મુંબઈઃ એનસીપીના ચીફ શરદ પવારે ભવિષ્યવાણી કરતા જણાવ્યું હતું કે આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેના યુતિ કરે તેવી શક્યતા છે, પરંતુ વિધાનસભાી ચૂંટણી બન્ને સાથે લડશે નહીં. પત્રકારો સાથે વાત કરતા પવારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે યોજાવાની શક્યતાઓને પણ નકારી હતી. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ઈચ્છતી હતી કે સાથે થાય, પરંતુ […]

Read More

પાર્ટી દ્વારા કરવામાં આવેલા આંતરીક સર્વેમાં આઠ સાંસદો અને ૪૦ ધારાસભ્યો ફરીથી જીત નહીં મેળવી શકે એવી આશંકા   મુંબઈ : મહારાષ્ટ્રની રાજકીય દુનિયામાં ભાજપની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઇ રહી. પાર્ટી દ્વારા કરવામાં આવેલા આંતરીક સર્વેમાં આઠ સાંસદો અને ૪૦ ધારાસભ્યો ફરીથી જીત નહીં મેળવી શકે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. […]

Read More

મુંબઈઃ મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પ માટે મોટે પાયે ખાનગી જમીનો સંપાદન કવામામાં આવવાની હોઈ તે માટે સંયુક્ત ગણતરી સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આ સર્વેક્ષણ આગામી બે મહિનામાં પૂરું થવાની શક્તા છે. જોકે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનના અંદાજ અનુસાર પ્રકલ્પને લીધે મહારાષ્ટ્ર અને ગુજરાતના ૬૫૦૦ જમીન માલિકોને જમીનનો કબજો છોડવો પડશે. લગભગ ૫૦૮ […]

Read More

રાજકોટઃ વેસ્ટ ઈન્ડિઝ સામે ટોસ જીત્યા બાદ ભલે ભારતની શરૂઆત ખરાબ રહી હોય પરંતુ પહેલી ટેસ્ટ રમી રહેલા પૃથ્વી શો અને ચેતશ્વર પૂજારાએ ભારતને મજબૂત સ્થિતિમાં મૂકી દીધા છે. પહેલી ટેસ્ટ રમતાં પૃથ્વીએ સેન્ચૂરી ફટકારી ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવી લીધું છે. ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનારો પૃથ્વી સૌથી યુવા ભારતીય ક્રિકેટર છે. અગાઉ બેટિંગ કરવા મેદાને […]

Read More

મુંબઇ : શેરબજાર આજે સતત બીજા દિવસે પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા કારોબારીઓ હચમચી ઉઠ્યા હતા. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૬૬૧ પોઇન્ટ ઘટીને ૩૫૩૧૪ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૦૦ પોઇન્ટ ઘટીને ૧૦૬૫૭ની નીચી સપાટી પર રહ્યો હતો. આજે દિવસ દરમિયાન ભારે મંદી રહે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. બીજી બાજુ ડોલરની […]

Read More

મુંબઇ : ઇન્ડસ્ટ્રીઝમાં મજબુતી સાથે આગળ વધી રહેલી હોટ સ્ટાર મૌની રોયે કહ્યુ છે કે રણબીર કપુરની ફિલ્મ બ્રહ્યાસ્ત્રમાં તે એકમાત્ર વિલન તરીકે છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ વિલન તરીકેના રોલમાં હોવાના હેવાલને મૌની રોયે રદિયો આપ્યો છે. તેનુ કહેવુ છે કે બિગ બોસની સાથે કામ કર્યા બાદ તેનુ એક સપનુ પૂર્ણ થઇ રહ્યુ છે. […]

Read More

મુંબઇ : ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નહેવાલની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં કામ કરી રહેલી શ્રદ્ધા કપુર હવે ડેન્ગ્યુના સકંજામાં આવી ગઇ છે. શ્રદ્ધા કપુર ફિલ્મમાં સાઇના નહેવાલની ભૂમિકા અદા કરી રહી છે. તે ફિલ્મને લઇને ખુબ આશાવાદી છે. સાઇના નહેવાલની બાયોપિક ફિલ્મનુ શુટિંગ હાલમાં ઝડપથી ચાલી રહ્યુ હતુ. જો કે હવે શ્રદ્ધા કપુરને ડેન્ગ્યુ […]

Read More

મુંબઈઃ રાફેલ ડીલ વિશે એક ચેનલ સાથે વાત કરતા એનસીપી ચીફ શરદ પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કલિનચીટ આપતું નિવેદન આપ્યું હતું, પરંતુ હવે તેમણે ફેરવી તોળ્યું હતું અને મેં રાફેલ ડીલ મામલે કોઈનું સમર્થન નથી કર્યું તેમ જણાવ્યું હતું. અગાઉ પવારે આ મામલે જણાવ્યું હતું કે રાફેલ ડીલ પાછળના મોદીના ઈરાદા પર લોકો શંકા […]

Read More

માતાનામઢ માટે ૧૪૦ સાઈકલિસ્ટોએ પ્રસ્થાન કર્યું : દુનિયામાં વસતો કચ્છીમાડુ કયારે પણ માદરે વતનને ભૂલતો નથી : જેઠાલાલ   મુંબઈ : આશાપુરા મિત્ર મંડળ હિન્દ માતા દાદરથી ૧૪૦ જેટલા સાઈકલવીરોએ માતાનામઢ માટે પ્રસ્થાન કર્યું હતું. મુખ્ય મહેમાન તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર દિલીપ જોષી ઉર્ફે જેઠાલાલે કહ્યું હતું કે, દુનિયામાં વસતો કચ્છીમાડુ કયારે પણ […]

Read More
1 3 4 5 6 7 45