વહેલી સવારથી જ અનેકવિસ્તાર થયા પાણી પાણી : લોકલ ટ્રેન સેવાને અસર : ૮ થી ૧૦ જુનના મુંબઈમાં રેકોર્ડબ્રેક વરસાદની છે આગાહીમુંબઈ : નૈઋત્યનું ચોમાસુ સમયસર આગળ વધી રહ્યુ છે. આજ રોજ વહેલી સવારે મુંબઈના દક્ષીણ વિભાગના અનેકવિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી દીધી હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ […]

Read More

મુંબઈઃ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે સંપર્ક અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત અમિત શાહ દેશની મોટી મોટી હસ્તીઓને મળી રહ્યાં છે. સાથે જ ગઠબંધનમાં નારાજ હોય તેવા સાથીદારોને પણ મનાવવાના પ્રયાસો શરૂ કર્યાં છે. ત્યારે આ કડીમાં જ આજે તેઓ શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે સાથે પણ મુલાકાત કરશે. અમિત શાહ અને […]

Read More

મુંબઈ : બીટકોઈન તોડકાંડમાં સીઆઈડી દ્વારા આજ રોજ ફરીથી વધુ ર૦ લાખ રૂપીયા રીકવર કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. વધુમાં એક વ્યકિત મનન શાહનું નામ પણ તેમાં ખુલવા પામી ગયુ છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ શખ્સની પાસેથી જ ર૦ લાખ રૂપીાય જપ્ત કરાયા છે.

Read More

મુંબઈ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજ રોજ મુંબઈમાં ઉદ્વવ ઠાકરે સાથે મુલાકાત કરનારા છે ત્યારે આજ રોજ મુંબઈ શહેર કોંગ્રેસ અધ્યક્ષ સંજય નિરૂપમની સામે પોલીસ દ્રારા કાર્યવાહી કરવામા આવી છે. પોલીસ દ્વારા સંજય નિરૂપમને તેમના જ ઘરમાં નજર કેદ કરવામા આવ્યા હોવાનુ માલુમ પડી રહ્યુ છે.

Read More

મુંબઈ : સુરતના ર૦૦૦ કરોડના બીટકોઈન કૌભાંડમાં હવે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજકુંદ્રાને આજ રોજ ઈડીએ તેડું મોકલ્યુ હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર આ કેસમાં અગાઉ પુનાથી અમિત ભારદ્વાજને પકડી પાડવામા અવ્યો હતો અને હવે રાજકુંદ્રાને મુંબઈ ઈડી કચેરીએ હાજર થવાનું ફરમાન થયુ હોવાથી આગામી દીવસોમાં […]

Read More

મુંબઈ : ગુજરાત પોલીસ કરોડોના બિટ કોઇન કેસના સુત્રધાર નલિન કોટડિયાને શોધી શકી નથી. રાજકીય નેતાઓની જ્યારે પણ કરોડોના કૌભાડમાં સંડોવણી આવે છે ત્યારે પોલીસ પણ આંખ આડા કાન કરતી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. કોટડિયા સામે એક મહિના અગાઉ લુક આઉટ નોટિસ જારી કરવામાં આવી હતી ત્યારે હવે સીઆઇડી ક્રાઇમ દ્વારા ભારત ભરમાં નલિન […]

Read More

મુંબઈ : આજથી આરબીઆઈ દ્વારા મુદ્રક નીતી માટેનીબેઠકનો આરંભ થવા પામી ગયો છે અને આજે ઉઘડતા જ દીવસે તેની સારી અસર પણ દેખાવવા પામી રહી હોય તેવી રીતે શેરબજારમાં તેજીનો માહોલ જોવાયો છે. રોકાણકારોને માટે આરબીઆઈની મુદ્રા પોલીસીનીબેઠકમાં સારા અને સકારાત્મક પરીણામો આવે તેવા એંધાણ સામે આવવા પામીરહ્યા હોવાથી આ ઉછાળો જોાવયો છે.

Read More

મુંબઈ : દેશભરમાં પાછલા કેટલાક સમયથી ઈંધણના ભાવને લઈને ભારે હોબાળો-દેકારો મચેલો છે ત્યારે ફરીથી આજ રોજ સરકાર દ્વારા ક્રુડ મશ્કરી જ કરવામા આવી હોય તેવી રીતે માત્ર નવ પૈસાનો પેટ્રોલમાં ઘટાડો કરવામા આવ્યો છે જયારે ડિજલના ભાવો યથાવત જ રહેવા પામી ગયા છે.

Read More

મુંબઈ : એક્ટર અરબાઝ ખાન બાદ હવે વધુ એક સ્ટાર વિન્દુ દારા સિંહનું નામ પણ આ મામલે ખુલ્યું છે અને તેને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવે તેવી પણ શક્યતા છે. સૂત્રોનું કહેવું છે કે સોનુએ એવું કહ્યું હોવાનું મનાય છે કે તે વિન્દુ દારા સિંહને તેના સાથી પ્રેમ તનેજા સાથે બે વખત તેને મળ્યો હતો. […]

Read More