મુંબઈ :  મુંબઈમાં ડેન્ગ્યુથી મૃત્યુ પામવાના બનાવો રોજિંદા થઈ ગયા છે. સાઉથ મુંબઈના ખેતવાડીમાં રહેતો ર૪ વર્ષનો કચ્છી યુવાન વિજય (બબલુ) પોલડિયા ડેન્ગ્યુની બિમારીમાં દસ જ દિવસમાં  મૃત્યુ પામ્યો હતો. વિજય કમ્પ્યુટર એન્જિનિયર બન્યા બાદ તેના પપ્પાનું પાર્લર સંભાળતો હતો.આ બનાવની માહિતી આપતાં યુવાનના પિતા કિશોર પોલડિયાએ જણાવ્યું હતું કે કે વિજય ચેમ્બુરની શાહ એન્ડ […]

Read More

બ્રીજ તુટવાની અફવાથી નાશભાગ : ૨૦ના મોત : ૩૦થી વધુ લોકો ઘાયલ મુંબઈ : દેશની આર્થીક નગરી મુંબઈમાં આજ રોજ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. અહી વરસેલા વરસાદના લીધે એલફીસ્ટન રેલવે સ્ટેશન, પરેલ સ્ટેશન પર બ્રીજ તુટયાની ઘટનાના પગલે ભારે નાશભાગ મચી જવા પામી ગઈ છે અને તેમાં ૨૦ના મોત તથા ૩૦ જેટલા લોકો ઘાયલ થયા […]

Read More

પીએમ મોદીએ પણ ઘટના અંગે વ્યકત કર્યો ઉંડો શોક : રેલવેપ્રધાન દ્વારા ઘટનાની તપાસના આપ્યા આદેશ   મુંબઈ : આજ રોજ મુંબઈમાં પરેલ રેલવે સ્ટેશન પર અફરાતફરીના પગલે ર૭ લોકોના દોડધામમાં મોત નિપજી જવા પામી ગયા છે ત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ મૃતકેના પીરવારજનોને પાંચ લાખનતી સહાયની જાહેરાત કરાવમા આવી છે જયોર ઘાયલોનો તમામ ખર્ચ […]

Read More

મુંબઇ : શિવડી ગોદીમાંના કન્ટેનરમાં છુપાવવામાં આવેલું ૩૮ કિલો સોનું કસ્ટમ્સ અધિકારીઓએ જપ્ત કર્યુ છે. છેલ્લા ૨૦ વર્ષમાં કસ્ટમ્સ અધિકારીઓએ કરેલી આ સૌથી મોટી કાર્યવાહી છે. જપ્ત કરવામાં આવેલું સોનું લેડીઝ ચંપલોમાં સંતાડવામાં આવ્યું હતું. હસ્તગત કરવામાં આવેલા સોનાની કિંમત ૧૧ કરોડ ૪૦ લાખ રૂપિયા છે. ડોંગરી ખાતેની અલ રહેમાન ઇમ્પેકટ્‌સ નામની  ઇમ્પોર્ટ કંપનીએ મહિલાઓ માટેના […]

Read More

મુંબઇ : અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરની ધરપકડ થઈ ગઈ હોવા છતાં પણ તે ભાગતો ફરી રહ્યો છે. જોકે આ વખતે તે પોલીસથી નહીં પણ પોલીસની સાથે-સાથે ભાગી રહ્યો છે.વાત એમ છે કે ઇકબાલ કાસકર એક હાઈ-પ્રોફાઇલ આરોપી હોવાથી તેના પર હુમલો થવાનો પણ ભય છે અને તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને થાણે પોલીસ […]

Read More

સુસાઈડ નોટમાં લખ્યું કે વાઈફના ત્રાસથી કંટાળ્યો છું મુંબઈ : ચોથી સપ્ટેમ્બરે સાંજે નવી મુંબઈના વાશીમાં ગ્રીન પાર્કમાં રહેતા ર૬ વર્ષીય કમલેશ વસંત ભાનુશાલીએ તેના જ ફલેટના બેડરૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ આત્મહત્યા કરતા પહેલા કમલેશ ભાનુશાલીએ લખેલ સુસાઈડ નોટમાં તેની આત્મહત્યા માટે તેની પત્નિ ક્રિષ્નાના માનસિક ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. કમલેશના મૃત્યુ […]

Read More

નવી મુંબઈ : ખંડણી માંગવાના કેસમાં તાજેતરમાં જ અન્ડરવલ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના ભાઈ કાસકરની ધરપકડ કરવામા આવીહ તી અને તેની સામે આઈબી અને પાલીસ સહિતની એજન્સીઓ દ્વારા સંયુકત પુછતાછ હાથ ધરવામા આવી રહી છે ત્યારે આજ રોજ તેણે એક ઘટસફોટ કરી દીધો છે. આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર કાસકરે કબુલાત કરી છે કે, […]

Read More

મુંબઈ : મુબઈમાં ફરી એક વખત જબરજસ્ત વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૪૮ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની ચેતવણી આપવામાં આવી છે. સરકારે પણ ચેતવણીને ધ્યાનમાં રાખીને તૈયારી શરુ કરી દેવાઈ છે. મંગળવારે રાત્રે સતત થયેલા વરસાદના કારણે શહેરની તમામ સ્કૂલ, કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના નીચલા ઉપનગરીય વિસ્તારોમાં […]

Read More

મુંબઈ : શેરબજારમાં આજે છેલ્લા છ દિવસથી ચાલી રહેલી તેજી પર બ્રેક મુકાઇ હતી. ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલા મિસાઇલ ટેસ્ટનાકારણે બજારો હચમચી ઉઠ્યા છે. સેંસેક્સ ઘટીને ૩૨૨૦૫ની સપાટી પર પહોંચ્યો છે. તેમાં ૩૭ પોઇન્ટનો ઘટાડો શરૂઆતમાં થયો છે. નિફ્ટીમાં ૧૪ પોઇન્ટનો ઘટાડો થયો છે. તેની સપાટી હાલમાં ૧૦૦૭૨ની સપાટી પર છે. ગઇકાલે સતત છઠ્ઠા […]

Read More