મુંબઇ : સલમાન ખાનની સાથે ભારત ફિલ્મમાં કામ કરવાનો ઇન્કાર કર્યા બાદ હવે પ્રિયંકા ચોપડા કેટલીક નવી હિન્દી ફિલ્મ કરી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ તે એથલિટ પીટી ઉષા પર બનનાર ફિલ્મમાં કામ કરી શકે છે. તમામ લોકો જાણે છે કે પ્રિયંકા ચોપડા પહેલા બોક્સર મેરી કોમની લાઇફ પર બનેલી ફિલ્મમાં કરી ચુકી છે. ફિલ્મમાં તે […]

Read More

મુંબઇ : સેક્સી અને દેખાવડી પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન હાલમાં પાકિસ્તાની ફિલ્મોને લઇને વ્યસ્ત બનેલી છે. તેની એક ફિલ્મ હાલમાં પાકિસ્તાનમાં રજૂ કરવામાં આવ્યા બાદ બીજી પાકિસ્તાની ફિલ્મની રજૂઆતની તારીખને આગળ વધારી દેવામાં આવી છે. મોલા જટ્ટ-૨ નામની ફિલ્મ આગામી વર્ષે ચોથી જુનના દિવસે રજૂ કરવામાં આવનાર છે. પહેલા આ ફિલ્મ ડિસેમ્બર ૨૦૧૮માં રજૂ કરવાની યોજના […]

Read More

મુંબઇ : બોલિવુડની લોકપ્રિય સ્ટાર અભિનેત્રી ઇલિયાના ડી ક્રુઝ લાંબા સમય બાદ ફરી એકવાર દક્ષિણ ભારતની ફિલ્મમાં નજરે પડવા જઇ રહી છે. તે સુપર સ્ટાર અભિનેતા અને હાલમાં સૌથી વધારે નાણાં મેળવતા રવિ તેજા સાથે કામ કરવા જઇ રહી છે. આ ફિલ્મનુ નિર્માણ હવે પૂર્ણ થવા આવ્યુ છે. આ અમર અકબર એન્થની નામની ફિલ્મ પાંચમી ઓક્ટોબરના […]

Read More

મુંબઈ : મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ ભાજપ પર ફરીવાર નિશાન સાધ્યુ છે. શિવસેનાએ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતના વિરોધમાં મુંબઈમાં પોસ્ટર લગાવ્યા છે. શિવસેનાના પોસ્ટરમાં અચ્છે દિનના નામે કટાક્ષ કરવામાં આવ્યો છે.પોસ્ટરમાં લખવામાં આવ્યુ છે કે, આ છે અચ્છે દિન. મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમતે ૮૭.૮૯ રૂપિયા […]

Read More

મુંબઈઃ ગ્રાહકોને વેચવા માટે અંદાજે ૩૭.૭૬ લાખ રૂપિયાના નશીલા પદાર્થ કોકેઈન સાથે જોગેશ્વરીમાં આવેલા નાઈજીરિયનને પોલીસે પકડી પાડ્‌યો હતો. અંબોલી પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ ફેમી ઓલ્યુયંકા ઓપયેમી (૨૯) તરીકે થઈ હતી. નાઈજીરિયન શખસ ગ્રાહકોને કોકેઈન આપવા માટે આવવાનો હોવાની માહિતી અંબોલી પોલીસ સ્ટેશનના સબ-ઈન્સ્પેક્ટર દયા નાયકને મળી હતી. માહિતીને આધારે પોલીસે સોમવારે મધરાતે જોગેશ્ર્‌વરી […]

Read More

મુંબઇ : ૯૦ના દશકની લોકપ્રિય અભિનેત્રી રવિના ટંડનનુ કહેવુ છે કે તેને હાલમાં એકપછી એક સારી મોટી ફિલ્મોની ઓફર મળી રહી છે. પરંતુ તે લાઇફના આ તબક્કામાં હવે એવી ફિલ્મ કરવા માંગે છે જેને કારણે તેને તમામ ચાહકો યાદ રાખે.તેનુ કહેવુ છે કે તે વિતેલા વર્ષોમાં જે ફિલ્મો કરી ચુકી છે તે પણ સારી હતી અને […]

Read More

મુંબઈ : મહારાષ્ટ્ર પોલીસે સામાજિક કાર્યકરોના નક્સલવાદીઓ સાથેના ઘરોબા મામલે પુરાવા રજૂ કર્યા હતા. તેમના આ કૃત્યને નિવૃત્ત જજ અને વકીલોએ વખોડી કાઢ્યું હતું. બૉમ્બે હાઈ કોર્ટના નિવૃત્ત જજ પી.ડી. કોડેએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન મળેલા પુરાવાઓને જાહેર કરવા ભૂલભરેલું કહેવાય. પોલીસનું કામ પુરાવા એકઠા કરી ચાર્જશીટ મારફતે કોર્ટમાં રજૂ કરવાનું છે, તેઓ આ […]

Read More

મુંબઈઃ ભીમા-કોરેગાંવની હિંસા બાદ પુણે પોલીસે દેશભરમાં છ શહેરમાં છાપા મારીને નક્સલવાદી સાથે સંબંધની શંકા પરથી ડાબેરી પાંખના પાંચ કાર્યકર્તાની અટકાયત કરી હતી. પકડાયેલા કાર્યકર દ્વારા પાઠવાયેલા એક પત્રમાં ‘રાજીવ ગાંધીની હત્યા જેવી ઘટના’ના કાવતરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોઇ મોદી સરકારને ઉથલાવવાનું કાવતરું પણ ઘડાયું હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી હતી, એમ મહારાષ્ટ્રના એડિશનલ ડિરેક્ટર […]

Read More

મુંબઈઃ શુક્રવારે ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લો સપાટીએ જોવા મળ્યો હતો. શુક્રવારે એક ડોલરની કિંમત ૭૧ રૂપિયા થઈ હતી. રૂપિયાનું ઓપનિંગ ૭૦.૯૫ પ્રતિ ડોલર પર થઈ. થોડીક જ વારમાં ૨૬ પૈસાના ગાબડા સાથે ૭૧ના સૌથી નીચલા સ્તરને સ્પર્શ્યો હતો. ગુરુવારે રૂપિયો ૭૦.૭૪ પ્રતિ ડોલર પર બંધ થયો હતો. ડોલરની માંગ વધતા અને ક્રૂડ મોંઘું […]

Read More
1 5 6 7 8 9 44