૨૦૧૯ની ચૂંટણી પૂર્વે હાહાકાર સર્જવા ખેલ : ઝડપાયેલા આતંકીનો ઘટસ્ફોટ મુંબઇ : ભારતમાં ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી યોજાવવાની છે. આ ચૂંટણીમાં ફિદાયીન હુમલા માટે પાકિસ્તાનમાં ઘણા આતંકવાદી ટ્રેનિંગ કેમ્પ બનાવવામાં આવ્યા છે. આ ટ્રેનિંગ કેંપમાં મુંબઇના મિર્ઝા ફૈઝલ ખાનને પણ ટ્રેનિંગ આપવામાં આવી હતી. મિર્ઝાને મહારાષ્ટ્ર એન્ટી ટેરેરિઝમ સ્કવોર્ડ (એટીએસ)એ ગત અઠવાડિયે ધરપકડ કરી છે. મહારાષ્ટ્ર […]

Read More

મુંબઈ : આજે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરીણામો આવ્યા છે, કર્ણાટકમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવતા અને કમળ ખીલી ઉઠતા શેરબજારે બેવડી સદી ફટકારી છે, તેજીની ગાડી પુરપાટ દોડી છે. સવારે ૧૧.૧૫ વાગ્યે ઇન્ડેક્ષ ૩૪૦ પોઇન્ટ ઉછળી ૩૫૮૯૬ના સ્તરે પહોંચી ગયો હતો, તો નીફટી ૯૦ ઉછળી ૧૦૮૯૯ હતી, એ ગૃપ સહિત તમામ પ્રકારના શેરોમાં […]

Read More

રોયલ ચેલેન્જર્સ બેન્ગલોરે શનિવારે દિલ્હી ડેરડેવિલ્સને પાંચ વિકેટના માર્જિનથી હરાવીને પ્લે-આફ માટેની આશા ફરી જીવતં રાખી હતી. જોકે, આજે બેન્ગલોરે પ્લે-આફ માટેનો દાવો મજબૂત કરવા અહીં રાત્રે ૮ વાગ્યે શ થનારી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબને હરાવવું જ પડશે. રવિચન્દ્રન અશ્ર્વિનના નેતૃત્વમાં પંજાબની ટીમ શઆતમાં એક પછી એક મેચ જીતી હતી, પરંતુ છેલ્લા થોડા દિવસથી ખૂબ […]

Read More

મુંબઈઃ ઉનાળાની ધખધખતી ગરમીથી કંટાળી ગયેલા મુંબઈગરા માટે રાહતના સમાચાર છે. મુંબઈગરા જેની આતુરતાથી રાહ જોતા હોય છે તે ચોમાસું આ વર્ષે મુંબઈમાં સમયસર આવી પહોંચવાનું છે. કારણકે આ વર્ષે મેના છેલ્લા અઠવાડિયામાં કેરળમાં ચોમાસાનું આગમન થવાનું છે અને ત્યારબાદ દસેક દિવસમાં જ તે મુંબઈમાં દાખલ થઈ જશે એવો અંદાજ હવામાન ખાતાએ વ્યક્ત કર્યો છે. […]

Read More

મુંબઈ : પાણીપાતની ઘટના વાળા મહારાષ્ટ્રના ઔરંગાબાદમા ગત રોજ થયેલી જુથઅથડામણ બાદ આજ રોજ અજંપાભરી શાંતી સ્થપાયેલી હોય તેવો માહોલ ખડો થવા પામ્યો છે. નોધનીય છે કે, આજે બીજા દીવસે પણ અહી કલમ ૧૪૪ લાગુ કરી દેવામા આવી છે.

Read More

જળગાંવ-ધુળે માર્ગ પર અકસ્માતમાં એક જ પરિવારના પાંચે જીવ ગુમાવ્યો મુંબઈઃ નાંદેડ જિલ્લાના લાતુર-મુખેડ માર્ગ પર ટેમ્પો સાથે ટ્રક ભટકાતાં ૧૦ જાનૈયાનાં મોત થયાં હતાં, જ્યારે ૩૨ જણ ઘવાયા હતા. બીજી તરફ જળગાંવ-ધુળે માર્ગ પર કાર અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં એક જ પરિવારના પાંચ સભ્યએ જીવ ગુમાવ્યો હતો. નાંદેડના જાંબ ગામમાં શનિવારે સવારે જાનૈયાઓને […]

Read More

મુંબઈ : શેરબજારમાં ગઇ કાલે છેલ્લે શાનદાર તેજી જોવા મળી હતી. આગામી સપ્તાહે મંગળવારે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ પૂર્વે ગઇ કાલે છેલ્લે બીએસઇ સેન્સેક્સ ૨૮૯ પોઇન્ટને સુધારે ૩૫,૫૩૫, જ્યારે એનએસઇ નિફ્ટી ૯૦ પોઇન્ટને સુધારે ૧૦,૮૦૬ પોઇન્ટની સપાટીએ બંધ જોવા મળી હતી. નિફ્ટી છેલ્લે ૧૦,૮૦૦ પોઇન્ટની ઉપર બંધ આવી છે તે એક પોઝિટિવ સંકેત ગણાવી શકાય. […]

Read More

મુંબઈઃ ઢાકાના હવાઈક્ષેત્રમાં ઈન્ડિગો અને એર ડેક્કનના વિમાન એકબીજા સાથે ટકરાતાં રહી ગયા હતા બંને વિમાનોના પાઈલટને એક સ્વચાલિત ચેતવણી પ્રણાલીથી વિમાનો એકબીજાની સામે હોવાની માહિતી મળી. આ બંને વિમાન ખતરનાક રીતે એકબીજાની ઘણી નજીક આવી ગયા હતા. બંને વિમાનો વચ્ચે જેટલું અંતર રાખવાનો નિયમ છે, તેનું આ ઉલ્લંઘન હતું. ઘટના બે મે એ બની […]

Read More

રાજસ્થાન સામે જીતી પ્લેઓફમાં જવા ચેન્નઈ આતુર  બ્રેસ્ટ કેંસરની જાગૃતી માટે રાજસ્થાનની  ગુલાબી કપડામાં મેચ રમશે જયપુર : આઇપીએલ-૨૦૧૮ સીઝન ૧૧માં રાજસ્થાન રોયલ્સ ટીમ આજે શુક્રવારે જયપુરમાં ચેન્નઈ સુપરકિંગ્સ સામેની મેચમાં વાદળી ડ્રેસની જગ્યાએ આ વખતે ખેલાડીઓ ગુલાબી ડ્રેસમાં જોવા મળશે. કેન્સરને લઇને જાગૃતિ ફેલાવવા માટે ટીમ દ્વારા આ નિર્ણય લેવાયો છે ટીમે તેના સમય […]

Read More
1 15 16 17 18 19 39