મુંબઇ : પોલીસ ડિપાર્ટમેન્ટનાં એક પૂર્વ અધિકારીએ ગુરૂવારનાં રોજ દાઉદનાં પરત આવવા પર એક ચોંકાવનાર ખુલાસો કર્યો છે. એમણે કહ્યું કે ભાગેડું અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની ભારતમાં પરત ફરવાની કોઇ જ સંભાવના નથી કેમ કે દાઉદ પાકિસ્તાનમાં આઇએસઆઇએસની ધરપકડમાં છે. ગેંગસ્ટર દાઉદ ૧૯૯૩ના મુંબઇ સિરિયલ બ્લાસ્ટમાં મુખ્ય આરોપી છે. આ ઘટનામાં લગભગ ૨૫૭ લોકોનાં મોત […]

Read More

મુંબઈ : આઇસીસી વર્ષ ૨૦૧૯ તથા ૨૦૨૦માં ૯ ટીમની ટેસ્ટ તથા ૧૩ ટીમોની વન ડે લીગ શરૂ કરશે. જેથી દ્વિપક્ષીય ક્રિકેટને યર્થાથ સ્વરૂપ મળી શકે. ટેસ્ટ સીરીઝ લીગમાં ૯ ટીમ બે વર્ષમાં ૬ સીરીઝ રમશે. જેમાંથી ૩ પોતાના દેશમાં અને ત્રણ બહાર રમાશે. આઇસીસીની આૅકલેન્ડમાં મળેલી બેઠકમાં આ નિર્ણયને સ્વીકૃતિ આપવામાં આવી હતી. બધાએ ઓછામાં […]

Read More

મુંબઇ : ભારતના ભાગેડુ વેપારી વિજય માલ્યાએ બેંકો પાસેથી લીધેલી લોનના પૈસાને પોતાના શોખ પાછળ વાપરી નાખ્યા હતા. ઇડીના અધિકારીઓએ જણાવ્યુ છે કે માલ્યાએ ફોર્મ્યુલા-૧માં બેંકો પાસેથી લીધેલી લોનના પૈસા લગાવ્યા હતા. મળતી માહિતી મુજબ માલ્યાએ આઇડીબીઆઇ બેંક પાસેથી લીધેલી લોનમાંથી પ૩.૬૯ કરોડ રૂપિયા દેશની બહાર બે હપ્તા ફોર્મ્યુલા-૧ ટીમને ફંડ કરવા માટે મોકલ્યા હતા. […]

Read More

મુંબઈ :  મુંબઈમાં ડેન્ગ્યુથી મૃત્યુ પામવાના બનાવો રોજિંદા થઈ ગયા છે. સાઉથ મુંબઈના ખેતવાડીમાં રહેતો ર૪ વર્ષનો કચ્છી યુવાન વિજય (બબલુ) પોલડિયા ડેન્ગ્યુની બિમારીમાં દસ જ દિવસમાં  મૃત્યુ પામ્યો હતો. વિજય કમ્પ્યુટર એન્જિનિયર બન્યા બાદ તેના પપ્પાનું પાર્લર સંભાળતો હતો.આ બનાવની માહિતી આપતાં યુવાનના પિતા કિશોર પોલડિયાએ જણાવ્યું હતું કે કે વિજય ચેમ્બુરની શાહ એન્ડ […]

Read More

બ્રીજ તુટવાની અફવાથી નાશભાગ : ૨૦ના મોત : ૩૦થી વધુ લોકો ઘાયલ મુંબઈ : દેશની આર્થીક નગરી મુંબઈમાં આજ રોજ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. અહી વરસેલા વરસાદના લીધે એલફીસ્ટન રેલવે સ્ટેશન, પરેલ સ્ટેશન પર બ્રીજ તુટયાની ઘટનાના પગલે ભારે નાશભાગ મચી જવા પામી ગઈ છે અને તેમાં ૨૦ના મોત તથા ૩૦ જેટલા લોકો ઘાયલ થયા […]

Read More

પીએમ મોદીએ પણ ઘટના અંગે વ્યકત કર્યો ઉંડો શોક : રેલવેપ્રધાન દ્વારા ઘટનાની તપાસના આપ્યા આદેશ   મુંબઈ : આજ રોજ મુંબઈમાં પરેલ રેલવે સ્ટેશન પર અફરાતફરીના પગલે ર૭ લોકોના દોડધામમાં મોત નિપજી જવા પામી ગયા છે ત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ મૃતકેના પીરવારજનોને પાંચ લાખનતી સહાયની જાહેરાત કરાવમા આવી છે જયોર ઘાયલોનો તમામ ખર્ચ […]

Read More

મુંબઇ : શિવડી ગોદીમાંના કન્ટેનરમાં છુપાવવામાં આવેલું ૩૮ કિલો સોનું કસ્ટમ્સ અધિકારીઓએ જપ્ત કર્યુ છે. છેલ્લા ૨૦ વર્ષમાં કસ્ટમ્સ અધિકારીઓએ કરેલી આ સૌથી મોટી કાર્યવાહી છે. જપ્ત કરવામાં આવેલું સોનું લેડીઝ ચંપલોમાં સંતાડવામાં આવ્યું હતું. હસ્તગત કરવામાં આવેલા સોનાની કિંમત ૧૧ કરોડ ૪૦ લાખ રૂપિયા છે. ડોંગરી ખાતેની અલ રહેમાન ઇમ્પેકટ્‌સ નામની  ઇમ્પોર્ટ કંપનીએ મહિલાઓ માટેના […]

Read More

મુંબઇ : અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરની ધરપકડ થઈ ગઈ હોવા છતાં પણ તે ભાગતો ફરી રહ્યો છે. જોકે આ વખતે તે પોલીસથી નહીં પણ પોલીસની સાથે-સાથે ભાગી રહ્યો છે.વાત એમ છે કે ઇકબાલ કાસકર એક હાઈ-પ્રોફાઇલ આરોપી હોવાથી તેના પર હુમલો થવાનો પણ ભય છે અને તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને થાણે પોલીસ […]

Read More

સુસાઈડ નોટમાં લખ્યું કે વાઈફના ત્રાસથી કંટાળ્યો છું મુંબઈ : ચોથી સપ્ટેમ્બરે સાંજે નવી મુંબઈના વાશીમાં ગ્રીન પાર્કમાં રહેતા ર૬ વર્ષીય કમલેશ વસંત ભાનુશાલીએ તેના જ ફલેટના બેડરૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ આત્મહત્યા કરતા પહેલા કમલેશ ભાનુશાલીએ લખેલ સુસાઈડ નોટમાં તેની આત્મહત્યા માટે તેની પત્નિ ક્રિષ્નાના માનસિક ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. કમલેશના મૃત્યુ […]

Read More