવતા મુંબઈ હાઇ કોર્ટે બુધવારે બહુ ચર્ચિત સોહરાબુદ્દીન શેખ બનાવટી એન્કાઉન્ટર કેસની સુનાવણીના રિર્પોટિંગથી પત્રકારોને દૂર રાખતા નીચલી અદાલતના આદેશને રદ કર્યો હતો. સીબીઆઇ કોર્ટે પત્રકારો પર મૂકેલા આ પ્રતિબંધ દ્વારા પોતાની સત્તાથી ઉપરનો આદેશ આપ્યો છે.

Read More

મુંબઇઃ ન્યાયમૂર્તિ બી. એચ. લોયા મૃત્યુ પ્રકરણે રાજ્યમાં દાખલ થયેલી બે અરજી સુનાવણી માટે સર્વોચ્ચ અદાલતમાં ટ્રાન્સફર કરવામાં આવી છે, પરંતુ સોહરાબુદ્દીન શેખના પ્રકરણમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે કરવામાં આવેલી અરજીની મંગળવારે હાઇ કોર્ટમાં સુનાવણી થશે. સોહરાબુદ્દીન શેખ બનાવટી એન્કાઉન્ટર કેસ પ્રકરણે અમિત શાહની તકલીફ વધે તેવી શક્યતા છે. આ પ્રકરણમાં સીબીઆઇના વિરોધમાં […]

Read More

ર૦૧૯માં વિધાનસભા-લોકસભાની ચૂંટણી એકલા હાથે લડશે : રાષ્ટ્રીય કાર્યકારીણીમાં કરાયો નિર્ણય આદીત્ય ઠાકરે રાષ્ટ્રીય કાર્યકારીણીના સભ્ય તરીકે ચૂંટાયા : કાર્યકારણીમાં ભાજપ વિરોધની વાત કરવામા આવી મુંબઈ : ભાજપના વરસો જુના સગાથી એવા શિવસેનાને લઈને આજ રોજ મહત્વપૂર્ણ સમાચાર બહાર આવવા પામી રહયા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર આજ રાજે શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારીણીની […]

Read More

૬ એપ્રિલે મુંબઈ ખાતે ઉદઘાટન સમારોહ યોજાશે મુંબઈ : દસ વર્ષ સુધી દેશમાં ધૂમ મચાવનાર આઇપીએલ ક્રિકેટ પોતાના અગિયારમા સંસ્કરણ સાથે ફરી એખ વાર હાજર છે અને આ વખતે આઇપીએલનો દમદાર પ્રારંભ ૭ એપ્રિલથી થઈ રહ્યો છે જે ૨૭ મે સુધી ચાલશે. અને ખાસ વાત એ છે કે આ વખતે આઇપીએલનો સમયે બદલી નાખવામાં આવ્યો […]

Read More
1 7 8 9 10 11 19