મુંબઇ :બોલિવુડની લોકપ્રિય અબિનેત્રી કરીના કપુરે આજે તેના ૩૮માં જન્મદિવસની ઉજવણી કરી હતી. તેના જન્મદિવસની ઉજવણી કરવામાં તમામ પરિવારના સભ્યો અને નજીકના મિત્રો સામેલ રહ્યા હતા. રાત્રે ૧૨ વાગે જ તેના જન્મદિવસની ઉજણી કરવામાં આવી હતી. કરીના કપુરના જન્મદિવસે પાર્ટી કરવામાં આવી હતી. જેના વિડિયો અને ફોટો વાયરલ કરવામાં આવ્યા છે. ૨૦મી સપ્ટેમ્બરના દિવસે રાત્રે […]

Read More

મુંબઇ : જેટ એરવેઝની ફ્લાઇટમાં આજે સવારે એ વખતે ભારે અફડાતફડી મચી ગઇ હતી જ્યારે મુંબઇથી જયપુર જતી ફ્લાઇટના યાત્રીઓના કાન અને નાકમાંથી લોહી નિકળવા લાગી ગયા હતા. ફ્લાઇટમાં રહેલા યાત્રીઓ પૈકીના ૩૦ યાત્રીઓના નાક અને કાનથી લોહી નિકળવા લાગી ગયા હતા. જેના કારણે વિમાનને તરત જ ફરી બોલાવી લેવાની ફરજ પડી હતી. હકીકતમાં ક્રુ […]

Read More

મુંબઇ : આલિયા ભટ્ટે એકાએક ફિલ્મમાં કામ કરવા માટે પોતાની ફીને વધારી દેતા નિર્માતા નિર્દેશકોની પરેશાની વધી ગઇ છે. કારણ કે આલિયાને ફિલ્મમાં લેવા માટે હવે તેમને વધારે નાણા ખર્ચ કરવા પડશે. હાલના દિવસોમાં બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરેલી આલિયાા ભટ્ટ ઉજવણી કરી રહી છે. તેમની હાલમાં રજૂ કરવામાં આવેલી ફિલ્મ રાજી બોક્સ ઓફિસ પર […]

Read More

મુંબઈઃ વીજદરમાં વધારાનો વિદર્ભ અને મરાઠવાડાના ઉદ્યોગપતિઓએ ચિંતા કરવી નહીં. આવતા પાંચ વર્ષ માટે હું જ મુખ્ય પ્રધાન બનીશ અને તમારી સાથે ઊભો રહીશ, આમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુર ખાતે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું અને ચૂંટણી પહેલા જ આવતી ટર્મ માટે પણ પોતે આ પદ પર રહેશે, તેવી ભવિષ્યવાણી કરી હતી. વિદર્ભ અને મહારાષ્ટ્રમાં […]

Read More

મુંબઈઃ કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન પ્રકાશ જાવડેકરે પુણે ખાતે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓએ પોતાની સંસ્થામાંથી ભૂતકાળમાં ભણી ગયેલા વિદ્યાર્થીઓની મદદ લેવી જોઈએ અને સરકાર પાસે મદદ માગવા દોડી જવું ન જોઈએ. જોકે આમ કહેવા જતા જાવડેકરે ‘સરકાર પાસે કટોરો લઈ દોડી ન આવવું’ એવું નિવેદન તેમની ટીકા થઈ રહી છે. વિશ્ર્‌વની મોટા […]

Read More

મુંબઈઃ કેબિનેટનું વિસ્તરણ થવાની અટકળો વારંવાર ચર્ચાતી રહે છે. ગણેશોત્સવ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની મુંબઈની મુલાકાતે ફરી આ ચર્ચા જગાવી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે અમિત શાહે કેબિનેટના વિસ્તરણ વિશે ચર્ચા કરી હોવાનું અને શાહે ગણેશોત્સવ પૂર્ણ થતાં જ નિર્ણય લેવા જણાવ્યું હોવાની વાતો ચર્ચાઈ રહી છે. શાહ મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને પણ […]

Read More

રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧.૯૬ કરોડનું ધોવાણ   મુંબઈઃ ચીન અને અમેરિકાના આક્રમક વલણને કારણે સર્જાયેલા ટ્રેડવોરના ભયે વૈશ્ર્‌વિક ઇક્વિટી માર્કેટને ભરડામાં લીધું હોવાથી શરૂ થયેલી વેચવાલીએ સેન્સેક્સ અને નિફ્‌ટી બંનેને ત્રણ સપ્તાહની નીચી સપાટીએ દકેલી દીધા હતાં અને રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧.૯૬ લાખ કરોડનું ધોવાણ નોંધાયું હતું. સપ્તાહના પહેલા જ દિવસે પડેલા કડાકાને કારણે બીએસઇ […]

Read More

ચંદ્રકાન્તદાદા પાટીલનો પડકાર કે ઉકળાટ? મુંબઈઃ મહારાષ્ટ્ર ભાજપના વરિષ્ઠ નેતા અને મુખ્ય પ્રધાન પછી જેમનું સ્થાન છે તેવા ચંદ્રકાન્તદાદા પાટીલે તાજેતરમાં કરેલું નિવેદન અન્યોને પડકાર આપવા માટે છે કે પછી પોતાનો ઉકળાટ ઠાલવવા માટે છે, તે અંગે અટકળો ચાલી રહી છે. ‘યુતિની સરકાર ચલાવતા સમતુલા રાખવી પડે છે. શિવસેના, આરપીઆઈ, રાષ્ટ્રીય સમાજ પક્ષ, સદાભાઉ ખોત […]

Read More

૧ ડોલરની સામે રૂપીયો ૭ર.પ૦ની સપાટી પારઃ ડોલર ઉચકાયો છે ત્યારે પેટ્રોલ-ડીઝલમાં સતત વધારો થવાની હજુય શકયતા   મુંબઈ : ભારતીય રૂપીયો ડોલરની સામે સતત ગગડતો હોય તેવો સિનારીયો સામે આવતો રહ્યો છે દરમ્યાન જ આજ રોજ ફરીથી ભારતીય રૂપીયો અત્યાર સુધીની સૌથી નીચી સપાટી પર આવી જવા પામી ગયો છે.એક ડોલરની સામે ભારતીય રૂપીયો […]

Read More