મુંબઈ : આ વર્ષે મે મહિનામાં લેવામાં લેવાયેેલી સીએની પરીક્ષાનું રિઝલ્ટ બુધવારે જાહેર થયું હતું, જેમાં થાણેનો કચ્છી યુવાન સંકેત ગડા દેશમાં સાતમાં ક્રમાંકે ઉત્તીર્ણ થયો છે. સંકેત ગડાએ ૮૦૦માંથી પ૪૬ માર્ક મેળવ્યા છે. પરીક્ષાના પરિણામ બાદ સંકેત ગડાએ કહ્યું હતું કે, પહેલા જ અટેમ્પ્ટમાં પાસ થવું અને ક્રમાંક મેળવવોએ મારા માટે પૂરી રીતે અનપેક્ષિત […]

Read More

મુંબઈઃ ઈઝરાયલના પીએમ બેંજામિન નેતન્યાહૂનો આજે ભારતની મુલાકાતનો પાંચમો દિવસ છે. આજે તેઓ મુંબઈમાં સીઈઓના બિઝનેસ સેમિનારમાં ભાગ લીધો હતો. અહીં તેમણે બિઝનેશ લીડર્સ સાથે વાત કરતા કહ્યું આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આવનારો સમય માત્ર ઈનોવેટિવ લોકોનો હશે, અમે માત્ર તમને પ્રોત્સાહન આપી શકીશું અને તમને સપોર્ટ કરી શકીશું. આ દરમિયાન તેમણે મોદીને […]

Read More

મુંબઈ : દેશની આર્થિક પાટનગરી મુંબઈમાં કમલા મીલ આગકાંડમાં કાર્યવાહી સતત આગળ ધપી રહી છે અને આજ રોજ વધુ એક પબ માલીકની ધરપકડ કરવામા આવી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે પ્રાપ્ત વધુ વિગતો અનુસાર મોજેપબના માલીક યુગ તુલીનીની ધરપકડ કરી લેવામા આવી છે.

Read More

સાત લોકો હ’તા સવાર : શોધખોળ બનાવાઈ તેજ   મુંબઈ : દેશની આર્થીક પાટનગર મુંબઈમાં ઓએનજીસનું હેલીકોપ્ટર આજ રોજ એકાએક જ સંપર્કવિહોણું બનવા પામી ગયુ છે અને લાપત્તા થયુ હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ હેલીકોપ્ટરમાં સાત લોકો સવાર હતા તેઓનો પણ કોઈ અત્તોપત્તો હાલતુરંત થવા પામ્યો નથી. આજ રોજ સવારના ૧૦ઃ૩પથી જ […]

Read More

મુંબઇ હાઇકોર્ટની મહ્‌ત્વપૂર્ણ ટીપ્પણીઃ વ્યકિતગત આઝાદીનું હનન કરવાનો હોસ્પિટલને અધિકાર નથીઃ આવું કરતી હોસ્પિટલો સામે આકરી કાર્યવાહી કરવા નિર્દેશ મુંબઇઃ મુંબઈ હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે બિલનું ચૂકવણું ન થવા પર કોઈ દર્દીને હોસ્પિટલમાં રોકી રાખવો ગેરકાયદેસર છે. સાથોસાથ અદાલતે દર્દીઓના અધિકારો સંબંધી નિયમોને પોતાની વેબસાઈટ પર પ્રકાશિત કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. […]

Read More

મુંબઈ : દેશના આર્થિક પાટનગર મુંબઈમાંથી ગત મોડી રાત્રે મેટ્રો સ્ટેશન પાસેથી બે ક્રુડ બોમ્બ મળી આવ્યા હોવાના અહેવાલોથી સુરક્ષાતંત્રોમાં તાબડતોડ દોડધામ મચી જવા પામી ગઈ હતી. બોમ્બને ડીફયુઝ કરી અને એફએસએલની તપાસણી માટે મોકલી આપવામા આવ્યા છે.

Read More

મુંબઈઃ નાણાંકીય સેવાના કેન્દ્રીય સચિવ રાજીવકુમારે બુધવારે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ભારત સરકાર તરફથી ૨૦મી જાન્યુઆરીથી મફત બૅંકિંગ સેવા બંધ કરવાનો કોઇ પ્રસ્તાવ નથી અને લોકોએ આવી પાયાવિહોણી અફવા પર ધ્યાન ન આપવું જોઇએ. એમણે ટિ્‌વટર પર જણાવ્યું હતું કે આ મામલે ઇન્ડિયન બૅંકિંગ અસોસિયેશને સ્પષ્ટતા કરી છે અને સોશિયલ મીડિયા અને મીડિયા પર […]

Read More

મુંબઈ : શહેરના પ્રતિષ્ઠીત વિસ્તારમાં આવેલી કમલા કમ્પાઉન્ડમાં આગની ઘટના બની હતી તેમાં રેસ્ટોરેન્ટ માલીકની લાપરવાહી સામે આવી હતી અને ઘટના બન્યાના બાર દીવસ બાદ હવે વન એબોવ પબના ત્રણેય માલીકની ધરપકડ કરી લેવામા આવી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.

Read More

તમામ સરકારી તેમજ પ્રાઇવેટ બેંક તે સર્વિસ માટે રૂપિયા વસૂલશે જે અત્યાર સુધી ફ્રી રહેતી હતી મુંબઇ : એક તરફ સરકાર સામાન્ય લોકોને બેંક સાથે બને તેટલા વધુ જોડાય તેવા પ્રયત્ન કરી રહી છે તો બીજી બાજુ ૨૦ જાન્યુઆરીથી બેંક સામાન્યથી લઇ અમીર લોકોને પણ ઝટકો આપવાના મૂડમાં છે. તમામ સરકારી તેમજ પ્રાઇવેટ બેંક તે […]

Read More