અનેક બાબતો શંકા ઉપજાવે તેવી છેઃ આ કેસમાં ફેલ્યોર ઓફ જસ્ટીસ કહી શકાયઃ જે રીતે હાઇપ્રોફાઇલ લોકોને ડિસ્ચાર્જ કરાયા છે તે શંકા ઉપજાવે તેવી બાબત   મુંબઇ : બોમ્બે હાઇકોર્ટના પુર્વ જ્જ અભય એમ.થિપસેએ કહ્યુ છે કે જે રીતે સોહાબુદ્‌ીન નકલી એન્કાઉન્ટર કેસમાં અનેક હાઇપ્રોફાઇલ  આરોપીઓને છોડી મુકવામાં આવ્યા છે અને કાનૂની પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન […]

Read More

મુંબઇ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું સપનું દેશના ૭૫મા સ્વાતંત્ર્ય દિવસે એટલે કે ૧૫મી ઓગસ્ટ, ૨૦૨૨માં સાકાર થાય એવા એંધાણ વર્તાઈ રહ્યા અને તેના માટે જૂન મહિના સુધીમાં કામ શરૂ કરવામાં આવશે, એવું રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. મુંબઈથી અમદાવાદ વચ્ચેના ૫૦૮ કિલોમીટરનું અંતર બુલેટ ટ્રેનના પ્રવાસ મારફત બે કલાકમાં પૂરું થશે […]

Read More

મુંબઈ : ર્બનિંગ સિટી બનેલા મુંબઈમાં મનખુર્દ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં ભિષણ આગ લાગી છે. આગ લાગવાના કારણે ૨૦ ફાયર ફાયટરની ગાડીઓને ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી.આગ વધુ ફેલાવવાના કારણે પરિસ્થિતિ કાબૂ બહાર જતા ફાયર ફાયટરની વધુ ગાડી બોલાવવામાં આવી હતી. આગના કારણે મનખુર્દ વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.આ આગ ક્યાં […]

Read More

મુંબઇ : શેરબજાર આજે સવારે વૈશ્વિક બજારમાં તીવ્ર મંદી વચ્ચે ફરી એકવાર નીચી સપાટી પર પહોંચી ગયો હતો. શેરબજાર ધરાશાયી થતા કારોબારી હચમચી ઉઠ્યા હતા. શરૂઆતી કારોબારમાં સેંસેક્સ ૫૧૩ પોઇન્ટ ઘટીને ૩૩૮૯૯ની નીચી સપાટી પર પહોંચી ગયો હતો. સેંસેકસે ૩૪ હજારની સપાટી ગુમાવી દીધી હતી. નિફ્ટી ૧૪૭ પોઇન્ટ ઘટીને ૧૦૪૨૯ની નીચી સપાટી પર પહોંચી ગયો […]

Read More

મુંબઈઃ બજાર દર મુજબ બેંકોએ જેમની હોમલોનનો વ્યાજદર ઘટાડયો નથી એવા એપ્રિલ ૨૦૧૬ પહેલાના ગ્રાહકો માટે રાહતના સમાચાર છે. રિઝર્વ બેંકે લેન્ડીંગ બેન્કોને જુની હોમ લોનનું વ્યાજ હાલના બજાર સાથે જોડાયેલા બેંચ માર્ક સાથે જોડાવા જણાવ્યું છે. એપ્રિલ ૨૦૧૬ પહેલા હોમલોન બેસ રેટ સાથે જોડાયેલી હતી, બેંકો એ દર પોતાની મેળે નકકી કરતી હતી. બેંક […]

Read More

મુંબઈ : છેલ્લા ૩ દિવસથી શેર બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે બુધવારે ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી રહી છે, આજે માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ ૩૬૭ પોઈન્ટથી વધીને ૩૪,૫૬૩ની સપાટીએ જોવા મળ્યો હતો. સાથે સાથે નિફ્ટી પણ ૧૦૯ પોઈન્ટ વધીને ૧૦,૬૦૭ પર ખુલ્યો હતો.

Read More

મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ અને જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદે પાકિસ્તાન સરકારને ચેતવણી આપી છે. હાફિઝે કહ્યું કે. પાકિસ્તાન સરકારમાં દમ હોય તો મારી ધરપકડ કરીને બતાવે. કાશ્મીરના લોકો માટે લડાઈ લડવાનું બંધ કરવામાં નહીં આવે.હાફિઝ સઈદે આ પ્રકારનું નિવેદન સોમવારે એક રેલીમાં આપ્યું હતું. રેલીમાં હાફિઝે કહ્યું પાકિસ્તાન સરકાર મારી ધરપકડ કરવા માગે છે. પરંતુ […]

Read More

મુંબઈ : બજેટ પછી શેરબજારમાં ઘટાડી તરફી ઝોક આજે સોમવારે ખુલતા જ જોવા મળ્યો છે. સેન્સેક્સ ૪૫૦ પોઈન્ટના કડાકા સાથે ૩૪,૬૧૬એ ખુલ્યો હતો. જ્યારે નિફટી ૧૦,૬૦૦ની નીચલી સપાટીએ ખુલ્યો હતો. આ સાથે બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ ૨.૭૫ ટકા ઘટી ગયો હતો. જ્યારે નિફટી મિડ કેપ ૧૦૦ ઈન્ડેક્સમાં ત્રણ ટકાનો કડાકો બોલાયો છે. બજેટના દિવસે પણ સેન્સેક્સ […]

Read More

મુંબઈ : પશ્ચિમ આફ્રિકામાં બેનિન કોસ્ટ નજીક ગિનીના અખાતમાં ૨૨ ભારતીય નાગરિકો સાથેનું એક ઓઈલ ટેન્કર લાપતા થતાં સત્તાવાળાઓ ચિંતામાં મુકાઈ ગયા છે. લાપતા થયેલ જહાજની શોધખોળ માટે સત્તાવાળાઓ દ્વારા સઘન પ્રયાસો જારી છે. આ વિસ્તાર દરિયાઈ ચાંચિયાઓના પ્રભાવવાળો છે. ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગે જણાવ્યું છે કે રજિસ્ટર્ડ મરિન એક્સપ્રેસ નામના આ ટેન્કર સાથે ગુરુવારથી […]

Read More
1 32 33 34 35 36 45