મુંબઈ : આજે શેરબજારમાં ભલે લાલ નિશાનમાં વેપાર થઈ રહ્યો હોય પરંતુ શરૂઆતી વેપારમાં ડોલરની સરખામણીએ રૂપિયો ૭ પૈસા મજબૂત થઈને ૬૩. ૯૫ની સપાટીએ ખૂલ્યો હતો. રૂપિયો મજબૂત થવાનું કારણ નિકાસકારો તથા બેંકોએ ડોલરની કેરલી વેચવાલી છે. મુદ્ર કારોબારીઓએ જણાવ્યા અનુસાર ઉત્તર કોરિયાએ કરેલા હાઇડ્રોજન બોમ્બના પરિક્ષણ થી ફરીથી વધેલા ૭ -રાજકીય તણાવને કારણે અન્ય […]

Read More

મુંબઈઃ ગત વર્ષની ૮ નવેમ્બરે ચલણમાંથી પાછી ખેંચી લેવાયેલી રૂા.૫૦૦ અને ૧૦૦૦ની લગભગ તમામ નોટ રિઝર્વ બેંકમાં પાછી ફરે તેવી શકયતા છે. ૩૦ ઓગષ્ટે જારી રિઝર્વ બેંકના રિપોર્ટ મુજબ રદ કરાયેલી નોટો સ્વરૂપે માત્ર રૂા.૧૬૦૦૦ કરોડ પાછા આવ્યા નથી,પરંતુ એ આંકડામાં ભૂતાન-નેપાળમાં સકર્યુલેટ અને સ્વીકાર કરાતા ભારતીય ચલણનો તેમજ જિલ્લા સરકારી બેંકો તથા પોસ્ટ ઓફીસમાં જમા કરાવાયેલી […]

Read More

ફાયર બ્રીગેડની ૧ર ગાડીઓ ઘટના સ્થળે : મૃતાંક વધવાની દહેશત : એનડીઆરએફની ટીમ પણ ઘટનાસ્થળે  પહોંચી   મુંબઈ : દક્ષિણ મુંબઈમાં ડોંગરીના જેજે ફલાયઓવરની પાસે પાંચ માળનું બિલ્ડિંગ ધરાશાયી થયું છે. આ ઘટના સવારે અંદાજે ૮.૩૦ વાગ્યે બની હતી, ભિંડી બજારની પાસે પાંચ માળનું મકાન જમીનદોસ્ત થયું હતું. જાણવા મળ્યા મુજબ આ મકાન પહેલેથી જર્જરીત […]

Read More

મુંબઇ : માયાવીનગરી મુંબઇમાં ગઇરાત્રીએ મેઘરાજાએ વિરામ લેતા આજે સવારથી શહેરનું જનજીવન પુનઃ ધબકતુ થયુ છે. જો કે ખતરાના વાદળો હટયા નથી. શહેર માટે હજુ ર૪ કલાક ભારે છે. રેડએલર્ટ જાહેર કરવામાં આવેલ છે. મુંબઇની લાઇફ લાઇન ગણાતી ટ્રેન સેવા પુનઃ શરૂ થતા લોકોને રાહત  પહોંચી છે. જો કે હજુ વરસાદની આગાહી હોઇ આજે પણ […]

Read More
1 10 11 12