મુંબઈ : મહારાષ્ટ્ર સરકારમાં ભાજપની સાથે કોઈલેશનમાં રહેલ શિવસેના આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ઝંપલાવશે તેવી જાહેરાત આજ સાંજ સુધીમાં થવા પામી શકે છે. પ૦ જેટલી બેઠકો પર શિવસેના ચૂંટણી લડશે.

Read More

મુંબઈ : શેરબજારમાં આજે સવારે ઉતારચઢાવની સ્થિતી રહી હતી. કારોબારની શરૂઆત થતાની સાથે જ સેંસેક્સમાં ૧૪ પોઇન્ટનો સુધારો થતા તેની સપાટી વધીને ૩૩૭૦૦ ઉપર પહોંચી હતી. જ્યારે નિફ્ટ પાંચ પોઇન્ટ ઘટીને ૧૦૪૪૭ની સપાટી પર રહ્યો હતો. આજે દિવસ દરમિયાન ઉતારચઢાવ રહેવાના શક્યતા છે. જુદા જુદા અનેક પરિબળોની અસર દેખાઇ રહી છે. નવ અને ૧૦મી નવેમ્બરના […]

Read More

મુંબઈ : પડોશના થાણે શહેરની વિશેષ કોર્ટે ડ્રગ્સની દાણચોરીના કેસમાં ફરાર જાહેર કરાયેલી ભૂતપૂર્વ બોલીવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીની માલિકીનાં મનાતા ત્રણ ફલેટ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. આ ફલેટ મુંબઈના અંધેરીમાં છે. એ ત્રણેયની કિંમત કરોડો રૂપિયામાં થાય છે.થાણે પોલીસે ગયા એપ્રિલમાં મહારાષ્ટ્રના સોલાપુરમાં ડ્રગ્સના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. રૂ. બે હજાર કરોડના વોલ્યૂમવાળા ડ્રગ્સ […]

Read More

મુંબઈ : ભારતમા આઈએસના નેટવર્ક ફેલાવવાના સક્રીય એવા આઈએસના એક આતંકવાદીને ઝડપી પાડવામા એટીએસને મોટી સફળતા મળવા પામી ગઈ હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર આઈએસ સાથે સંકળાયેલા શંકાસ્પદ શખ્સ ઝડપી પાડવામા આવ્યો છે.

Read More

મુંબઈ : શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને મુંબઈમાં મળ્યા હતાં, જેને પગલે રાજકીય અટકળો વધી ગઈ હતી. ઉદ્ધવ તેમના પુત્ર આદિત્ય સાથે મુંબઈની એક હોટેલમાં ગુરુવારે બપોરે મમતાને મળવા માટે ગયા હતા. મમતા અહીં હોટેલમાં રોકાયા હતાં. મમતા અને ઉદ્ધવ બન્ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના કટ્ટર વિરોધી છે તે જોતા […]

Read More

ધમકી આપનાર બીરજુને લઈ પોલીસ મુબંઈમાં આદર્યુ સર્ચ ઓપરેશન મુંબઈ ઃ જેટની ફલાઈટમાં ધમકીભર્યા પત્રના મામલે તપાસ તેજ બની જવા પામી ગઈ છે. આ પ્રકરણની તપાસમાં એનઆઈએ દ્વારા પણ ઝંપલાવી દેવામા આવ્યુ છે. અને આ પત્રની ખરાઈ કરવા માટે ટીમ અમદાવાદ આવી પહોંચી છે. ઉપરાંત પોલીસ ધમકી આપનારા બીરજુ નામના શખ્સને મુંબઈ ઝવેરીબજારમાં તેની ઓફસ […]

Read More

મુંબઈ :  ડોમ્બિવલી (વેસ્ટ) ના નાગુબાઈ નિવાસમાં રહેતો સાવલા પરિવાર દિકરીના ૩૧ ડિસેમ્બરે આવી રહેલા લગ્નની તૈયારી કરી રહ્યો હતો એ જ સમયે અચાનક બેઘર બની જતાં ચંચળ સાવલા પર આભ તુટી પડયા જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. નાગુબાઈ નિવાસના એક પિલરમાં તિરાડ થઈ હતી અને મકાન ધ્રુજી ઉઠયું હતું. જેને કારણે આ મકાનમાં રહેતા […]

Read More

મુંબઇ : પોલીસ ડિપાર્ટમેન્ટનાં એક પૂર્વ અધિકારીએ ગુરૂવારનાં રોજ દાઉદનાં પરત આવવા પર એક ચોંકાવનાર ખુલાસો કર્યો છે. એમણે કહ્યું કે ભાગેડું અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની ભારતમાં પરત ફરવાની કોઇ જ સંભાવના નથી કેમ કે દાઉદ પાકિસ્તાનમાં આઇએસઆઇએસની ધરપકડમાં છે. ગેંગસ્ટર દાઉદ ૧૯૯૩ના મુંબઇ સિરિયલ બ્લાસ્ટમાં મુખ્ય આરોપી છે. આ ઘટનામાં લગભગ ૨૫૭ લોકોનાં મોત […]

Read More

મુંબઈ : આઇસીસી વર્ષ ૨૦૧૯ તથા ૨૦૨૦માં ૯ ટીમની ટેસ્ટ તથા ૧૩ ટીમોની વન ડે લીગ શરૂ કરશે. જેથી દ્વિપક્ષીય ક્રિકેટને યર્થાથ સ્વરૂપ મળી શકે. ટેસ્ટ સીરીઝ લીગમાં ૯ ટીમ બે વર્ષમાં ૬ સીરીઝ રમશે. જેમાંથી ૩ પોતાના દેશમાં અને ત્રણ બહાર રમાશે. આઇસીસીની આૅકલેન્ડમાં મળેલી બેઠકમાં આ નિર્ણયને સ્વીકૃતિ આપવામાં આવી હતી. બધાએ ઓછામાં […]

Read More