મુંબઇ : કેન્દ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ નાગરીકોને આહ્વાન કર્યું છે કે તેઓ ખોટી જગ્યાએ પાર્ક કરાયેલી કારના ફોટો પાડીએ સંબંધિત અધિકારીઓને મોકલે અને કારમાલિકને કરાયેલા પ૦૦ રૂપિયાના દંડની રકમના ૧૦ ટકા કમિશન મેળવે.ગઇ કાલે નવી દિલ્હીમાં નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ‘મારા જ મંત્રાલયની બહાર ર્પાકિંગ-સ્પેસના અભાવેએમ્બેસેડર્સ અને અન્ય મહાનુભાવોને રોડ પર કાર પાર્ક […]

Read More

રિપેરિંગના નામે લાખો ઉઘરાવી ચાંઉ કરી ગયાનો  આક્ષેપ, ફરિયાદી સામે પણ મિત્રમંડળની આક્ષેપબાજી મુંબઈઃ મઝગાંવ ખાતે આવેલા શ્રી કચ્છી લોહાણા નિવાસ ગૃહ ટ્રસ્ટના રહેવાસી અને અહીં એક મિત્રમંડળ ધરાવતા ૧૪ સભ્ય પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત મ્હાડાના બે કાન્ટ્રાક્ટર પર પણ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઈમારતની સી વિંગમાં રહેતા મિત્તલ હરીશ […]

Read More

મુંબઈ : એનડીએમાં ભાજપના સાથી પક્ષ શિવસેનાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૬પથી ૭૦ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે શિવસેનાએ ગુજરાત માટે ચૂંટણી સમિતિની જાહેરાત કરતા તેમાં કચ્છી અગ્રણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્વવ ઠાકરેના આદેશ અનુસાર સંસદ સભ્ય અનિલ દેસાઈએ શિવસેનાની ગુજરાત ચૂંટણી સમિતિ જાહેર કરી હતી. આ સમિતિમાં કચ્છી […]

Read More

હોટેલ ખરીદીને શૌચાલય બનાવવાની સ્વામી ચક્રપાણીએ કરી છે જાહેરાત મુંબઈ ઃ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની મુંબઈમાં રહેલી અને જપ્ત કરવામા આવેલી દસ પૈકીની ત્રણ મિલ્કતોનું આજ રોજ હરરાજી કરવામા આવી રહી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર હોટેલ રોનક અફરોજ, ડામરવાલી બિલ્ડીંગ તથા શબનમ ગેસ્ટહાઉસની પણ હરારજી […]

Read More

મુંબઈ : ૨૦૨૮ સુધીમાં ભારત ઝડપી વિકાસ દરના રથ પર સવાર થઈને દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. અમેરિકન ફર્મના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ દરમિયાન ભારત પોતાની વિકાસ ગતિથી જાપાનને પાછળ છોડી દુનિયામાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી લેશે. ભારત અત્યારે બ્રાઝિલ અને રશિયાને પાછળ છોડી બ્રિક દેશોમાં ચીન બાદ બીજી સૌથી મોટી […]

Read More

મુંબઇ : શેરબજારમાં આજે સવારે મંદી રહી હતી. કારોબારની શરૂઆત થતાની સાથે જ સેંસેક્સ ૮૩ પોઇન્ટ ઘટીને ૩૩૨૩૦ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૮ પોઇન્ટ ઘટીને ૧૦૨૮૩ની નીચી સપાટી પર રહ્યો હતો. મિડકેપ અને સ્મોલ કેપમાં નજીવા ફેરફારની સ્થિતી રહી હતી. શેરબજારમાં આઠ પરિબળોની અસર સીધી રીતે જાવા મળી શકે છે.ત્રિમાસિક ગાળાના આગામી બેચના […]

Read More

પાક. સરકારે વધારી સુરક્ષા ઃ મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફીઝ સઇદ મુદ્દે વિદેશી ગુપ્તચર તંત્રે યોજના બનાવ્યાની પાક.ના પંજાબ પ્રાંતના અધિકારીઓનો ઘટસ્ફોટ   મુંબઈ ઃ મુંબઇ પર થયેલા આંતકાવાદી હુમલાના માસ્ટરમાઇન્ડને ‘વિદેશી જાસૂસી એજન્સી’એ જાનથી મારી નાંખવાની યોજના બનાવી છે. પાકિસ્તાની અધિકારીઓએ પંજાબના ગૃહ વિભાગને લખેલી ચિઠ્ઠીમાં આ આશંકા વ્યક્ત કરાતાં કડક સુરક્ષા આપવાની માંગણી કરી […]

Read More

મુંબઇ : ૯થી ૫ની શિફટની સાથે સાથે વાર્ષિક પગાર વધારો, રિટેન્શન બોનસ તથા સારી એવી સંખ્યામાં કેજયુઅલ અને પ્રિવલેજ લીવ્સ (સીએલ અને પીએલ) ટૂંક સમયમાં ભૂતકાળની વાતો બની શકે છે. નિમણૂકો અને કામગીરીના પ્રકારમાં ઝડપી ગતિએ ફેરફાર થઈ રહ્યા છે, કારણ કે કંપનીઓ કોસ્ટ કટિંગ અને ઓટોમેશન જેવી નવી ટેકનોલોજીને અપનાવવાની જરૂરિયાત અનુભવી રહી છે. […]

Read More

મુંબઈ : મહારાષ્ટ્ર સરકારમાં ભાજપની સાથે કોઈલેશનમાં રહેલ શિવસેના આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ઝંપલાવશે તેવી જાહેરાત આજ સાંજ સુધીમાં થવા પામી શકે છે. પ૦ જેટલી બેઠકો પર શિવસેના ચૂંટણી લડશે.

Read More
1 33 34 35 36 37 39