મુંબઈ : કોંગ્રેસના નેતા નારાયણ રાણે તેમ જ શિવસેનાના સંસદ સભ્ય શ્રીરંગ બારણે અને શિવાજીરાવ આઢળરાવ-પાટીલના બીજેપીમાં પ્રવેશના મુરતની રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા ચાલે છે ત્યારે વધુ એક રાજકીય ધરતીકંપની શકયતા ઉભી થઈ છે. શિવસેના, એનસીપી તથા અન્ય પક્ષોના મહારાષ્ટ્રના લગભગ બારથી ૧૬ સંસદ સભ્યો બીજેપીમાં જોડાવાની તૈયારીમાં હોવાનો દાવો બીજેપીના નેતાઓએ કર્યો છે. રાજ્યના […]

Read More

મુંબઇ : શિવસેનાએ  પોતાના મુખપત્ર સામનામાં દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રીમંડળમાં એનસીપીના અધ્યક્ષ શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેને સામેલ કરવા ઇચ્છતા હતા. સામના અનુસાર સુપ્રિયાને કેબીનેટમાં સામેલ કરવા માટે પીએમ મોદીએ ઓફર કરી હતી.સામનાના એક લેખમાં શિવસેનાના પ્રવકતા સંજય રાઉતે  પવાર સાથેની હાલની બેઠકનો ઉલ્લેખ કર્યો હતો. જયારે શિવસેનાના સાંસદે એવુ […]

Read More

મુંબઈની વિશેષ ટાડા કોર્ટનો ચુકાદો જાહેર અન્ડરવર્લ્ડ ડોન અબુસાલેમને આજીવનકેદ, હથિયાર સપ્લાયર કરીમુલ્લાહ ખાનને ઉમેરકેદ સાથે બે લાખના દંડની સજા ફટકારાઈ   પ્રર્ત્યાપણ  સંધિનો સલેમને ફાયદો : ફાસીમાંથી મળી રાહત મુંબઈ : ૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટ કેસમાં અન્ડરવલ્ડ ડોન અબુ સાલેમ સહીત પાંચ દોષીતોને સજા ફરમાવવાનો ફેસલાનો દિવસ હતો. આજે વિશેષ ટાડા કોર્ટ દ્વારા સજાના આદેશો […]

Read More

મુંબઇઃ મુંબઇ શહેરના ઉપનગર વીલે પાર્લેમાં ૧૩ માળની અન્ડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં મોડી રાતે આગ લાગી હતી. આ અકસ્માતમાં એક બાળક સહિત છનાં મોત થયાં છે અને ૧૧ લોકો જખમી થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાના કારણે આગ લાગી હતી. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે પાંચ મજૂર અને એક બાળક ગંભીર રીતે દાઝી જવાથી મોતને ભેટ્યા […]

Read More

મુંબઇ : મુંબઈ હાઈકોર્ટ દ્વારા પતંજલિ આયુર્વેદને કેસની આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી તેમની એક જાહેરાતને અટકાવવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે હિન્દુસ્તાન યૂનિલીવરની ફરિયાદ પ્રમાણે  પતંજલિની જાહેરાતમાં HUL સાબુ દર્શાવવામાં આવ્યા છે. ૧૮મી સપ્ટેમ્બરના રોજ આ કેસની આગળની સુનાવણી કરવામાં આવશે.આ બાબતે HULના પ્રવકતાએ જણાવ્યું કે, બોમ્બે હાઈ કોર્ટ દ્વારા પતંજલિ આયુર્વેદની […]

Read More

મુંબઇ : અપેક્ષા મુજબ સપ્ટેમ્બર મહિનો વેપારીઓ પર ભારે  પડી રહ્યો છે. એક તરફ દિવાળીની તૈયારી અને બીજી તરફ જીએસટીના આઠ રિટર્ન ભરવાનો બોજો. એક રિટર્ન ભરવામાં ૧૫ વિગતોની માંગવામાં આવી રહી છે. વેટ બાર એસો.ના સૂત્રો જણાવે છે કે હજી સુધી માંડ ૫ ટકા રિટર્ન ફાઇલ થયા છે. જૂનની ક્રેડિટ માટેનું રિટર્ન પણ ૩૦ […]

Read More

મુંબઈ : આજે પીઢ અભિનેતા ઋષિ કપુરનો જન્મ દિવસ છે. ઋષિ કપુર એવો અભિનેતા છે જે ફિલ્મો ઉપરાંત પોતાના વિવાદીત નિવેદનો અંગે પણ ભારે ચર્ચામાં છે. આજે પોતાનો ૬૫મો જન્મદિવસ ઉજવી રહેલા આ અભિનેતાએ  પોતાની આત્મકથા ‘ખુલ્લમ ખુલ્લા ઋષિ કપુર અનસેન્સર્ડ’ આ વર્ષના જાન્યુઆરીમાં બહાર આવી હતી. જેમાં ઋષિ કપુરે અનેક ખુલાસાઓ કર્યા છે. જેમા […]

Read More

મુંબઇઃ આગામી વર્ષથી માત્ર ૧૨૦૦૦ રૂપિયામાં યુરોપની ટિકિટ મળી શકે છે. ભારતમાં હાલમાં સસ્તી સ્થાનિક ફ્લાઇટ ને લઇને માર્કેટમાં બુમ છે. જા કે એક વર્ષની અંદર જ આંતરરાષ્ટ્રીય લાંબા અંતરની ફ્લાઇટની ટિકિટ પણ સસ્તી કરવામાં આવી શકે છે. જેના ભાગરૂપે યુરોપની ટિકિટ ૧૨૦૦૦ રૂપિયામાં ઉપલબ્ધ બની શકે છે. યુરોપ, અમેરિકા, દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયા […]

Read More

મુંબઈ : આજે શેરબજારમાં ભલે લાલ નિશાનમાં વેપાર થઈ રહ્યો હોય પરંતુ શરૂઆતી વેપારમાં ડોલરની સરખામણીએ રૂપિયો ૭ પૈસા મજબૂત થઈને ૬૩. ૯૫ની સપાટીએ ખૂલ્યો હતો. રૂપિયો મજબૂત થવાનું કારણ નિકાસકારો તથા બેંકોએ ડોલરની કેરલી વેચવાલી છે. મુદ્ર કારોબારીઓએ જણાવ્યા અનુસાર ઉત્તર કોરિયાએ કરેલા હાઇડ્રોજન બોમ્બના પરિક્ષણ થી ફરીથી વધેલા ૭ -રાજકીય તણાવને કારણે અન્ય […]

Read More