મુંબઇ : શિવડી ગોદીમાંના કન્ટેનરમાં છુપાવવામાં આવેલું ૩૮ કિલો સોનું કસ્ટમ્સ અધિકારીઓએ જપ્ત કર્યુ છે. છેલ્લા ૨૦ વર્ષમાં કસ્ટમ્સ અધિકારીઓએ કરેલી આ સૌથી મોટી કાર્યવાહી છે. જપ્ત કરવામાં આવેલું સોનું લેડીઝ ચંપલોમાં સંતાડવામાં આવ્યું હતું. હસ્તગત કરવામાં આવેલા સોનાની કિંમત ૧૧ કરોડ ૪૦ લાખ રૂપિયા છે. ડોંગરી ખાતેની અલ રહેમાન ઇમ્પેકટ્‌સ નામની  ઇમ્પોર્ટ કંપનીએ મહિલાઓ માટેના […]

Read More

મુંબઇ : અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરની ધરપકડ થઈ ગઈ હોવા છતાં પણ તે ભાગતો ફરી રહ્યો છે. જોકે આ વખતે તે પોલીસથી નહીં પણ પોલીસની સાથે-સાથે ભાગી રહ્યો છે.વાત એમ છે કે ઇકબાલ કાસકર એક હાઈ-પ્રોફાઇલ આરોપી હોવાથી તેના પર હુમલો થવાનો પણ ભય છે અને તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને થાણે પોલીસ […]

Read More

સુસાઈડ નોટમાં લખ્યું કે વાઈફના ત્રાસથી કંટાળ્યો છું મુંબઈ : ચોથી સપ્ટેમ્બરે સાંજે નવી મુંબઈના વાશીમાં ગ્રીન પાર્કમાં રહેતા ર૬ વર્ષીય કમલેશ વસંત ભાનુશાલીએ તેના જ ફલેટના બેડરૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ આત્મહત્યા કરતા પહેલા કમલેશ ભાનુશાલીએ લખેલ સુસાઈડ નોટમાં તેની આત્મહત્યા માટે તેની પત્નિ ક્રિષ્નાના માનસિક ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. કમલેશના મૃત્યુ […]

Read More

નવી મુંબઈ : ખંડણી માંગવાના કેસમાં તાજેતરમાં જ અન્ડરવલ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના ભાઈ કાસકરની ધરપકડ કરવામા આવીહ તી અને તેની સામે આઈબી અને પાલીસ સહિતની એજન્સીઓ દ્વારા સંયુકત પુછતાછ હાથ ધરવામા આવી રહી છે ત્યારે આજ રોજ તેણે એક ઘટસફોટ કરી દીધો છે. આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર કાસકરે કબુલાત કરી છે કે, […]

Read More

મુંબઈ : મુબઈમાં ફરી એક વખત જબરજસ્ત વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૪૮ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની ચેતવણી આપવામાં આવી છે. સરકારે પણ ચેતવણીને ધ્યાનમાં રાખીને તૈયારી શરુ કરી દેવાઈ છે. મંગળવારે રાત્રે સતત થયેલા વરસાદના કારણે શહેરની તમામ સ્કૂલ, કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના નીચલા ઉપનગરીય વિસ્તારોમાં […]

Read More

મુંબઈ : શેરબજારમાં આજે છેલ્લા છ દિવસથી ચાલી રહેલી તેજી પર બ્રેક મુકાઇ હતી. ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલા મિસાઇલ ટેસ્ટનાકારણે બજારો હચમચી ઉઠ્યા છે. સેંસેક્સ ઘટીને ૩૨૨૦૫ની સપાટી પર પહોંચ્યો છે. તેમાં ૩૭ પોઇન્ટનો ઘટાડો શરૂઆતમાં થયો છે. નિફ્ટીમાં ૧૪ પોઇન્ટનો ઘટાડો થયો છે. તેની સપાટી હાલમાં ૧૦૦૭૨ની સપાટી પર છે. ગઇકાલે સતત છઠ્ઠા […]

Read More

મુંબઈ : કોંગ્રેસના નેતા નારાયણ રાણે તેમ જ શિવસેનાના સંસદ સભ્ય શ્રીરંગ બારણે અને શિવાજીરાવ આઢળરાવ-પાટીલના બીજેપીમાં પ્રવેશના મુરતની રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા ચાલે છે ત્યારે વધુ એક રાજકીય ધરતીકંપની શકયતા ઉભી થઈ છે. શિવસેના, એનસીપી તથા અન્ય પક્ષોના મહારાષ્ટ્રના લગભગ બારથી ૧૬ સંસદ સભ્યો બીજેપીમાં જોડાવાની તૈયારીમાં હોવાનો દાવો બીજેપીના નેતાઓએ કર્યો છે. રાજ્યના […]

Read More

મુંબઇ : શિવસેનાએ  પોતાના મુખપત્ર સામનામાં દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રીમંડળમાં એનસીપીના અધ્યક્ષ શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેને સામેલ કરવા ઇચ્છતા હતા. સામના અનુસાર સુપ્રિયાને કેબીનેટમાં સામેલ કરવા માટે પીએમ મોદીએ ઓફર કરી હતી.સામનાના એક લેખમાં શિવસેનાના પ્રવકતા સંજય રાઉતે  પવાર સાથેની હાલની બેઠકનો ઉલ્લેખ કર્યો હતો. જયારે શિવસેનાના સાંસદે એવુ […]

Read More

મુંબઈની વિશેષ ટાડા કોર્ટનો ચુકાદો જાહેર અન્ડરવર્લ્ડ ડોન અબુસાલેમને આજીવનકેદ, હથિયાર સપ્લાયર કરીમુલ્લાહ ખાનને ઉમેરકેદ સાથે બે લાખના દંડની સજા ફટકારાઈ   પ્રર્ત્યાપણ  સંધિનો સલેમને ફાયદો : ફાસીમાંથી મળી રાહત મુંબઈ : ૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટ કેસમાં અન્ડરવલ્ડ ડોન અબુ સાલેમ સહીત પાંચ દોષીતોને સજા ફરમાવવાનો ફેસલાનો દિવસ હતો. આજે વિશેષ ટાડા કોર્ટ દ્વારા સજાના આદેશો […]

Read More