દિલ્હી ડેયરડેવિલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPL સીઝનની 11નો 52મી મેચ આજ રાતે 8 વાગે દિલ્હીના ફિરોજશાહ કોટલા સ્ટેડિયમમાં રમાશે. દિલ્હી પોઈન્ટ્સ ટેબલમાં સૌથી નીચે આઠમાં સ્થાન પર છે અને હાર-જીતથી કોઈ ફરક નથી પડતો. હાલાંકી તેમની કોશિશ પોતાના ઘરે સમ્માન બચાવવાની રહેશે. આ મેચમાં જીત ચેન્નાઈને પહેલા સ્થાન પહોંચાડી દેશે. ચેન્નાઈ સુપર કિંગ્સે […]

Read More

મુંબઇ : શેરબજારમાં આજે પણ મંદીનુ મોજુ રહ્યુ હતુ. કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૯૭ પોઇન્ટ ઘટીને ૩૫૨૯૧ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૮ પોઇન્ટ ઘટીને ૧૦૭૧૩ની ઉંચી સપાટી પર રહ્યો હતો. દિવસ દરમિયાન મંદી રહી શકે છે. ગઇકાલેે પણ શેરબજારમાં મંદી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૫૬ પોઇન્ટ ઘટીને […]

Read More

ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલી કિંગ્સ ઇલેવન પંજાબ આજે યજમાન મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે ત્યારે બંને માટે આ મુકાબલો ટૂર્નામેન્ટમાં ટકી રહેવાની અંતિમ તક હશે. મુંબઈ ઈન્ડિયન્સે શરૂઆતમાં ખરાબ પ્રદર્શન બાદ ટૂર્નામેન્ટમાં વાપસી કરતાં સતત ત્રણ જીત મેળવી હતી. ગત રવિવારે રાજસ્થાન રોયલ્સ સામે મળેલી હાર તેના માટે ઘાતક સાબિત થઈ હતી. મુંબઈ હવે 12માંથી […]

Read More

૨૦૧૯ની ચૂંટણી પૂર્વે હાહાકાર સર્જવા ખેલ : ઝડપાયેલા આતંકીનો ઘટસ્ફોટ મુંબઇ : ભારતમાં ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી યોજાવવાની છે. આ ચૂંટણીમાં ફિદાયીન હુમલા માટે પાકિસ્તાનમાં ઘણા આતંકવાદી ટ્રેનિંગ કેમ્પ બનાવવામાં આવ્યા છે. આ ટ્રેનિંગ કેંપમાં મુંબઇના મિર્ઝા ફૈઝલ ખાનને પણ ટ્રેનિંગ આપવામાં આવી હતી. મિર્ઝાને મહારાષ્ટ્ર એન્ટી ટેરેરિઝમ સ્કવોર્ડ (એટીએસ)એ ગત અઠવાડિયે ધરપકડ કરી છે. મહારાષ્ટ્ર […]

Read More

મુંબઈ : આજે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરીણામો આવ્યા છે, કર્ણાટકમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવતા અને કમળ ખીલી ઉઠતા શેરબજારે બેવડી સદી ફટકારી છે, તેજીની ગાડી પુરપાટ દોડી છે. સવારે ૧૧.૧૫ વાગ્યે ઇન્ડેક્ષ ૩૪૦ પોઇન્ટ ઉછળી ૩૫૮૯૬ના સ્તરે પહોંચી ગયો હતો, તો નીફટી ૯૦ ઉછળી ૧૦૮૯૯ હતી, એ ગૃપ સહિત તમામ પ્રકારના શેરોમાં […]

Read More

રોયલ ચેલેન્જર્સ બેન્ગલોરે શનિવારે દિલ્હી ડેરડેવિલ્સને પાંચ વિકેટના માર્જિનથી હરાવીને પ્લે-આફ માટેની આશા ફરી જીવતં રાખી હતી. જોકે, આજે બેન્ગલોરે પ્લે-આફ માટેનો દાવો મજબૂત કરવા અહીં રાત્રે ૮ વાગ્યે શ થનારી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબને હરાવવું જ પડશે. રવિચન્દ્રન અશ્ર્વિનના નેતૃત્વમાં પંજાબની ટીમ શઆતમાં એક પછી એક મેચ જીતી હતી, પરંતુ છેલ્લા થોડા દિવસથી ખૂબ […]

Read More

મુંબઈઃ ઉનાળાની ધખધખતી ગરમીથી કંટાળી ગયેલા મુંબઈગરા માટે રાહતના સમાચાર છે. મુંબઈગરા જેની આતુરતાથી રાહ જોતા હોય છે તે ચોમાસું આ વર્ષે મુંબઈમાં સમયસર આવી પહોંચવાનું છે. કારણકે આ વર્ષે મેના છેલ્લા અઠવાડિયામાં કેરળમાં ચોમાસાનું આગમન થવાનું છે અને ત્યારબાદ દસેક દિવસમાં જ તે મુંબઈમાં દાખલ થઈ જશે એવો અંદાજ હવામાન ખાતાએ વ્યક્ત કર્યો છે. […]

Read More

મુંબઈ : પાણીપાતની ઘટના વાળા મહારાષ્ટ્રના ઔરંગાબાદમા ગત રોજ થયેલી જુથઅથડામણ બાદ આજ રોજ અજંપાભરી શાંતી સ્થપાયેલી હોય તેવો માહોલ ખડો થવા પામ્યો છે. નોધનીય છે કે, આજે બીજા દીવસે પણ અહી કલમ ૧૪૪ લાગુ કરી દેવામા આવી છે.

Read More

જળગાંવ-ધુળે માર્ગ પર અકસ્માતમાં એક જ પરિવારના પાંચે જીવ ગુમાવ્યો મુંબઈઃ નાંદેડ જિલ્લાના લાતુર-મુખેડ માર્ગ પર ટેમ્પો સાથે ટ્રક ભટકાતાં ૧૦ જાનૈયાનાં મોત થયાં હતાં, જ્યારે ૩૨ જણ ઘવાયા હતા. બીજી તરફ જળગાંવ-ધુળે માર્ગ પર કાર અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં એક જ પરિવારના પાંચ સભ્યએ જીવ ગુમાવ્યો હતો. નાંદેડના જાંબ ગામમાં શનિવારે સવારે જાનૈયાઓને […]

Read More
1 4 5 6 7 8 28