ડિટેક્ટિવ જિજ્ઞેશ જયંતીલાલ છેડા ૧૭ એપ્રિલ સુધી પોલીસ હિરાસતમાં : પુછતાછ જારી : પોલીસે ફિલ્મ અભિનેતા જૅકી શ્રોફની પત્નીનું નિવેદન નોંધ્યું થાણેઃ ગેરકાયદે કૉલ ડિટેલ્સ રેકોર્ડ (સીડીઆર) કઢાવવાના કૌભાંડની તપાસ કરી રહેલી થાણે ક્રાઈમ બ્રાન્ચે કાંદિવલીના કચ્છી ડિટેક્ટિવની ધરપકડ કરતાં આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા ૧૩ પર પહોંચી હતી. પોલીસે ફિલ્મઅભિનેતા જૅકી શ્રોફની પત્ની […]

Read More

ઉપસભાપતિ પદ ઠુકરાવ્યું   મુંબઈ : ભાજપ અને શિવસેનાની અનબન રાજકીય રીતે કેટલાક સમયથી સતત સપાટી પર આવી રહી છે ત્યારે શીવસેનાને રાજી કરવા અને સબંધ સુધારવા ભાજપ દ્વારા રાજયસભામાં તેમને ઉપસભાપતીનું પદ આપ્યુ હતુ. જેને શવીસેના દ્વરા ઠુકરાવી દેવામા અવ્યુ છે. હવે ભાજપ નવી રણનીતી ઘડશે. વિપક્ષ પાસે આ પદ ન જતુ રહે તે […]

Read More

મુંબઈ : મુંબઈના મીની કચ્છ કહેવાતા મુલુંડમાં આંખના સર્જન તરીકે પ્રેકટીસ કરતા મુળ કચ્છના ડો. આશ્લેસ ગાલાને આંખની શસ્ત્રક્રિયા યોગ્ય રીતે ન કરવા બદલ ગ્રાહક આયોગે રૂા.૪પ,૦૦૦ દંડ કર્યો હતો. મહારાષ્ટ્ર ગ્રાહક ફરિયાદ નિવારણ આયોગે આ આદેશ કર્યો છે, આમ છતાં ફરિયાદ કરનાર દર્દી ગોપાલ જોશી સંતુષ્ટ ન હોવાથી કેસને રાષ્ટ્રીય આયોગ પાસે લઈ જવા […]

Read More

મુંબઈ : મહારાષ્ટ્રના પૂનાના સાતારા રોડ પર ભીષણ દૂર્ઘટનામાં ૧૯ લોકોના મોત અને ૨૦ લોકો ઘાયલ થયા છે. એક મળતા અહેવાલ મુજ આ દૂર્ઘટનામાં મરનારા બધા શ્રમિક હતા. આ શ્રમિકો કર્ણાટકથી ટ્રકમાં સવાર થઇને એમઆઇડીસી જઇ રહ્યાં હતા. સૂત્રોને મળતી જાણકારી મુજબ ખંબાટકી બોગદે પાસે ટ્રક પલટી જતા આ દૂર્ઘટના ઘટી છે. દૂર્ઘટના બાદ ઇજાગ્રસ્તોને […]

Read More

મુંબઈઃ તાજેતરમાં જ ભાજપના રાજ્યસભાના સાંસદ થયેલા નારાયણ રાણેએ શિવસેના અને ભાજપની યુતિ થાય તો એનડીએમાંથી નીકળી જવાની ધમકી આપી હતી. કૉંગ્રેસમાંથી છૂટા થઈને રાણેએ પોતાનો અલગ પક્ષ રચ્યો હતો. થોડા સમય પહેલા જ ભાજપે તેમને રાજ્યસભાનું પદ આપ્યું હતું. છેલ્લા થોડાક સમયથી ભાજપ શિવસેનાને સાથે જોડવાની દિશામાં છે. શુક્રવારે મુંબઈ ખાતે યોજાયેલા ૩૮મા સ્થાપના […]

Read More

ભારતમાં બે અબજ ડોલરનું રોકાણ બિટકોઈનમાં છેઃ આરબીઆઈ પ્રતિબંધ મૂક્યો છે   મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(ઇમ્ૈં)એ બિટકોઈન અને અન્ય વર્ચ્યુઅલ કરન્સીઝ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. આ અગાઉ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ અંગે રોકાણને લઈને રિઝર્વ બેન્કે અનેકવાર ચેતવણી આપી હતી. આ કદમ લગભગ ૫૦ લાખ ભારતીયોને પ્રભાવિત કરશે, જેમણે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરેલું છે. દેશમાં […]

Read More

મુંબઈ : પશ્ચિમ, મધ્ય રેલવે અને હાર્બર લાઇનમાં રવિવારે બ્લોક રહેશે. બ્લોક દરમિયાન અમુક સેવા રદ રહેશે અને ટ્રેન સેવા દસથી પંદર મિનિટ મોડી દોડશે.પશ્ચિમ રેલવેમાં રવિવારે સાંતાક્રુઝથી માહિમ સ્ટેશન વચ્ચે સવારે સાડા દસથી બપોરે સાડા ત્રણ વાગ્યા સુધી ફાસ્ટ લાઇન પર જમ્બો બ્લોક રહેશે. બ્લોક દરમિયાન ફાસ્ટ લાઇનની ટ્રેનો સાંતાક્રુઝથી માહિમ જંકશન વચ્ચે સ્લો […]

Read More

સેંસેકસમાં ૪૪પ-નિફટીમાં ૧૩પ પોઈન્ટનો નોંધાયો ઉછાળો   મુંબઈ : ભારતીય શેરબજારમાં આજ રોજ તેજીનો તોખાર જોવા મળી આવી રહ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર ભારતીય શેરબજારના બેંચમાર્ક સેંસેકસમાં ૪૪પ પોઈન્ટનો જયારે નિફટીમાં ૧૩પ પોઈન્ટનો ઉછાળો નોંધાઈ જવા પામી ગયો છે. સેસેકસ ૩૩૪૪પ જયારે નિફટી ૧૦ હજારને […]

Read More

 પરમાણુની સહનિર્માત્રી પ્રેરણા અરોરાએ નોંધાવી : અગાઉ કેદારનાથના ડાયરેક્ટર સામે નોંધાવેલી   મુંબઇ : ફિલ્મ નિર્માત્રી પ્રેરણા અરોરાએ ટોચના અભિનેતા ફિલ્મ સર્જક જ્હૉન અબ્રાહમ સામે ફિલ્મ પરમાણુની રિલિઝમાં થઇ રહેલા વિલંબ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે અમારી સાથે જ્હૉન છેતરપીંડી કરી રહ્યો છે. વાસ્તવમાં વાત એવી છે કે ગયા વરસના ડિસેંબરમાં પરમાણુ ફિલ્મ રજૂ થવાની […]

Read More
1 26 27 28 29 30 44